પીઝા પરાઠા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં તો બન્ને લોટ ભેગા કરી લો પછી તેમાં જરૂર પ્રમાણે મીઠું અને તેલ નું મોણ નાખી જરૂર મુજબ પાણી નાખીને લોટ બાંધી દો
- 2
હવે એક બાઉલમાં કેપ્સિકમ, ડુંગળી અને મકાઈ લો પછી તેમાં મીઠું, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, પીઝા સીઝનીગ નાખી દો પછી તેમાં બન્ને ચીઝ છીણી લો અને તેને બરાબર મિક્ષ કરી લો
- 3
હવે રોટલી વણી લો પછી તેના પર પીઝા સોસ લગાવો અને સ્ટફિંગ ભરી દો અને થવા પર મૂકી શેકી લો અને ટામેટા સોસ સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11059156











ટિપ્પણીઓ (3)