પાપડ ચુરી ના પરાઠા

Daxita Shah @DAXITA_07
#પરાઠાથેપલા
ખુબજ ચટપટા લાગે તેવા પરાઠા ની રેસીપી છે.. ક્યારેય વિચાર્યું છે કે પાપડ ને સેવ નું સ્ટફિંગ કરી પરાઠા પણ બને હા બને જરૂર થી બનાવજો ખૂબ ટેસ્ટી બનશે..
પાપડ ચુરી ના પરાઠા
#પરાઠાથેપલા
ખુબજ ચટપટા લાગે તેવા પરાઠા ની રેસીપી છે.. ક્યારેય વિચાર્યું છે કે પાપડ ને સેવ નું સ્ટફિંગ કરી પરાઠા પણ બને હા બને જરૂર થી બનાવજો ખૂબ ટેસ્ટી બનશે..
રાંધવાની સૂચનાઓ
- 1
લોટ માંથી લુવા કરી નાની રોટલી વણો.. તેના ઉપર લીલી અને લસણ ની મિક્સ કરેલી ચટણી લગાવો..
- 2
શેકેલા પાપડ નો ભૂકો કરો. તેમાં સેવ મીઠું મરચું ચાટ મસાલો ધાણા બધું નાખો. ચુરી તૈયાર છે.
- 3
અને વણેલી રોટલી પર મુકો રોટલીને કચોરી ની જેમ બંધ કરો. ફરી હલકા હાથે વણી લો. ગરમ તાવી પર ઘી મૂકી શેકી લો
- 4
ખજૂર ની ચટણી ડુંગળી આથેલાં મરચાં.. લસણ ની ચટણી સાથે સર્વ કરો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાપડ ચુરી પરાઠા (Papad Churi Paratha Recipe In Gujarati)
#GA4#Week23#papadપરાઠા આપને અલગ અલગ સ્ટફિંગ થી બનાવતા હોય છે.આજે આપણે પાપડ ના ઉપયોગ થી બનાવ્યા છે.જે ટેસ્ટ માં ખુબજ યમ્મી લાગે છે. Namrata sumit -
પાપડ પરાઠા
પરાઠા એ આપણા ભારતીય ભોજન નું મુખ્ય વાનગી છે. તેમાં વિવધતા લાવવી એ દરેક ગૃહિણી નું સ્વપ્ન હોય છે. આજે અહીં મેં પાપડ ના પરાઠા બનાવ્યા છે. જે ભોજન તથા નાસ્તા બંને માં ચાલે એવા છે. Deepa Rupani -
મીની પાપડ ઓનિયન પરાઠા વિથ કેચપ & ટી
#Testmebest#ફ્યુઝનવિક#મિની_પાપડ_ઓનિયન_પરાઠા આ પરાઠા માં મેં પાપડ ઓનિયન ને સ્ટફ્ડ કરી રોલ કરી લુવા બનાવી પરાઠા બનાવ્યા છે જેથી પાપડ અને ઓનિયન નો ટેસ્ટ કંઈક અલગ જ આવે છે જયારે ટીવી પર શેકવામાં આવે છે ત્યારે... સાથે કેચપ અને ટી લય શકાય ટિફિન બોક્સ માં પણ ચાલે આચાર જોડે પણ ટેસ્ટી લાગે છે.... 😋😋 Mayuri Vara Kamania -
ધઉના લોટ ના જીરા પાપડ
#RC2#week2ઘઉં ના લોટ ના પાપડ સેકી ને પણ ખવાય તળીને પણ ખવાય એકદમ ટેસ્ટી લાગે જરૂર બનાવજો મસ્ત બને છે daksha a Vaghela -
ભેળ પૂરી પરાઠા(Bhel puri paratha recipe in gujarati)
#AM4પરાઠા કે રોટી અલગ અલગ રીત થી અલગ અલગ પ્રકાર ના બનતા હોય છે.પણ આજે મે મેં અહીં ભેળ માં વપરાતા ઘટકો માંથી સ્ટફિંગ તૈયાર કરી એક ચટપટા ટેસ્ટી પરાઠા બનાવ્યા છે.. જે બાળકો ને પણ ખૂબ ભાવે તેવા બને છે.#cookpadindia#cookpadgujarati Neeti Patel -
ઇન્દોરી સેવ પરાઠા
#પરાઠાથેપલાસેવ પરાઠા એ ઇન્દોરની ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. ત્યાંના લોકો પરાઠા માં રતલામી સેવ અથવા તો બિકાનેરી સેવ નો ઉપયોગ કરીને પરાઠા બનાવે છે.સેવ ની ઓપ્શનમાં તે લોકો તીખી મમરી અને મિક્સ ચવાણા નો પણ ઉપયોગ કરે છે.... આ પરાઠા ખુબજ ક્રન્ચી અને સ્પાઈસી લાગે છે તો આજે કંઈક નવા ચટપટા પરોઠા ટ્રાય કરીએ.... Neha Suthar -
લીલી તુવેર ના પરાઠા
#પરાઠાથેપલાફ્રેંડસ આપડે બધા શિયાળા માં લીલવાની કચોરી બનાવીએ છે મેં આજે તેના પરાઠા બનાવ્યા છે . બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. જરૂર થી ઘરે બનાવજો. Kripa Shah -
પાપડ ચાટ મસાલા (Papad Chaat Masala Recipe In Gujarati)
#GA4#Week23પાપડ મસાલા ખાવામાં ખૂબ જ ચટપટા અને ટેસ્ટી લાગે છે પાપડના વધેલા કટકા માંથી બને છે જે નાના-મોટા દરેક ને ખુબ જ ભાવે છે. Komal Batavia -
પાપડ ના પરાઠા (Papad Paratha Recipe In Gujarati)
#AM4આ પરાઠા દિલ્હી ને પરાઠા ગલીના ફેમસ છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે Kalpana Mavani -
પાપડ કોન ચાટ (Papad Cone Chaat Recipe In Gujarati)
પાપડ કોન ચાટ..#GA4 #Week23આ એકદમ ઝડપી બની જતી ચટપટી વાનગી છે. સ્નેક માટે બેસ્ટ અને easy option છે. કીડ્સ ને બહુ attractive લાગે છે. Kinjal Shah -
તિરંગા લચ્છા પરાઠા
#પરાઠાથેપલાઆ રેસીપી માં ત્રણ કુદરતી ફ્લેવર ના લોટ બાંધી તેના લચ્છા પરાઠા બનાવ્યાં છે. આ પરાઠા ખુબજ સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને બાળકો ને આકર્ષિત કરે છે. Urvashi Belani -
મસાલા પાપડ (Masala Papad Recipe In Gujarati)
ભોજન માં પાપડ નું સ્થાન અગત્ય નું છે.મસાલા પાપડ સ્વાદ માં મસ્ત લાગે છે. Varsha Dave -
મસાલા પાપડ (masala papad recipe in gujarati)
#મસાલા પાપડમે લીજ્જત ના પાપડ નુ સલાડ કર્યુ છે આ જલ્દી થઈ જાય અને સરસ લાગે છે આશા રાખું છું આપને પણ ગમશે.. H S Panchal -
પાપડ પૌંવા (Papad Poha Recipe in Gujarati)
#GA4#week23#પાપડ આ પાપડ પૌંવા બનાવવા ની રીત સૌથી સરળ છે. નાના બાળકો પણ બનાવી શકે છે. અને ટેસ્ટી પણ એટલાં જ લાગે છે. Reshma Tailor -
મસાલા ખિચિયા પાપડ (Masala Khichiya papad Recipe in Gujarati)
#GA4#Week23#Papad/ પાપડઅથાણાં અને પાપડ એ તો ગુજરાતી ભાણા નું અભિન્ન અંગ છે. એમાંય પાપડ તો ગમે ત્યારે ખવાય.... આજે મેં મુંબઈ ઝવેરી બજાર સ્પેશિયલ મસાલા ખિચિયા પાપડ બનાવ્યા છે. Harsha Valia Karvat -
ચીઝ રાઈસ પરાઠા
#સુપરશેફ4આજે અહીં મેં ચીઝ અને રાઈસ ના પરાઠા બનાવ્યા છે. તે ખૂબ જ ટેસ્ટી લાગે છે.. Neha Suthar -
વેજીટેબલ પાપડ ચુરી
#goldenapron3#week 3આ એક સ્વાદિષ્ટ સલાડ છે જે પાપડ ના ચુરા માંથી વેજીટેબલ મિક્સ કરી ને બનાવાય છે Dipal Parmar -
રતલામી સેવ ના પરાઠા (Ratlami Sev Na Parotha Recipe In Gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૪૦ઝટપટ બની જાય તેવા પરાઠા.ચટાકેદાર અને ટમતમતું ખાવું હોય તો રતલામી સેવ ના પરાઠા જરૂર try કરજો.અમને તો બહુ જ ભાવે છે. Khyati's Kitchen -
ખીચિયા પાપડ (Khichiya Papad Chaat Recipe In Gujarati)
દરેક ને પસંદ આવે તેવા ચોખા ના ખીચિયા પાપડ બનાવિયા. Harsha Gohil -
ખીચિયા પાપડ ભેળ
#લોકડાઉનહમણાં લોકડાઉન ચાલી રહ્યું છે, એવામાં જો ઘર મા પૂરી, મમરા, સેવ કશુજ ના હોય અને તો પણ ચટપટું ખાવાનું મન થાય, તો બનાવો આ ખિચિયા પાપડ ની ભેળ...એકદમ ટેસ્ટી લાગે છે... Radhika Nirav Trivedi -
-
ચોખા ના પાપડ- સેવ નો ચેવડો(Chokha Papad- Sev Chevado Recipe In Gujarati)
#GA4#Week23#Papadચોખા ના પાપડ પચવા માટે હલકા તેથી મેં ચોખા ના પાપડ અને ચોખાની સેવ માંથી ચેવડો બનાવ્યો.બહુ જ મસ્ત બન્યો છે તો તમે પણ જરૂર થી ટ્રાય કરશો.... Sonal Karia -
મૂંગ દાળના ભરવાં પરાઠા
#પરાઠાથેપલા#પરાઠા/થેપલા વગર તેલથી તૈયાર થયેલ સ્ટફિંગ થી બનેલા આ પરાઠા બ્રેકફાસ્ટ, લંચ કે ડીનરમાં સરસ લાગે છે. એક પરાઠુ પણ ફીલીંગ છે. ઘરમાં હાજર વસ્તુઓ થી બનાવી શકાય છે. હાઈ પ્રોટીન વેલ્યુ ધરાવે છે. Bijal Thaker -
મસાલા પાપડ
#રેસ્ટોરન્ટદરેકને મસાલા પાપડ ગમે છે રેસ્ટ restaurantરન્ટમાં જતાની સાથે જ આપણે મોટાભાગે મસાલા પાપડ મંગાવીએ છીએ અને મેં ઘરે બનાવવાનો પ્રયત્ન કર્યો છે આશા છે કે તમને બધા ગમશે Bharti Dhiraj Dand -
ઘઉં ના લોટ ના શેકેલા પાપડ (Wheat Flour Roasted Papad Recipe In Gujarati)
#GA4 #Week23#papadજયારે ભૂખ લાગે ત્યારે નાસ્તા ની જેમ ખાય શકાય તેવા આ પાપડ તળ્યા વગર પણ ટેસ્ટી લાગે છે Prafulla Ramoliya -
આલું પરાઠા
#પરાઠાથેપલા અહી આપણે આલું નુ સ્ટફિંગ ભરીને પરાઠા બનાવ્યા છે જે ચા કે ચટણી સાથે પીરસવા મા સ્વાદિષ્ટ લાગે છે. Varsha Karia I M Crazy About Cooking -
બોમ્બે સ્ટાઈલ ખીચીયા પાપડ(bombay style khichiya papad in Gujarati)
#goldenapron3#Week23#પાપડ Heena Nayak -
પાપડ વડી નું શાક (Papad Vadi Sabji Recipe in Gujarati)
#GA4#Week23આ પાપડ વડી નું શાક બહુ ફટાફટ બની જાય છે. ભાખરી , પરાઠા અથવા રોટી સાથે ખાઈ શકાય છે. Arpita Shah -
હેલ્થી મિક્સ પાપડ ચૂરી (Healthy Mix Papad Churi Recipe In Gujarati)
#GA4#Week23મેં અન્હી અલગ અલગ પાપડ મિક્સ કરી એક સલાડ અથવા તો સાંજ ના ચા સાથે નાસ્તા માં ચાલે એ રીતે અને ફટાફટ ચટપટી વાનગી બનાવી છે. આમાં આપના મનગમતા વેજીટેબલ નાખી શકાય . ટોમેટો કેચઅપ પણ નાખી e તો પણ બહુ જ ટેસ્ટી લાગે છે. Vrunda Shashi Mavadiya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11058685
ટિપ્પણીઓ (2)