રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં લો તેમાં ઘઉંનો લોટ ચણાનો લોટ લાલ મરચું પાવડર મીઠું હળદર તેલ અને અજમા નાખી અને ધીરે ધીરે પાણી નાખી લોટ બાંધી લો.
- 2
ત્યારબાદ તેને 10 મિનિટ માટે ઢાંકી દો.
- 3
તેની સરસ પૂરી વણી લઇ તેમાં કાપા પાડી લો ત્યારબાદ તેને મીડીયમ ફ્લેમ પર તળી લો તૈયાર છે ઘઉંની મસાલા પૂરી જેને તમે ચા સાથે લઈ શકો છો અને પાંચ થી છ દિવસ માટે તેને જે રાખી શકાય છે
- 4
તૈયાર છે ઘઉંની મસાલા પૂરી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મસાલા પૂરી(Masala Poori Recipe in Gujarati)
મસાલા પૂરી સૌને ભાવતી વાનગી છે એ ચા દૂધ દહીં તથા અથાણાં ચટણી સાથે ખાઈ શકાય છે .#GA4#week9 himanshukiran joshi -
ઈન્સ્ટન્ટ રવા ના ઢોકળા
#ટીટાઈમઇન્સ્ટન્ટ બનાવો રવા ના ઢોકળા છે ચા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બાળકોને પણ ખુબ જ પ્રિય છે Mita Mer -
મિક્સ વેજિટેબલ રવા અપ્પમ
#ટીટાઈમરવાના અપમ તો તમે ખાધા જ હશે હવે બનાવો મિક્સ વેજીટેબલ અપમ જે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બાળકો પણ ખાઈ લે છે. Mita Mer -
-
ઘઉંની મસાલા પૂરી (Wheat Masala Poori Recipe In Gujarati)
#Cookpad#મસાલા પૂરીઘઉંના લોટમાંથી બનતી મસાલા પૂરી સવારના નાસ્તામાં ચા સાથે બહુ સરસ લાગે છે. મેં સવારના નાસ્તા માટે આ પૂરી બનાવી છે. Jyoti Shah -
-
ચણાના લોટવાળું મેથીનું શાક
#ઇબુક#Day23તમે પણ બનાવો ચણાના લોટવાળું મેથીનું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આસાનીથી બની જાય છે Mita Mer -
ચટાકેદાર મસાલા પૂરી
😋આ ઘઉંના લોટના ની ચટાકેદાર મસાલા પૂરીનો સ્વાદ ખૂબ જ સારો લાગે છે. પૂરી બનાવવી પણ સરળ છે અને ધાણા દિવસ સુધી સારી રહે છે બાળકો આ ચટાકેદાર મસાલા પૂરી ને ટિફિન મા અને નાસ્તા પણ આપી શકાય છે.😋#ઇબુક#day13 Dhara Kiran Joshi -
સાત પડી પૂરી(મસાલા પૂરી)
#MBR4#Week4# પૂરી મસાલા#Cookpadઆજે સાંજના ડિનર મસાલા પૂરી બનાવી છે. મસાલા પૂરી ની સાથે ચા બહુ જ સરસ લાગે છે સરસ લાગે છે. Jyoti Shah -
ચોળાફળી અને મસાલો
#ગુજરાતીબજારમાં મળતી ચોળાફળી અને તેનો મસાલો ઘરે બનાવો.ફટાફટ બની જાય છે અને બનાવી એકદમ સહેલી છે અને એકદમ ટેસ્ટી બને છે. Mita Mer -
-
બટેટા પૌવા ભાખરી અને ચા
#ટીટાઈમબટાકા ભાખરી અને ચા એક એવું કોમ્બિનેશન છે કે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે જે સવારના નાસ્તામાં સૌને ઘરે બનતું જ હોય છે. Mita Mer -
-
-
-
ભરેલા રીંગણા બટેટા નું શાક
#ઇબુક#Day15ભરેલા રીંગણા બટેટા નું શાક બનાવો એકદમ સરળ છે અને રોટલી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Mita Mer -
આલુ ટીક્કી
#ટીટાઈમક્રિસ્પી અને ટેસ્ટી બનાવો જે ખૂબ જ સરસ લાગે છેજે ચા સાથે અને ગોપી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Mita Mer -
ચોખાના લોટની ચકરી
#ટીટાઈમઘઉંના લોટની ચકરી તો સૌ કોઈ ખાધી હશે તમે પણ બનાવો ચોખાના લોટની ચકરી. Mita Mer -
-
ચણાના લોટના પુડલા
#ઇબુક#Day12તમે પણ બનાવો ચણાના લોટના પૂડલા કે જે ફટાફટ બની જાય છે અને કોઈ પણ બનાવી શકે છે. Mita Mer -
મસાલા પૂરી (Masala Poori Recipe In Gujarati)
#SFRશીતળા સાતમે દુધ સાથે મસાલા પૂરી ખુબ જ સરસ લાગે છે Pinal Patel -
ટમેટાની ફરસી પુરી
#ટમેટાતમે પણ બનાવો ટામેટાની ફરસી પૂરી જે સવારના નાસ્તામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Mita Mer -
મસાલા પૂરી (Masala Poori Recipe In Gujarati)
#RC1#yellow#Weekend રેસીપીરવિવાર હોય એટલે સવારે ફાફડા ખમણ અને લોચો અથવા તો પછી મસાલા પૂરી બધાની ફેવરિટ હોય છે મસાલા પૂરી બનાવી છે Kalpana Mavani -
ખસ્તા પૂરી
#ટીટાઈમખસ્તા પૂરી ચા સાથે ખાવા માટે બેસ્ટ ઓપ્શન છે. અને તે ઘણા દિવસ સુધી ખરાબ પણ નથી થતી.. તો દોસ્તો ચાલો આપણે ખસ્તા પૂરી બનાવશું.. Pratiksha's kitchen. -
ફાફડા-ગાંઠિયા
#ઇબુક#Day7દશેરા નિમિત્તે તમે પણ બનાવો ફાફડા-ગાંઠિયા કે જે એકદમ સરળતાથી બની જાય છે અને બજારમાં મળે છે એવા જ બને છે.ફાફડા ગાંઠીયા બનાવવાની આ સરળ દર્શાવી છે. Mita Mer -
-
શક્કરપારા (shakkar para recipe in Gujarati)
#EB#Week16 મેં મસાલા શક્કરપારા બનાવ્યા છે. જે ચા જોડે નાસ્તામાં બહુ ટેસ્ટી લાગે છે. Nita Prajesh Suthar -
-
છોલે વીથ મસાલા પૂરી
#PSR#cookpad#cookpadindia#cookpadgujarati#tastyસામાન્ય રીતે છોલે ચણા સાથે આપણે ભટુરે અથવા ઘઉંના લોટની મોટી પૂરી બનાવતા હોઈએ છીએ. આજે મેં છોલે ચણા સાથે મસાલા પૂરી બનાવી છે. જે છોલે સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Neeru Thakkar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10592433
ટિપ્પણીઓ