#સ્ટફ અપ્પમ

Meghna Sadekar @cook_15803368
રાંધવાની સૂચનાઓ
- 1
અપ્પમ પાત્ર ને 1 મીનીટ ગરમ કરી તેલ લગાડી....મીડિયમ થીક રવા બેટર મ1/2 ચમચી કુકિંગ સોડા, મીઠુ, જીરું, કઢી પતા એડ કરી..હલાવી,ફેંટી. બેટર થોડું ક (હાફ) અપ્પમ માં નાંખો.
- 2
હવે એકપેન માં 2 ચમચી તેલ માં ઉપરના માપ પ્રમાણે મસાલા એડ કરી... બટાકા નું સ્ટફીંગ તૈયાર કરો.... અપ્પમ પાત્ર માં બેટર પર થોડો
મસાલો મૂકી...બેટર થી કવર કરી.... બંને બાજુ થી બદામી રંગ ના શેલો ફ્રાય કરી લો...લીલી ચટણી, સોસ સાથે સવઁ કરો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
છોડાવાળી લીલી મગદાળ ની ઇડલી ને લીલી ચટણી
પોસ્ટીક સાથે ટેસ્ટી પણ છે..તેના કોમ્બીનેશન મા કોથમીર ફુદીના ચટણી થી ઓર મજા આવે છે..ઇડલી ઓ તો અનેક પ્રકાર ની બનશે..પણ ચોકકસ થી ટ્રાય કરવા જેવી છે..ને પાર્ટી થીમ મા ચાર ચાંદ લાગશે.#લીલી Meghna Sadekar -
-
ખમંગ કોથીંબીર વડી
કોથમીર માં વિટામીન એ છે. જે આંખો માટે ખૂબ સારું છે.કોથમીર નો ઠંડો ગુણ હોવા થી તે પિ-ત શામક પણ છે.આમ ગુણવધરધક સાથે...સજાવટ મા પણ ખૂબ ઉપયોગી છે.આમાં પડતા મસાલા ને કોથમીર વડી ટેસ્ટી ને ક્રીસપી થાય છે.#5Rockstar#તકનીક#કોથીંબીર વડી. Meghna Sadekar -
લીલા છોડા વાળી મગદાળ ની ઇડલી ચાટ
લીલી થીમ ની વાનગીઓમા ભાજી નો પ્રકાર ખાઇ કંટાળીગયા હોય તો..ચાલો બનાવી એ..ટેમ્પટીંગ ને ટેસ્ટી એવી ઇડલી ચાટ..ઘર ની અવેલેબલ વસ્તુ ઓ થી ને એકદમ ઓછા ઇનગ્ડીયન્સ થી ફટાફટ બની જાય છે..#લીલી Meghna Sadekar -
રાઇસ ટીક્કી ચાટ (Rice Tikki Chat Recipe In Gujarati)
લેફ્ટઓવર રાઇસ માં થી બે રેસિપી બની કરારી ટીક્કી ને ટેસ્ટી ચાટ પણ.#ભાત Meghna Sadekar -
લીલી હળદર નું શાક
લીલી હળદર ખૂબજ ગુણકારી હોય છે..તે એન્ટીસેપ્ટીક, લોહતત્વ વધારે છે, લોહી શુદ્ધ કરી..નકામા બેકટેરીયા, જંતુ નો નાશ કરે છે..તો હમણાં મળવા લાગી છે તો ચાલો બનાવી એ આની સબ્જી..#ફેવરેટ Meghna Sadekar -
-
મેથી ના ઞોટા
મેથી ની સીઝનમાં ગરમાગરમ મેથી ભજીયા ક્યારે પણબનાવી જયાફત માણી શકાય છે..કારણ ખૂબજ ટેસ્ટી લાગે છે..#સ્ટ્રીટફુડ Meghna Sadekar -
-
-
-
-
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#EB#week11#RC4#Greenreceipe#cookpadindia Bindi Vora Majmudar -
ભંડારા વાળી આલુ સબ્જી વીથ પુરી
આલુ સબ્જી જરા અલગ થી ખટાશ ને ખડા મસાલા થી સ્વાદ મસ્ત આવે છે..ને સેમ ભંડારા મા ખાઇએ એવી જ બને..#કાંદાલસણ Meghna Sadekar -
ભરેલા મરચાંના ભજીયા (Stuffed Chilli Fritters recipe in Gujarati)
#WK1#week1#cookpadgujarati#cookpadindia ભજીયા એક ગુજરાતી વર્લ્ડ ફેમસ વાનગી છે. ગુજરાતી લોકોને ભજીયા ખૂબ જ પ્રિય હોય છે. ઘણા બધા અલગ અલગ જાતના ભજીયા બનાવવામાં આવે છે. બટેટાના કેળાના મેથીના મરચાના ખજૂરના સુધીના ઘણી બધી અલગ અલગ સામગ્રીમાંથી ખૂબ જ ટેસ્ટી એવા ભજીયા બનાવી શકાય છે. આમ તો બારે મહિના ભજીયા ખાવાની ખૂબ જ મજા આવે છે પરંતુ શિયાળા અને ચોમાસામાં ભજીયા ખાવાની મજા કંઇક અલગ જ હોય છે. કાઠિયાવાડમાં ગુજરાતી લોકોના ઘરમાં વરસાદ પડે એટલે ભજીયા બનાવવાનું શરૂ થઈ જાય. મેં આજે ગુજરાતી ટ્રેડિશનલ સ્ટાઇલથી ભરેલા મરચાંના ભજીયા બનાવ્યા છે. આ ભજીયા લીલા મરચાં કે લાલ મરચાને ભરીને બનાવી શકાય છે. શેકેલા ચણાના લોટમાં વિવિધ મસાલા, કોથમીર ફુદીનો ઉમેરી મરચાંમાં ભરવાનું સ્ટફિંગ તૈયાર કરવામાં આવે છે. ચણાના લોટનું બેટર તૈયાર કરી તેમાં આ ભરેલા મરચાંને ડીપ કરી અને ફ્રાય કરવામાં આવે છે. તો ચાલો જોઈએ આ સ્વાદિષ્ટ ભરેલા મરચાં ના ભજીયા કઈ રીતે બને છે. Asmita Rupani -
-
સફેદ મકાઈ ના સ્ટફ પરાઠા
#SSMશાક વગર પણ ખાઈ શકાય..સમર સ્પેશ્યલ..સ્વીટ કોર્ન એટલે કે યલો મકાઈ ની વાનગીઓ ઘણી છે અને બધા એમાંથી જ બનાવતા હોય છે, અને સફેદ મકાઈ માં થી કાઈ નથી બનાવતા..તો આજે કે એનો ઉપયોગ કરી ને મસાલેદાર સ્ટફ પરાઠા બનાવ્યાં અને બહુ જ યમ્મી થયા..😋👌 Sangita Vyas -
-
દૂધી ના મુઠીયા સેન્ડવીચ લેયર વીથ જેમ પીનવેલ
દૂધી મૂઠીયા સેન્ડવીચ લેયર વીથ જેમ પીનવેલ નામ સાંભળીને છોકરાઓ ના મોમાં પાણી આવશે..ને આપણી તેમને ખવડાવવાની મહેનત પણ રંગ લાવશે..😀#બર્થડેપાર્ટી Meghna Sadekar -
લીલી હળદર નું શાક
ખૂબજ હેલ્થી ને ન્યુટ્રીશન થી ભરેલું છે..ખાસ કરીને ઠંડી ની સીઝનમાં આ શાક ચોખ્ખા ઘી માં સાંતળી બનાવી...બાજરી રોટલા, છાશ, મરચા સાથે સવઁ કરાય છે..#ફેવરેટ. Meghna Sadekar -
-
વેજીટેબલ મનચુરીયન બોલ્સ વીથ ઇંડિયન કરી
કીસપી વેજીટેબલ મનચુરીયન બોલ્સ વીથ ઇંડિયન કરી સાથે પરફેક્ટ મેચ થઇ ટેસ્ટી લાગે છે...#ફ્યુઝનવીક#5Rockstar Meghna Sadekar -
ગોળા ચી આમટી (ગોળા કરી)
આ મહારાષ્ટ્રના વિધભઁ સાઇડ નો પદાર્થ છે.સ્પાઇસી ને ટેસ્ટી લાગે છે આને રાઇસ કા રોટી, કે કોઈ પણ પ્રકારની ભાખરી સાથે સવઁ કરાય છે...ઠેંચા કે સૂખી ચટણી સાથે પીરસવા થી...સ્વાદ અનેરો લાગે છે..#પેઝનટેશન#5Rockstar#ગોળા ચી આમટી (ગોળા કરી) Meghna Sadekar -
-
સેન્ડવીચ ઢોકળા
સેન્ડવીચ ઢોકળા બધા ને ભાવતા ને ખૂબજ ટેસ્ટી લાગે છે.ને ગ્રીન ચટણી થી સ્વાદ અનેરો આવે છે.#ઇબુક#1day. Meghna Sadekar -
લીલા મગ ના હેલ્થી ઢોકળા
લીલા મગ ના હેલ્થી ઢોકળા છે..વેરાયટી,અને ટેસ્ટ માં પણ સ્વાદિષ્ટ લાગે છે..#કઠોળ Meghna Sadekar -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10591914
ટિપ્પણીઓ