વેજીટેબલ બિરયાની
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા ને બાફી લો. શાકભાજી ને ઝીણા સુધારી ગરમ પાણી માં થોડા બાફી લેવા. 1 ચમચી તેલ મૂકી ડુંગળી ને લાંબી સુધારી સાંતડી લો.
- 2
થોડું તેલ મૂકી બાફેલા શાકભાજી સાંતડી લો. બિરયાની મસાલો દહીં માં મિકસ કરી તેમા ઉમેરો.
- 3
પેન માં તેલ ગરમ મૂકી જીરું, તજ-લવિંગ, મીઠો લીમડો નાખી વધાર કરી ભાત માં મિકસ કરો.
- 4
ગાર્નિશિંગ કરી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10772636




ટિપ્પણીઓ