હેલ્થી સબ વે સેન્ડવિચ (મલ્ટીગ્રેઈન પાલક લોફ ને ચટપટા રાજમાં પેટી

#હેલ્થીફૂડ
#પોસ્ટ2
ફાસ્ટ ફૂડ બોલો એટલે સીધું પીઝ્ઝા, સેન્ડવિચ અને બર્ગર યાદ આવે. છોકરાઓ ને પણ અને એમની મમ્મીઓ ને પણ. જો કે ઘણી વસ્તુઓ ફાસ્ટ ફૂડ મા સમાવેશ ધરાવે છે. પરંતુ બ્રેડ ની આઇટમો ફાસ્ટ ફૂડ મા મોખરે છે. એટલે આજે મારો પ્રયત્ન રહ્યો છે કે બ્રેડ ની આઇટમો ને હેલ્થી બનાવું અને બધી મમી ઓ ને પ્રસ્તુત કરું. આ થીમ માટે મેં બનાવ્યું છે મારી સ્ટાઇલ મા હેલ્થી સબ વે સ્ટાઇલ સેન્ડવિચ. સેન્ડવિચ બ્રેડ જનરલી મેંદા મા થી બને છે. મેં આજે ઘઉં, બાજરા, ચણા, ઓટસ ના લોટ મા થી મલ્ટી ગ્રેઈન બ્રેડ બનાવી છે. એ ઉપરાંત બ્રેડ નો લોટ બાંધવા પાલક ની પ્યૂરી યુઝ કરી છે એટલે એ હજુ હેલ્થી બને. પેટ્ટી માટે મેં ચટપટી રાજમાં પેટ્ટી બનાવી છે. કહેવાય છે વેજિટેરિઅન માટે ઓછી કવોન્ટિટી ની સામગ્રી મા વધારે પ્રોટીન મેળવવું હોય તો રાજમાં બેસ્ટ ઓપ્શન છે. આ કારણસર મેં રાજમાં પેટ્ટી ઉમેરી છે. અને ઉપરાંત ઘણું બધું ફ્રેશ વેજેટેબલ્સ નાખ્યું છે જે સેન્ડવિચ ને વધુ હેલ્થી બનાવવા મા હેલ્પ કરે છે.
હેલ્થી સબ વે સેન્ડવિચ (મલ્ટીગ્રેઈન પાલક લોફ ને ચટપટા રાજમાં પેટી
#હેલ્થીફૂડ
#પોસ્ટ2
ફાસ્ટ ફૂડ બોલો એટલે સીધું પીઝ્ઝા, સેન્ડવિચ અને બર્ગર યાદ આવે. છોકરાઓ ને પણ અને એમની મમ્મીઓ ને પણ. જો કે ઘણી વસ્તુઓ ફાસ્ટ ફૂડ મા સમાવેશ ધરાવે છે. પરંતુ બ્રેડ ની આઇટમો ફાસ્ટ ફૂડ મા મોખરે છે. એટલે આજે મારો પ્રયત્ન રહ્યો છે કે બ્રેડ ની આઇટમો ને હેલ્થી બનાવું અને બધી મમી ઓ ને પ્રસ્તુત કરું. આ થીમ માટે મેં બનાવ્યું છે મારી સ્ટાઇલ મા હેલ્થી સબ વે સ્ટાઇલ સેન્ડવિચ. સેન્ડવિચ બ્રેડ જનરલી મેંદા મા થી બને છે. મેં આજે ઘઉં, બાજરા, ચણા, ઓટસ ના લોટ મા થી મલ્ટી ગ્રેઈન બ્રેડ બનાવી છે. એ ઉપરાંત બ્રેડ નો લોટ બાંધવા પાલક ની પ્યૂરી યુઝ કરી છે એટલે એ હજુ હેલ્થી બને. પેટ્ટી માટે મેં ચટપટી રાજમાં પેટ્ટી બનાવી છે. કહેવાય છે વેજિટેરિઅન માટે ઓછી કવોન્ટિટી ની સામગ્રી મા વધારે પ્રોટીન મેળવવું હોય તો રાજમાં બેસ્ટ ઓપ્શન છે. આ કારણસર મેં રાજમાં પેટ્ટી ઉમેરી છે. અને ઉપરાંત ઘણું બધું ફ્રેશ વેજેટેબલ્સ નાખ્યું છે જે સેન્ડવિચ ને વધુ હેલ્થી બનાવવા મા હેલ્પ કરે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ફ્રેન્ચ લોફ બનાવવા એક કપ દૂધ મા ખાંડ અને યીસ્ટ નાખી 10 મિનિટ રહેવા દો. પાછી એક મોટા વાસણ મા બધા લોટ, ઓલિવ ઓઇલ, મીઠું લઇ મિક્સ કરી લો. યીસ્ટ વાળું દૂધ અને પાલક ની પ્યૂરી નાખી ઢીલો ચીકણો લોટ બાંધી લો. જરૂર પડે તો પાણી નાખવું.
- 2
આ ચીકણા લોટ ને હાથ મા ઓલિવ ઓઇલ લઇ 5-10 મિનિટ મસળો. હવે એક મોટી તપેલી મા તેલ લગાવી લોટ ઉપર તેલ લગાવી 2 કલાક માટે ફેરમેન્ટ થવા મૂકી દો.
- 3
2 કલાક પાછી લોટ બહાર કાઢી સેજ હલકા હાથે મસળી પાંચ ભાગ મા વિભાજીત કરી લો. પાંચેય માંથી લાંબી ફ્રેચ લોફ વાડી લો. બધા લોફ પર ઉપર ક્રોસ કટ આપો. હવે ઢાંકી ને 30 મિનિટ નું લાસ્ટ પ્રૂફિંગ આપો. ત્યાં સુધી પેટ્ટી બનાવી લો.
- 4
પેટી માટે રાજમાં અને બટાકા બાફી લો. હવે મેષ કરી એમાં ઉપર લખેલા બધા મસાલા કાંદો અને લીલું મરચું નાખી સરખું મિક્સ કરી લો.
- 5
નાની નાની 3-4 પેટટ્ટીસ ના જગ્યા એ હું એક લાંબી પેટ્ટી મુકવાનું પસંદ કરું છું. તો આ માવા માથી 5 લાંબી પેટ્ટી બનાવી લઈશુ. નોન સ્ટિક પર તેલ લઇ આ બધી પેટ્ટી ને ધીમા તાપે બંને બાજુ સરસ સેકી લો.
- 6
હવે ફ્રેન્ચ લોફ ને ઓઇલ લગાવી 200°c પર 20 મિનિટ માટે બેક કરી લો.
- 7
લોફ ઠંડા થાય એટલે વચ્ચે થી કાપી બટર અને ચીઝ લગાવો. ફરી 3-4 મિનિટ બેક કરી લો. 180°c પર. હવે એના પર સલાડ અને પેટ્ટી એસેમ્બલ કરશુ.
- 8
સૌ પ્રથમ લેટ્યૂસ પાથરો. એના ઉપર કાકડી અને ટમાટર મુકો. કેપ્સિકમ અને કાંદા મુકો. ઉપર પેટ્ટી મુકો. બંને મેયો ચિપોત્લે અને સિમ્પલ મેયોનેઝ લગાવો. ઉપર મીઠું મરી સ્વાદ પ્રમાણે છાંટો.
- 9
ભાવે એટલું ચીઝ ભભરાવી સેન્ડવિચ બંધ કરી સર્વ કરો. તૈયાર છે ગરમા ગરમ સુપર હેલ્થી સબવે સેન્ડવિચ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્પ્રાઉટ સ્માઇલિ સેન્ડવિચ (Sprout Smiley Sandwich Recipe In Gujarati)
#CDY આજે હુ બાળકો માટે બ્રેડ માંથી નહીં પણ મલ્ટી ગ્રેન લોટ માંથી સેન્ડવિચ બનાવી રહી છુ Hemali Rindani -
પનીર સેન્ડવિચ (Paneer Sandwich Recipe In Gujarati)
Quick bite માં જો કાઈ બનાવવાનું યાદ આવે તો એ સેન્ડવિચ છે...પછી એ સિમ્પલ ટામેટા કાકડી ની હોય કે ટોસ્ટેડ ચીઝ ની હોય..આજે મે પનીર ની સેન્ડવિચ બનાવી છે તે પણ ઝટપટ બની જાય છે..સાથે બ્રાઉન બ્રેડ નો use કર્યો છે એટલે fully Healthy.. Sangita Vyas -
પાઉં ભાજી લઝાનિયા
#ખુશ્બુગુજરાતકી#ફયુઝનવીક#ઇટાલી_વેડ્સ_મુંબઈલાઝાનિયા અને મુંબઈ ની પાઉંભાજી બધા ની જાણીતી છે. એ બંને ને ઇન્ટ્રોડક્શન ની જરૂર નથી. આજે મેં ફયુઝન થીમ મા લાઝાનિયા અને પાઉંભાજી મિક્સ કરી પાઉંભાજી લાઝાનિયા બનાવ્યું છે. અહીં મેં પાઉં ની જગ્યા એ બ્રેડ લીધી છે. Khyati Dhaval Chauhan -
રાજમાં(Rajma recipe in Gujarati)
રાજમા માં આયર્ન ,ફાઈબર અને મેગ્નેશિયમ નું સારું એવું પ્રમાણ મળે છે .રાજમાં બ્લડ પ્રેશર ને કંન્ટ્રોલ માં રાખે છે .આજકાલ લોકો માં કબજીયાત ની સમસ્યા વધી રહી છે એટલે જે વ્યક્તિ ને આ સમસ્યા હોય તેને રાજમાં નું સેવન કરવું જોઈએ .ડાયાબિટીસ ના દર્દી ને ખુબ લાભદાયી રહે છે .કોઈ ને કીડની માં પથરી થાય તો તેના માટે પણ રાજમાં આરોગવા ખુબ ફાયદાકારક સાબિત થાય છે .#GA4#Week12Beans/Kidney beans Rekha Ramchandani -
"રાજમાં"
#goldenapron3#week13#રાજમાં#ડીનરPost2ગોલ્ડનએપ્રોન ના પઝલ બોક્સ માંથી રાજમાં શબ્દ લય ને આંજે રાજમાં બનવું છું ખાવા મા ખુબ જ સ્વાદિષ્ટ અને હેલ્થી પણ છે. Varsha Karia I M Crazy About Cooking -
પનીર ટિક્કા સેન્ડવિચ(Paneer Tikka Sandwich recipe in Gujarati)
#NSD#sandwich#paneer#સેન્ડવિચનશનલ સેન્ડવિચ ડે નિમિત્તે પ્રસ્તુત છે અંગારા પનીર ટિક્કા સેન્ડવિચ (વિથ સ્મોકી ફ્લેવર) જેમાં બ્રેડ ની 3 સ્લાઈસ નો ઉપયોગ કર્યો છે . ચટપટા પનીર ટિક્કા તો સહુ ને ભાવે. તેમાં સ્મોકી ફ્લેવર ઉમેરવા થી તેનો સ્વાદ અનોખો લાગે છે. અને જો આ પનીર ટિક્કા ને સેન્ડવિચ ના સ્ટફિંગ માટે વાપરવામાં આવે તો ખુબ જ સ્વાદિષ્ટ અને નવું લાગે।સેન્ડવિચ એક ફાસ્ટ ફૂડ છે કારણ કે તે ઝડપ થી બની જાય છે. સેન્ડવિચ ઘણા પ્રકાર ની બનાવી શકાય છે. તેમાં મનગમતા સ્ટફિંગ કરી શકાય છે. સેન્ડવિચ ને ગ્રીલ કરી ને અથવા કાચી પણ સર્વ કરી શકાય છે. સેન્ડવિચ નાના મોટા સહુ ને ભાવે છે અને બાળકો ના ટિફિન માટે મમ્મીઓ ની પેહલી પસંદગી છે. Vaibhavi Boghawala -
રવા ની સેન્ડવિચ (Rava Sandwich Recipe In Gujarati)
#Famઆજે મે રવા ની સેન્ડવિચ બનાવી છે અને આ સેન્ડવિચ પૌષ્ટિક અને હેલ્થી હોય છે, નો બ્રેડ સેન્ડવિચ Arti Desai -
રાજમાં
#ડીનર#goldenapron3#week13#પજલવર્ડ13#રાજમાંરાજમાં પ્રોટીન થી ભરપુર હોય છે તને રોટલી પરાઠા ને રાયસ સાથે ખાવા ની મજા આવે.bijal
-
ચીઝ ચિલી સેન્ડવિચ
#વિકમીલ૧આ સેન્ડવિચ ખૂબ સરસ લાગે છે. એકદમ ચિઝી અને જ્યૂસી બને છે. બાર થી ક્રિસ્પી અને અંદર થઈ મોઇસ્ટ બને છે. Kilu Dipen Ardeshna -
ભાખરી ચીઝ સેન્ડવિચ(Bhakhri Cheese Sandwich Recipe in Gujarati)
#NSDઆજે સેન્ડવિચ ડે ના ચેલેન્જ માં મે ભાખરી ચીઝ સેન્ડવિચ બનાવી છે. જે હેલ્થી અને પૌષ્ટિક છે. Jigna Shukla -
લેફ્ટ ઓવર રાઈસ ના પાલક તથા ગાજર બીટ ના મુઠીયા
#ડીનર#પોસ્ટ2ભાત બચ્યો હોય તો જનરલી આપણે એના કાંદા નાખી ને ભજીયા કરી દઈએ છીએ અથવા તો વઘારી ને ખાઈ જઈએ છીએ. આજે મેં વધેલા ભાત અને બીજા અમુક લોટ ઉમેરી રંગેબીરંગા મુઠીયા બનાવ્યા છે. લીલા મુઠીયા માટે પાલક લીધી છે અને ગુલાબી મુઠીયા માટે ગાજર અને બીટ લીધું છે. Khyati Dhaval Chauhan -
ચીઝ સેન્ડવિચ(Cheese Sandwich Recipe in Gujarati)
#KDતમે ઘણી બધી સેન્ડવીચ ખાધી હશે..આ એક નવો પ્રકારનો સેન્ડવિચ છે જે મને આશા છે કે તમને બધા ગમશે Yogini Prabhu Dsouza -
પાઉંભાજી બ્રુશેટા
#લોકડાઉન#પોસ્ટ5પાઉં ભાજી ની ભાજી નો ટોપીપિંગ તરીકે ઉપયોગ કરી ને ખુબ જ ટેસ્ટી એવા બ્રુશેટા બનાવી શકાયઃ છે. ચટપટા આ બ્રુશેટા ખાવા મા ખુબ જ સરસ લાગે છે. Khyati Dhaval Chauhan -
-
રાજમાં
#goldenapron3#week4#ઈબુક૧#૩૯રાજમાં મે ઘી માં વધાર્યા છે અનેં ગાર્લિક પણ નાખ્યું છે Daksha Bandhan Makwana -
સેન્ડવિચ (Sandwich Recipe In Gujarati)
૧૫ મિનિટસેન્ડવિચ ઘણા પ્રકાર ની બને છે .આલુ ની ,વેજિટેબલ ની .મેં આલુ સેન્ડવિચ બનાવી છે .#GA4#Week3 Rekha Ramchandani -
પંચલોટ પાલક ને કોથમીર ચીલા
સ્વાદિષ્ટ અને પૌષ્ટિક. સવારે આ નાશતો કરવા થી સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખો. ઓસ્ટ્સ થી ભરપૂર ફાઈબર મળે છે Rachna Solanki -
મેક્સિકન પરાઠા સેન્ડવિચ (Mexican Paratha Sandwich Recipe in Gujarati)
#NSD#cookpadindiaઆપડે બ્રેડ ની સેન્ડવિચ તો બહુ ખાધી છે.આજે આપડે હેલ્થી અને ટેસ્ટી પરાઠા સેન્ડવિચ બનાવીશું.e જોઇ ને કોઈ કહેશે નહિ k આ બ્રેડ ની નથી.તો ચાલો બનાવીએ. Hema Kamdar -
વેજ બેસન બ્રેડ ટોસ્ટ
મારી દિકરી ને બ્રેડ, તેમજ ફાસ્ટ ફૂડ બહુ ભાવે છે..મેં વિચાર્યું કે બ્રેડ સાથે કઈક પૌષ્ટિક બનાવવામાં આવે ..... Tanvi Bhojak -
સેઝવાન મેયો ગ્રીલ્ડ સેન્ડવિચ (Schezwan Mayo Grilled Sandwich Recipe In Gujarati)
#GSR#ChooseToCook#cookpad_gujaratiમૂળ ઇંગ્લેન્ડ ની સેન્ડવિચ હવે દુનિયાભર ના લોકો ની પસંદ બની ગયી છે. ભારત માં સેન્ડવિચ નું આગમન મોરોક્કો વાયા ઇથોપિયા થી થયું હતું. સેન્ડવિચ એ મૂળ બ્રેડ ની સ્લાઈસ ની વચ્ચે શાક, મીટ, ચીઝ થી બનતું વ્યંજન છે. સેન્ડવિચ ને તમે તમારી પસંદ ન ઘટકો વાપરી બનાવી શકો છો. સેન્ડવિચ બનાવામાં વિવિધ સોસ, સ્પ્રેડ, ડીપ નો ઉપયોગ થાય છે અને સેન્ડવિચ ને ગ્રીલ અથવા ટોસ્ટ કરી ને ખાઈ શકાય છે.આજે મેં ભારત માં ખાસ ખવાતી સેઝવાન પનીર સેન્ડવિચ અને મેયો વેજ સેન્ડવિચ ને એક સેન્ડવિચ માં ભેળવી ને બનાવી છે. Deepa Rupani -
કોર્ન સેન્ડવિચ વિથ ગ્રીન ચટણી (Corn Sandwich With Green Chutney Recipe In Gujarati)
મને આ સેન્ડવિચ બનાવા માટે મારાં હસ્બન્ડ એ કીધું કેમ કે એ નોર્મલ સેન્ડવિચ ખાઈ ને બોર થઇ ગયા તા એટલે મને કીધું કે કઈક એમાં ચેન્જસ કર એટલે મેં આ સેન્ડવિચ ટ્રાય કરી કરે તમારા બધા સાથે શરે કરી Recipe by Rupa -
ગુજરાતી બર્રીતો બોલ
#ડિનરબર્રીતો બોલ એક મેક્સિકન વન પોટ મીલ છે જેને મેં આજે ગુજરાતી અંદાજ માં ગુજરાતી ઇન્ગ્રેડિએન્ટ્સ થી બનાવ્યું છે. થીમ મેક્સીકન પણ અંદાજ ગુજરાતી રાખ્યો છે. મેક્સીકન થીમ માં રીફ્રાઈડ રાજમાં બીન્સ નો ઉપયોગ કરવામાં આવે છે અહીંયા મેં રીફ્રાઈડ દેશી લીલી તુવેર નો ઉપયોગ કર્યો છે જે ખુબ સરસ રીતે કોમ્પ્લીમેન્ટ કરે છે ગુજરાતી બર્રીતો બોલ ને. ઉપરાંત મેં ઘાટું દહીં હેંગ કર્ડ ના જેમ વાપર્યું છે અને અનકૂકડ સાલસા માં કાંદા ને ટામેટા ની સ્લાઈસીસ નો ઉપયોગ કર્યો છે લીંબુ મરી વાપરી ને. ઉપરાંત ગુજરાતી ટચ આપવા માટે અડદ ની દાળ નો સેકેલો પાપડ નો ઉપયોગ કર્યો છે નાચો ચિપ્સ ના જગ્યા એ. Khyati Dhaval Chauhan -
ચોકલેટ ફજ આઇસ્ક્રીમ સેન્ડવિચ
આ એક પ્રકાર ની કોલ્ડ સેન્ડવિચ છે. તેને ડેઝર્ટ તરીકે પણ સર્વ કરી શકાય છે. ગરમી મા કોલ્ડ સેન્ડવિચ ખાવાની મજા આવે છે Disha Prashant Chavda -
ઘઉં ના થીન ક્રસ્ટ તંદૂરી તવા પીઝ્ઝા
#હેલ્દીફૂડ#પોસ્ટ1ફાસ્ટ ફૂડ આજ કાલ બાળકો તેમજ ટીનએજર્સ ને એટલું પ્રિય થઇ ગયું છે કે એના ગેરફાયદા હોવા છતાં બધા એને માણવું પસંદ કરે છે. Cookpad દ્વારા ખુબજ સરસ મોકો મળ્યો છે હેલ્દી ફાસ્ટફૂડ શેર કરવાનો. પીઝ્ઝા લગભગ બધા ને ભાવતા હોય છે. અને કેમ ના ભાવે? આટલા સ્વાદિષ્ટ અને ચટાકેદાર જો લાગે છે. એમાં મેંદા નો ઉપયોગ થયો હોય છે જે પેટ માટે સારો નથી હોતો. ઉપરાંત ઘણા લોકો યીસ્ટ પણ પસંદ નથી કરતા હોતા. બધી મમી ઓ માટે આજે હું શેર કરું છું ઘઉં ના બનેલા તંદૂરી થીન ક્રસ્ટ તવા પીઝ્ઝા. તો જેના ઘરે ઓવેન નથી એ પણ સરળતા થી બનાવી શકે છે. Khyati Dhaval Chauhan -
રાજમાં મસાલા
આજે મેં રાજમાં મસાલા જે હિમાચલ પ્રદેશ માં ખુબ જ ફેમસ છે. જે મે આજે બનાવું છે. ખુબ જ સરસ લાગે છે. અને ઝડપ થી બની જાય છે.તમે પણ બનાવ જાે.#goldenaron3#week12#beans Bijal Preyas Desai -
બાજરા નું સલાડ (Bajra Salad Recipe In Gujarati)
#Immunity#પોસ્ટ2#Cookpadindiaઆજકાલ સલાડ બહુ પ્રચલિત છે અને જોડે જોડે વિવિધ પ્રકાર ના સાલસા અને ડ્રેસિંગ ઓઇલ પણ. મેં આજે ઇન્ડિયન સુપર ફૂડ ની મદદ થી એક નવીન સલાડ બનાવ્યું છે જે ભરપૂર મીનેરલ્સ, એન્ટિઓક્સિડન્ટ્સ અને વિટામિન્સ થી ભરપૂર છે અને ચોક્કસપણે તમારી ઈમમુનિટી બુસ્ટ કરવા મા મદદ કરશે.આ સલાડ માટે મેં બેસ અનાજ તરીકે બાજરા નો ઉપયોગ કર્યો છે. સાલસા બનાવવા આમળા, મૂળા, ટામેટા, કાકડી અને અમુક મસાલા તથા ડ્રેસિંગ બનાવવા કોપરા નું તેલ, લીમડો, નારિયેળ પાણી લીંબુ અને અમુક મસાલા વાપર્યાં છે. ગાર્નિશિંગ માટે બીટ, નારિયેળ, નટ્સ અને ધાણા નો ઉપયોગ કર્યો છે. Khyati Dhaval Chauhan -
આલુ પાલક સેન્ડવિચ (Aloo Palak Sandwich Recipe In Gujarati)
આ સ્ટ્રીટ ફૂડ માં સેન્ડવિચ માં એક વેરાઇટી છે. ખાવા મા ખૂબ ટેસ્ટી લાગે છે. Dhaval Chauhan -
ઓનિયન અપ્પે
ઓનિયન અપ્પે.સાઉથ ઈન્ડિયા ની રેસીપી છે.. જે ઈડલી ના લોટ મા થા બને છે... એની ફયૂજન રેસીપી છે .. .રવા ઓટસ રાગી ના લોટ થી બનાવી છે..્્#માસ્ટરકલાસ#૨૦૧૯ Saroj Shah -
બાજરી પાલક ના આલુ પરાઠા
#હેલ્થી આ પરાઠા ટેસ્ટ મા ખૂબ જ સરસ લાગે છે અને બનાવવા માટે પણ સહેલા છે. Bhumika Parmar -
હેલ્થી આટા પીઝા ઼ઈન કઢાઇ
# હેલ્થી ફુડમેંદા વગર ના ખાલી ઘઉં ના લોટ માથી બનેલ ખૂબજ સોફટી ને ટેસ્ટી પીઝા.... Shital Bhanushali
More Recipes
ટિપ્પણીઓ (3)