વેજ.રેડ વેલ્વેટ કબાબ
#હેલ્થીફૂડ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં તો બટાકા ને બાફી લો પછી વટાણા ને બાફી લો બીટ ને છીણી લો, ગાજર ને છીણી લો હવે તેમાં કેપ્સિકમ, લીલા મરચા, આદું લસણ મીઠું, ગરમ મસાલો અને ચાટ મસાલો કોનૅફોલર બેન્ડ ક્મસ નાખી બરાબર મિક્સ કરી લો
- 2
હવે બીજા એક વાસણમાં ચીઝ અને પનીર ને છીણી લો પછી તેમાં કેપ્સિકમ લીલા મરચા, ધાણા, મીઠું,ચાટ મસાલો, ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ નાખી દો બરાબર મિક્સ કરો અને તેને લંબગોળ સેટ આપો
- 3
હવે બટાકા ના મિશ્રણ ને હાથ થી થેપી વચ્ચે સ્ટેફીગ મુકી રોલ વાળી દો
- 4
હવે કોનૅફોલર ની સલરી માં બોરી અને બેન્ડ ક્મસ માં રગદોળી લો અને ફી્ઝ માં ૧/૨ કલાક સુધી મૂકી દો પછી ગરમ તેલમાં તળી લો પછી મેયોનીઝ અને ટામેટા સોસ નું ડીપ બનાવી તેની સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11030298














ટિપ્પણીઓ