રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા ચોખા અને અડદની દાળ, મેથી ના દાણા ને અલગ અલગ પાણી ઉમેરી ૭થી૮ કલાક સુધી પલાળી લો
- 2
હવે તેને પીસી લો અને ૪થી૫કલાક માટે આથો આવવા દો એટલે ખીરું તૈયાર
- 3
હવે તેને સ્ટીમર મા પાણી ઉમેરી ગરમ કરો કાણા વાળી ડીસ મુકી તેમા ઈડલી ના ખીરા વારી વાટકી મુકી બાફી લો ઠંડી થાય પછી તેણે વચ્ચે થી અનમોલ કરી ગરમ, તેલ મા તળી લો
- 4
હવે એક કઢાઇ મા તેલ લઈ ગરમ કરો પછી તેમા ડુંગળી, ટામેટા, કેપ્સીકમ નાખી બરાબર હલાવી ચઢવા દો હવે તેમા પાલક ની ભાજી નાખી બરાબર હલાવી તેમા મીઠું, લાલ મરચું, ગરમ મસાલો અને પનીર નાખી બરાબર હલાવી લો છેલ્લા તેમા કાજુ પાઉડર નાખી બરાબર હલાવી લો છેલ્લા તેમા ધાણા નાખી દો
- 5
હવે તૈયાર કરેલી ઈડલી મા આ સટપીગ મુકી ઉપર થી ચીઝ છીણી ગારનીસ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10822532














ટિપ્પણીઓ