બંગાળી મિષ્ટી દોઈ
#goldenapron2
#વીક 6
#વેસ્ટ બેંગાળ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી માં દૂધ લઇ થોડીવાર ઉકળવા દો. પછી તેમાં ખાંડ નાખી મિક્સ કરી ફરીથી થોડીવાર ઉકળવા દો.
- 2
પછી એક કડાઈ માં લઇ 2ચમચી ખાંડ લઇ મિક્સ કરો. અને 2મિનિટ પછી ખાંડ મેલ્ટ થઈ જાય એટલે દૂધ માં નાખી દો.
- 3
પછી દૂધ માં થોડીવાર પછી દહીં નાખી મિક્સ કરી લો.
- 4
હવે એક મટકી માં ભરી 8થી 10કલાક માટે જમાવા દો. અને પછી ફ્રીઝ માં થોડીવાર મૂકી ઠંડુ થવા દો.
- 5
હવે મિષ્ટી દોઈ લઇ ગુલાબ થી ગાર્નિશ કરી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11024064












ટિપ્પણીઓ