રાંધવાની સૂચનાઓ
- 1
આપણે સામ્રગી મા રહેલી બધી વસ્તુ ને એક બાઉલ મા લઈ મીક્ષ કરી તેમા પાણી નાખી બરાબર હલાવવુ.પછી તેમા કેપ્સીચમ,કાંદા,ટામેટા,પનીર નાખી હલાવો,પછી એક લાંબી સ્ટીક લઈ એક પછી એક એમા ખોશો.પછી નોન સ્ટીક તવી પર શેકો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
અફઘાની પનીર ટીક્કા
#goldenapron3#week-13#ડીનર#પનીર#ખૂબ જ ટેસ્ટી , ખૂબ જ ઓછી સામગ્રીથી અને ખૂબ જ ઝડપથી બની જતી ડીશ. Dimpal Patel -
-
પનીર ભુરજી
#સુપરશેફ1પનીર ભુરજી બધાને ભાવે એવી વાનગી છે. અને એકદમ સરળથી બની જતી વાનગી છે. અમારા ઘરમાં બધા ને ભાવતી વાનગી છે. Ami Adhar Desai -
-
-
પનીર ભુર્જી ડ્રાય (Paneer Bhurji Dry Recipe In Gujarati)
#MBR4પનીર ભુર્જી ડ્રાય દુનિયા ભરના લોકોની ફેવરિટ સબ્જિ છે .આ ડ્રાય સબ્જિ પરોઠા અને બ્રેડ સાથે બહુજ સ્વાદિષ્ટ લાગે છે.પનીર માં થી પ્રોટીન પુષ્કળ પ્રમાણમાં મળે છે એટલે બહુજ હેલ્થી છે.મેં આમાં છીણેલું બીટ નાખ્યું છે જે ડ્રાય પનીર ભુર્જી ને વઘારે પૌષ્ટિક બનાવે છે. Bina Samir Telivala -
-
-
-
-
ગાઠીયા-ભીંડાનુ શાક
#હેલ્થીફૂડ ભીંડાનૂ શાક તો આપણે રોજ ખાતા જ હોય છે.પણ જો એમા કઈ અલગ રીતે બનાવા મા આવે તો મજા જ આવી જાય. Nutan Patel -
-
-
-
-
-
-
-
-
-
-
પનીર ટીક્કા ચીઝબ્રસ્ટ ઢોકળાન્ઝા:
#જૈન આજે મે આપણા ગુજરાતી ઢોકળા ને થોડા ફ્યુઝન સાથે સવઁ કર્યા છે નો ઓનીયન નો ગાલિઁક... પંજાબી અને ઈટાલિયન ટચ આપ્યો છે Sangita Shailesh Hirpara -
પનીર ટિક્કા મસાલા(Paneer Tikka Masala Recipe In Gujarati)
આજે મેં સન્ડે સ્પેશિયલ થાળી બનાવી છે. એમાં પૂરી બદામ કેડબરી શ્રીખંડ પનીર ટિક્કા મસાલા બટાકા વડા ગુજરાતી દાળ ભાત પાપડ સલાડ કેરી નો છુંદો અથાણું મરચાં કેચઅપ અને પાપડ... મોજ પડી ગઇ!!!#GA4#Week4#Gravy#Trend3#પનીર ટિક્કા મસાલા Charmi Shah -
શેઝવાન પનીર ટિક્કા પિઝ્ઝા ચીઝી બાઇટ્સ
પિઝ્ઝા ને હેલ્થી બનાવવા મેં વિટ(ઘઉં) ના રોટલા નો ઉપયોગ કર્યો છે. Prerna Desai -
-
મટર પનીર (Matar paneer recipe in Gujarati)
#KS#CookPadIndia# CookPadGujarati#MatarPaneer Minaxi Bhatt -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11030498
ટિપ્પણીઓ