પનીર ટિક્કા પિઝા

મેહુલ પ્રજાપતી કાનુડો
મેહુલ પ્રજાપતી કાનુડો @mehul

#હેલ્થીફૂડ

શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
૧ પિઝા
  1. ૧ નંગ આટા પિઝા
  2. ૧ ટેબલ સ્પૂન પીઝા સોસ
  3. ૨ ટેબલ સ્પૂન દહીં
  4. ૧ ડુંગળી ચોરસ કાપેલા
  5. ૧ ટમેટું
  6. ૩ ટેબલ સ્પૂન ગ્રીન બેલ પેપર ચોરસ કાપેલ
  7. ૩ ટેબલ સ્પૂન પનીર
  8. ૧/૪ ટીસ્પૂન ઓરેગાનો
  9. ૧/૪ ટીસ્પૂન ચીલી ફ્લેક્સ
  10. ૧/૪ ટીસ્પૂન પિઝા સીજ નિગ
  11. ૧ ટીસ્પૂન કસ્તુરી મેથી
  12. ૨ ટીસ્પૂન ઓઇલ
  13. ૩ નંગ લસણ નાનું કાપેલું
  14. ૧/૪ ટીસ્પૂન રેડ ચીલી પાઉડર
  15. ૧/૪ ટીસ્પૂન ગરમ મસાલો
  16. નમક સ્વાદ અનુસાર
  17. ૧૦૦ ગ્રામ ફેટા ચીજ છીનેલું

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બેસ લઈ ને તેના પર પિત્ઝા સોસ સ્પ્રેડ કરવો.

  2. 2

    હવે એક ડિશ માં બેલ પેપર, લસણ, ટોમેટો અને ડુંગળી રેડી કરી લેવા..

  3. 3

    હવે એક પેન મા ઑયલ લઈ ને તેમાં લસણ નાખીને શેકવું.

  4. 4

    હવે તેમાં ડુંગળી, ટમેટું, અને બેલ પેપર એડ કરીને તેને ૩ મિનિટ સુધી સાતડવા.

  5. 5

    હવે તેમાં દહીં એડ કરવું અને સાથે ગરમ મસાલો અને રેડ ચીલી પાઉડર પણ એડ કરવું અને બરાબર બધું મિક્સ કરવું અને પનીર એડ કરવું.

  6. 6

    હવે તેમાં કસ્તુરી મેથી અને નમક એડ કરવું અને બરાબર મિક્સ કરવું.

  7. 7

    હવે રેડી છે મિશ્રણ તેને પિત્ઝા પર બરાબર બધી બાજુ સ્પ્રેડ કરવું.

  8. 8

    હવે તેની ઉપર ફેટા ચીજ સ્પ્રેડ કરવું.

  9. 9

    હવે તેમાં ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, અને પિત્ઝા સિજનીગ સ્પ્રેડ કરવું. અને તેને અોવન માં ૮ મિનિટ માટે બેક કરવા મૂકવું.

  10. 10

    હવે તેને કટ કરીને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
મેહુલ પ્રજાપતી કાનુડો
પર
I Love cooking because cooking is my hobby...
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes