કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
છોલે ભટૂરે
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
છોલે ભટૂરે રેસીપી મુખ્ય ફોટો

છોલે ભટૂરે

Niharika Darshan Rathod
Niharika Darshan Rathod @niharika2592rathod

#હેલ્થીફૂડ

#હેલ્થીફૂડ

વધુ વાંચો

છોલે ભટૂરે

Niharika Darshan Rathod
Niharika Darshan Rathod @niharika2592rathod

#હેલ્થીફૂડ

#હેલ્થીફૂડ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 કલાક
  • ભટૂરા બનાવવા માટે
  • 2કપ મેંદો
  • 1ચમચી મીઠુું
  • 1ચમચી બુરુ ખાંડ
  • 1/2ચમચી બેંકિંગ પાઉડર
  • 1/4ચમચી મીઠા સોડા
  • 2મોટી ચમચી તેલ
  • 4મોટી ચમચી દહીં
  • જરૂર મુજબ પાણી
  • છોલે બનાવવા માટે
  • 1કપ કાબુલી ચણા
  • 1તજ
  • 1તમાલપત્ર્
  • 4-5લવિંગ
  • 4મોટી ચમચી તેલ
  • 1નાની ચમચી હિંગ
  • 1કપ ડુંગળી ની પેસ્ટ
  • 1/2કપ ટામેટા ની પેસ્ટ
  • 2ચમચી આદું, લસણ,મરચાં ની પેસ્ટ
  • 1/2ચમચી હળદર
  • 1,1/2 ચમચી લાલ મરચું
  • 1/2ચમચી ધાણાજીરૂ
  • 1ચમચી ગરમ મસાલો
  • 1/2ચમચી મીઠું
  • 1/2ચમચી ઇલાયચી પાઉડર
  • 1/2ચમચી મરી પાઉડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    પહેલા એક વાસણ માં મેંદો લઇશું તેમાં વચ્ચે જગ્યા કરી મીઠું, બુરુ ખાંડ, બેકિંગ પાઉડર, મીઠા સોડા, દહીં, તેલ નાખી સરખું મીક્સ કરી લોટ બાંધવો જરૂર પડે પાણીનો ઉપયોગ કરી શકાય.આ લોટ ને ઢાંકી અડધો કલાક -કલાક માટે મુકી દો.

    છોલે ભટૂરે રેસીપી સ્ટેપ1ફોટો
    છોલે ભટૂરે રેસીપી સ્ટેપ1ફોટો
    છોલે ભટૂરે રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    7-8 કલાક પલાળેલા કાબુલી ચણા તેને 1-2 પાણી થી ધોઈ કુકર માં બાફવા અને તેમાં મીઠું,તમાલપત્ર, લવિંગ નાંખવા. 5-6 સીટી સુધી થવા દેવા.

    છોલે ભટૂરે રેસીપી સ્ટેપ2ફોટો
    છોલે ભટૂરે રેસીપી સ્ટેપ2ફોટો
    છોલે ભટૂરે રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક કડાઈ માં તેલ લઇશું, ગરમ થાય એટલે હિંગ અને ડુંગળી ની પેસ્ટ નાખી ચડવા દઇશું ડુંગળી ની પેસ્ટ થઈ જાય તો ટામેટા ની પેસ્ટ ઉમેરી ચડવા દેવી પછી તેમાં આદું, લસણ, મરચાં ની પેસ્ટ ઉમેરવી.જયારે આ બધું સરખું ચડી જાય ત્યારબાદ લાલ મરચું, હળદર, મીઠું, ધાણાજીરૂ, નાખી હલાવો. 1-2 મિનિટ બાદ તેમાં બાફેલા કાબુલી ચણા તેને પાણી સાથે ઉમેરી થવા દો.છેલ્લે ઇલાયચી પાઉડર, મરી પાઉડર, ગરમ મસાલો નાખી 1 મિનિટ માટે થવા દો.

    છોલે ભટૂરે રેસીપી સ્ટેપ3ફોટો
    છોલે ભટૂરે રેસીપી સ્ટેપ3ફોટો
    છોલે ભટૂરે રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ભટૂરા બનાવવા માટે 1 કલાક લોટ ને રાખ્યા પછી મસળીને લૂઆ કરી વણી લો, અટામણ ની જરૂર પડે તો મેંદા નો ઉપયોગ કરીને વણો પછી ગરમ તેલ માં તળી લો.ફૂલી જાય પછી બીજી બાજુ થવા દો, પછી ઉતારી લો.

    છોલે ભટૂરે રેસીપી સ્ટેપ4ફોટો
    છોલે ભટૂરે રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Niharika Darshan Rathod
Niharika Darshan Rathod @niharika2592rathod
પર November 18, 2019 06:28

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

છોલે ભટૂરે

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કોબી ફ્લાવર ક્રસ્ટ પિત્ઝા
  2. હેલ્થી સબ વે સેન્ડવિચ (મલ્ટીગ્રેઈન પાલક લોફ ને ચટપટા રાજમાં પેટી
  3. વેજ કર્ડ (દહી) સેન્ડવીચ
  4. પનીર ટિક્કા પિઝા
  5. નાચણી નું ખીચું
  1. ફણગાવેલા મગનું મિસળ પાઉં
  2. મિક્ષ કઠોળની ચટપટી ભેલ
  3. દહીં હાંડવો (Dahi Handvo Recipe in Gujarati)
  4. ક્વીક ઢોસા
https://cookpad.wasmer.app/in-gu/recipes/11039525
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close