રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બ્રેડ લઈ ને તેના પર બટર સ્પ્રેડ કરવું.
- 2
હવે બધા વેજિટેબલ કાપીને તેને એક ડિશ માં રેડી કરવા.
- 3
હવે એક બોલ માં બધા વેજિટેબલ લેવા. અને મિક્સ કરવા.
- 4
હવે તેમાં દહીં એડ કરવું.
- 5
હવે તેમાં મયોનિસ પણ એડ કરવું.
- 6
હવે તેમાં બ્લેક પેપર એડ કરવું અને બધું બરાબર મિક્સ કરવું.
- 7
હવે રેડી કરેલ મિશ્રણ ને બ્રેડ ની ઉપર બરાબર સ્પ્રેડ કરવું.
- 8
હવે તેની ઉપર બ્રેડ મૂકી તેને કવર કરવું.
- 9
હવે તેને ગ્રિલર માં બટર લગાઈને તેને ગ્રિલ કરવા મૂકવી.
- 10
હવે રેડી છે દહી સેન્ડવીચ તેને કટ કરીને ટોમેટો કેચઅપ અથવા દહી સાથે સર્વ કરવું.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
જૈન વેજિટેબલ ડિસ્ક (સ્ટાર્ટર રેસિપી)
#જૈન એક જૈન સ્ટાર્ટર રેસિપી છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આ આમા ચીજ અને વેજિટેબલ. નો ઉપયોગ કરેલો છે જેથી બન્ને નું કોમ્બિનેશન પણ ખૂબ જ સરસ લાગે છે અને ચીજ હોવાથી બાળકો નું તો ફેવરિટ જ હોઈ છે . અને દેખાવ માં પણ ખૂબ જ સરસ નામ પ્રમાણે ડિસ્ક જ દેખાઈ છે એટલે ખૂબ જ સરળ રીતે પણ બનાવી શકાય છે મેહુલ પ્રજાપતી કાનુડો -
વેજ.માયો. સેન્ડવીચ (Veg Mayo.sandwich recipe in gujarati)
#goldenapron3#week-21 #pzal -word-mayo.. Krishna Kholiya -
-
-
-
-
-
પેસ્તો સોસ પાસ્તા
#લીલીપીળીઆ એક હેલ્થી રેસિપી છે કારણ કે તેમાં બેશિલ નો યુઝ કરીને પાસ્તા બનાવમાં આવ્યા છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે કારણ કે તેમાં લસણ ની ફ્લેવર્સ પણ ખૂબ સરસ આવે છે . મેહુલ પ્રજાપતી કાનુડો -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11047377
ટિપ્પણીઓ