રાંધવાની સૂચનાઓ
- 1
દાળ ચોખા અને જુવાર નો કકરો લોટ તૈયાર કરવો.
- 2
મેથી ને જીણી સમારી ધોઈ ને નીતરતી કરી લોટ મા ઉમેરવી. તૂવેર ના દાણા બાફી ને અધકચરા વાટી લેવા. અને લોટ મા ઉમેરી લેવા. આદું મરચાં વાટેલા હળદર ગોળ મીઠું નાખી ખીરૂ તૈય્યાર કરવો. 2કલાક આથો આપવો અને બરાબર હલાવી લેવું. સોડા નાખી ગરમ તેલ 1ચમચી ઉમેરી ફેટી લેવું.
- 3
હવે નોન સ્ટિક પેન મા તેલ મૂકી રાઈ હિંગ લીમડા તલ મેથિયો મસાલો ઉમેરી સાતરવું અને ખીરૂ રેડી લેવું. ઢાંકણ ઢાંકી મધ્યમ તાપે 7-8મીન થવા દેવું. હવે બીજી બાજુ પલટાવી 7-8મીન ઢાંકી ને થવા દેવું ઢાંકણ ખોલી જોઈ લેવું ના થયું હોઈ તો પલટાવી ને ધીમા તાપે સીજવા દેવું 15-20મીન. મા તૈય્યાર. ગરમા ગરમ પરોસવો લીલી ચટણી અને કોપરા ની ચટણી સાથે. ચાહ સાથે ગરમ અને ઠંડો પણ ખૂબ સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ખીચડી અને કઢી(Khichdi Kadhi Recipe In Gujarati)
#MA 'થોડું વધારે લઈ લે' એ શબ્દો મા સિવાય બીજા કોઈ નાં હોય.મા વિશે લખો તેટલું ઓછું. સુખ અને દુઃખ માં પહેલાં મા યાદ આવે. મા નાં હાથ ની મીઠાશ અલગ હોય છે.આપણે ગમે તેટલી સારી રસોઈ બનાવતાં હોય વિવિધ પ્રકાર ની વાનગીઓ પર સારો હાથ હોય પણ પ્રેમ નો સ્વાદ ફક્ત માતા દ્વારા રાંધેલા ખોરાક માં જ હોય છે. ખીચડી, વિશે એવી માન્યતા છે કે,શનિવારે ખાવાંથી બિમાર નથી થતાં અને શનિદેવ ને ખુશ રાખી શકીએ છીએ.મારી મમ્મી નાં હાથ ની દરેક વાનગી ખૂબજ સરસ બનતી. ખીચડી સર્વ કરવાની તેમની અલગ સ્ટાઈલ હતી. Bina Mithani -
મસાલા ઢોસા (Masala dosa recipe in Gujarati)
#goldenapron3#week21#વિકમીલ૧#માઇઇબુક#પોસ્ટ-4 Helly Unadkat -
-
જુવાર ધાણી ચાટ
#ચાટ#પોસ્ટ -6 આ ધાણી સુરત મા આ રીતે હોળી ના દિવસે ખવાય છે એમાં સેવગાંઠીયા ભૂસું પણ ઉમેરી શકાય. શ્રીખંડ સેવ ખમણ અથવા કેરી ના રસ સાથે મઝા માણે છે સુરતીઓ 😀😍ચાહ સાથે અથવા થોડી થોડી ભૂખ મીટાડી શકે એવો નાશ્તો પણ કહી શકાય. Geeta Godhiwala -
સેન્ડવિચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#RC2 સફેદ રેસિપી માટે આ ઢોકળા મે ચોખા, મગ દાળ, તુવર દાળ, ચણા ની દાળ ના લોટ માં થી બનાવ્યા છે. વચ્ચે કોથમીર ની ચટણી નો ઉપયોગ કર્યો છે. દહીં સાથે ખુબ સ્વાદિષ્ટ લાગે છે. Minaxi Rohit -
ઢેકરાં (Dhekra recipe in Gujarati)
#KS1#cookpadgujarati#cookpadindiaઢેકરાં એ પરંપરાગત અને શિયાળુ વાનગી છે જે દક્ષિણ ગુજરાત ની ખાસ વાનગી છે. અનાવિલ બ્રાહ્મણ જાતિ ની ખાસિયત એવા ઢેકરાં તાજા તુવેર ના દાણા અને વિવિધ લોટ ના ઉપયોગ થી બને છે જે સ્વાદ માં તીખા અને ગળ્યા લાગે છે અને ચા કોફી કે ચટણી સાથે સરસ લાગે છે. Deepa Rupani -
-
-
-
દુધી નો હાંડવો (Dudhi Handvo Recipe In Gujarati)
ગમે ત્યારે હાડવો ખાવા ની મઝા આવે. આજ બનાવિયો. Harsha Gohil -
ભૈડકું પ્રી- મીકસ
#MLભૈડકું એક વિસરાતી વાનગી છે. આ વાનગી મીલેટ્સ માં થી બને છે અને વીગન છે. ઘરડા લોગ અને પ્રેગનન્ટ મહિલાઓ માટે બહુ જ પોષ્ટીક આહાર છે.Cooksnap@ Rekha Ramchandani Bina Samir Telivala -
-
-
ગુજરાતી ખાટી મીઠી દાળ (Gujarati Khati Mithi Dal Recipe In Gujarati)
#MBR5 Week5 ગુજરાતી લોકો ની ફેવરીત ખાટ્ટી મીઠી દાળ કે જામવામાં દાળ ભાત ન હોયતો જમવાનુ અદુરુ લાગે આજ અમે ગુજરાતી દાળ બનાવી Harsha Gohil -
-
-
પંચ દાલ ચીલા 🍛(panch dal chilla recipe in gujarati)
#સુપર શેફ 4#દાલ રાઈસ#માઇઇબુક 17#weekend Hetal Chirag Buch -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10580947
ટિપ્પણીઓ