રાંધવાની સૂચનાઓ
- 1
સૈાથી પહેલા સાંબા અને સાબુદાણા ને મિક્સર માં ક્રશ કરી લો.
- 2
સામ્બા, સાબુદાણા અને આરા લોટ ને છાસ તથા ગરમ પાણી માં પલાળી રાખો. ૭-૮ કલાક પલળવા દો અને આથો આવવા દો.
- 3
પછી તેમાં ઝીણું સમારેલું કેપ્સીકમ,ઝીણું સમારેલું ટમેટું, ઝીણું સમારેલું લીલું મરચું,મીઠું મરી, ચાટ મસાલો,કોથમીર,જીરૂ નાખી હલાવી લો.
- 4
અપમ લોઢી ગરમ કરી લો અને તેમાં બધા માં તેલ ચોપડી પછી તેમાં બધા માં ખીરું પાથરી દો.
એક બાજુ ચડી જાય એટલે તેને બીજી બાજુ ફેરવી નાખવું.પછી તેને બહાર કાઢી ગ્રીન ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ફરાળી હાંડવો (farali handwo recipe in Gujarati)
#સાઉથફરાળ માં અલગ મળી જાય તો મજા જ પડી જાય....સાઉથ માં ફરાળ માં બનતી એક રેસિપિ થોડા ફેરફાર સાથે . KALPA -
-
-
-
-
-
-
-
-
-
-
-
ઇન્સ્ટન્ટ ફરાળી અપ્પમ
#ફરાળી#જૈનભૂખ લાગી હોય તો ફટાફટ બનાવી ખાઈ શકાય એવી રેસિપી છે... Radhika Nirav Trivedi -
-
-
ફરાળી ઢોસા(farali dosa recipe in Gujarati)
#ઉપવાસફરાળી ઢોસા ટેસ્ટ મા એકદમ સૂપર લાગે છે સાથે તમે પેટ ભરીને ખાવ તોય પેટ ભારે નથી લાગતું કારણ કે તેલ નો ઉપયોગ નથી કયૉ. એકવાર જરૂર થી ભનાવજો ઘરના બધા ખૂશ થઈ જશે ફરાળી ઢોસા ખાઈને.lina vasant
-
ફરાળી મેંદુવડા(menduvada recipe in gujarati)
#ઉપવાસશ્રાવણ મહિનાના ઉપવાસ આપણે શું બનાવું એવો વિચાર આવે ત્યારે આ ફરાળી મેંદુ વડા જરૂર બનાવશો જે ખાવામાં ખૂબજ ટેસ્ટી લાગે છે Komal Batavia -
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10850753
ટિપ્પણીઓ