પાવરપાર્ટી પેક ચીઝી- પનીરી સ્ટફ્ડ ટોસ્ટ પરાઠા

#પરાઠાથેપલા
ફ્રેન્ડસ, કોઈવાર હેલ્ધી અને ટેસ્ટી ખાવા નું મન થાય અથવા ઘરે કોઈ પાર્ટી રાખી હોય ત્યારે આ ટાઈપ ના પરાઠા ચોક્કસ બઘાં ના મોંમાં પાણી લાવી દેશે . ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક એવા આ પરાઠા ની રેસિપી નીચે મુજબ છે.
પાવરપાર્ટી પેક ચીઝી- પનીરી સ્ટફ્ડ ટોસ્ટ પરાઠા
#પરાઠાથેપલા
ફ્રેન્ડસ, કોઈવાર હેલ્ધી અને ટેસ્ટી ખાવા નું મન થાય અથવા ઘરે કોઈ પાર્ટી રાખી હોય ત્યારે આ ટાઈપ ના પરાઠા ચોક્કસ બઘાં ના મોંમાં પાણી લાવી દેશે . ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક એવા આ પરાઠા ની રેસિપી નીચે મુજબ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં બાફી ને છીણેલા બટેટા, પાલક ની પેસ્ટ(ઘોઈ ને સમારેલી પાલક, લીલા મરચાં- લસણની પેસ્ટ),
ઘઉં નો લોટ, મીઠું, તેલ બઘું જ મિક્સ કરી પાણી વગર જ પાલક ની પેસ્ટ થી જ પરાઠા નો લોટ બાંધવો. - 2
ત્યારબાદ એક બાઉલમાં છીણેલું પનીર અને ચીઝ,બટેટુ, ડુંગળી, મીઠું,ચાટ મસાલો,રેડ ચીલી ફ્લેક્સ, મિક્સ હર્બસ, લીલા મરચાં- લસણ ની પેસ્ટ,મરી પાવડર, મીઠું, એડ કરી સ્ટફીગ તૈયાર કરો.
- 3
ત્યારબાદ લોટ માંથી એક પરોઠુ વણી સ્કેવર કટ કરી લો એ જ રીતે સેન્ડવીચ મશીન ના સાઈઝ પ્રમાણે બઘાં પરાઠા સ્કેવર (ચોરસ) બનાવી લેવા. હવે એક ચોરસ પરાઠા માં તૈયાર કરેલ સ્ટફીગ ભરી ઉપર બીજું પરાઠુ મુકી સેન્ડવીચ મશીન માં બંને સાઇડ તેલ લગાવી સ્લો ફલેમ પર ક્રિસ્પી સેકી લો. તૈયાર છે ગરમાગરમ "પાવરપાર્ટી પેક ચીઝી- પનીરી સ્ટફ્ડ ટોસ્ટ પરાઠા" જેને કેચઅપ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથી-ઓનિયન ફ્લેવર્ડ ચીઝી પનીરી સ્ટફ્ડ અપ્પમ પિઝા
#પીળીફ્રેન્ડ્સ, પિઝા નાના -મોટા બઘાં ને ભાવતી વાનગી છે. મેં અહીં એક ટ્વિસ્ટેડ પિઝા રેસિપી બનાવી છે. જેમાં મકાઈ અને ચણાનો લોટ બેઝ તરીકે યુઝ કરેલ છે અને બીજા ઈનગ્રીડિયન્ટસ્ ઉમેરીને મોંમાં પાણી આવે એવા પિઝા ની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
કંદમૂળ સલાડ સ્ટફ્ડ પરાઠા
#પરાઠાથેપલાફ્રેન્ડ્સ, કેટલાક કંદમૂળ મળે તો બારેમાસ છે પરંતુ તેનો ખરો ટેસ્ટ અને ગુણવત્તા ફક્ત શિયાળામાં હોય એવી બારેમાસ નથી હોતી. મેં અહીં એવા જ શિયાળૂ કંદમૂળ ગાજર, બીટ, મૂળા નો ઉપયોગ કરીને સ્ટફ્ડ પરાઠા બનાવ્યા છે.જની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
મૌગલાઈ પરાઠા ચીલ્લા
#રોટીસફ્રેન્ડસ, બેંગ્લોર ના ફેમસ સ્ટ્રીટ ફુડ મૌગલાઈ પરાઠા ને નવા ફયુઝન સાથે મેં અહીં રજુ કરેલ છે. ફટાફટ બની જાય અને પરાઠા ના ક્રિસ્પી ટેકસ્ચર સાથે ચીલ્લા નું સોફ્ટ કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગે છે. એકદમ હેલ્ધી એવા આ ફયુઝન પરાઠા ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
બોમ્બે વડાપાઉં ઈન પંજાબી પરાઠા
#પરાઠાથેપલાફ્રેન્ડ્સ, બોમ્બે ના સ્પેશિયલ સ્પાઈસી વડાપાઉં ને મેં ટ્વીસ્ટ કરીને પંજાબ કે જે વિવિધ પ્રકારના પરાઠા માટે વખણાય છે તેની સાથે કમ્બાઈન કરી મોઢાં માં પાણી આવી જાય એવા સ્પાઈસી પરાઠા બનાવ્યા છે. જેમાં બ્રેડ નો ઉપયોગ નથી કર્યો અને બટાટાવડા તળી ને યૂઝ નથી કર્યા. આ રીતે ઓછા તેલમાં અને બ્રેડ વગર એક સ્વાદિષ્ટ અને ચટાકેદાર વાનગી તૈયાર છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
લીલવા ના પરાઠા
#શિયાળાફ્રેન્ડસ, શિયાળામાં લીલા વટાણા અને તુવેર ની ભરમાર હોય છે. લીલવા ની કચોરી ગુજરાત ની ઓળખ છે . મેં અહીં લીલવા ના પરાઠા ઘી માં સેકી ને હેલ્ધી ટચ આપ્યો છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
રીચ ડ્રાયફ્રુટ્સ - ડેટસ્ ચોકો કુકીઝ પરાઠા
#પરાઠાથેપલાફ્રેન્ડ્સ, શિયાળામાં આપણે સૌ હેલ્ધી ફૂડ નો આગ્રહ રાખતા હોય, માટે મેં અહીં ઘઉં ના લોટ માંથી સ્વીટ પરાઠા બનાવ્યા છે જેમાં મિક્સ ડ્રાયફ્રુટ્સ, લોહતત્વ થી ભરપૂર એવા અંજીર અને ખજૂર તેમજ ચોકલેટ ફલેવર ઉમેરી ને ન્યુટ્રીશીયન થી ભરપૂર , બઘાં ના મોંમાં પાણી આવી જાય અને બાળકો ને પણ લંચબોકસ માં મુકી શકાય એવાં આ પરાઠા ને મેં કૂકીઝ સેઈપ આપ્યો છે . જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
મિક્સ ભજીયા પ્લેટર
#હેલ્થીફૂડફ્રેન્ડસ, ગુજરાતી ઓનું ફેવરિટ અને હેલ્ધી ફાસ્ટ ફૂડ મિક્સ ભજીયા . નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય તેવી આ હેલ્ધી પ્લેટ ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
ફોર ઇન વન પરાઠા
#લોકડાઉનફ્રેન્ડ્સ, લોકડાઉન એક એવી પરિસ્થિતિ છે જેમાં કોઈવાર કંટોળો આવે એ સ્વાભાવિક છે એમાં પણ બાળકો ... સૌથી વધુ એક્ટિવ રહેનાર બાળકો ને કોઈ ને કોઈ ઇન્ડોર એકટિવીટી માં બીઝી રાખવા એ પણ એક ચેલેન્જ છે . એમને કંઇક અલગ , ફેવરીટ તેમજ હેલ્ધી બનાવી ને સર્વ કરવા માં આવેલી વાનગી એમના ઉત્સાહ માં ચોક્કસ વઘારો કરશે. મેં અહીં બાળકોને મનપસંદ પનીર, ચીઝ નો ઉપયોગ કરીને એક હેલ્ધી અને ટેસ્ટી પરાઠા સર્વ કરેલ છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
લીલવા સ્ટફડ્ પરાઠા તવા પીઝા
#તવાફ્રેન્ડ્સ, જનરલી આપણે ઘરે વિવિધ પ્રકારના સ્ટફ્ડ પરાઠા બનાવતા જ હોય . પરંતુ મેં અહીં સ્ટફ્ડ પરાઠા ના પીઝા બનાવી ફયુઝન રેસિપી તૈયાર કરી છે. જેમાં સ્ટફડ પરાઠા પીઝા બેઝ તરીકે યુઝ કરેલ છે . હેલ્ધી અને ટેસ્ટી એવી આ રેસિપી નીચે મુજબ છે. asharamparia -
સ્ટફ્ડ પનીર નગેટસ્
#પનીરફ્રેન્ડ્સ, હેલ્ધી એન્ડ ટેસ્ટી તેમજ ઝડપથી બની જાય એવા સ્ટફ્ડ પનીર નગેટસ્ રેસિપી નીચે મુજબ છે ્ asharamparia -
-
ગ્રીલ ચીઝી પોકેટ
#ફાસ્ટફૂડ રજુ કરું છું એવું ફૂડ - જેનો દેખાવ તેની સોડમ તમારા મોઢામાં પાણી લાવી દેશે. વડાપાઉં ❤સમોસા કોમ્બો ____ ગ્રીલ ચીઝી પોકેટ 🍔 Bansi Kotecha -
વેજ - પનીરી તવા લઝાનીયા (હોમ મેડ)
#તવા#૨૦૧૯ફ્રેન્ડસ, જનરલી લઝાનીયા ઓવન બેકડ્ ડીશ છે. પરંતુ વીઘાઉટ ઓવન... સેન્ડવીચ નોનસ્ટિક તવી પર પણ એટલા જ સરસ અને પરફેક્ટલી બેક્ડ લઝાનીયા ધરે બનાવી શકાય છે .લઝાનીયા એક ઈટાલીયન ડીશ છે અને ચીઝ, વેજીટેબલ્સ, પનીર નો યુઝ કરી બનાવવામાં આવતી આ ડિશ ઈટલી માં હેલ્ધી રેસિપી ગણવામાં આવે છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
ઈન્સ્ટન્ટ નાયલોન ખમણ (ગુજરાત ની ટ્રેડિશનલ વાનગી)
#ઇબુક#Day-૧૪ફ્રેન્ડ્સ, ગુજરાત નું ફેમસ ફરસાણ "નાયલોન ખમણ" ખુબ જ ઝડપથી બની જાય છે . બઘાં ના ફેવરિટ એવા ખમણ ની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
આચારી પરાઠા
#goldenapron 23rd week recipe#ટીટાઈમફે્ન્ડસ, આ રેસીપી એકદમ ઝડપી અને ટેસ્ટી છે .ચા કે કોફી સાથે મન ભરીને ખાઈ શકાય એવાં આ પરઠા બઘાં ને ચોક્કસ ભાવશે. asharamparia -
મેથી- બાજરી ને ઘઉં ના લોટ ના ખાટામીઠા થેપલા
#પરાઠાથેપલાફ્રેન્ડસ, ક્યારેક પીકનીક કે ટ્રાવેલિંગમાં જવાનું હોય ત્યારે ગુજરાતી ઓની પ્રથમ પસંદગી થેપલા પર જ ઉતરે. મેં અહીં ટ્રાવેલિંગમાં ઉપયોગી થાય એવા થેપલા બનાવ્યા છે જેમાં પાણી નું પ્રમાણ નહિવત્ હોય ૩ થી ૪ દિવસ સારા રહે છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
હેલ્ધી ગુજરાતી થાલી
#એનિવર્સરી# વીક ૩ફ્રેન્ડસ, સાદું અને પૌષ્ટિક ગુજરાતી થાલી માં મગ-ભાત અને રોટલા સાથે પીરસવા માં આવતું કોઇપણ વેજીટેબલ નો કાચો પાકો સંભારો, કાચું સલાડ... જેમાં મુળો ને મગ તો બઘાં ને ભાવતું કોમ્બિનેશન છે. તેમજ મસ્ત મઘુરી છાશ, ખીચિયા પાપડ અને હિમોગ્લોબીન થી ભરપૂર ગોળ. એવી આ સિમ્પલ અને હેલ્ધી ડિશ ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
રસીયા મુઠીયા
#ઇબુક#Day-૮ફ્રેન્ડસ , બનાવવામાં ખુબ જ સરળ અને ટેસ્ટી એવા રસીયા મુઠીયા ની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
મિક્સ વેજ પીઝા ફ્લેવર્ડ પનીરી ચલુપા 🥰
#કાંદાલસણફ્રેન્ડ્સ, મેં આ રેસિપી દાળવડા ના ખીરું વધેલું તેમાંથી તૈયાર કરી છે જેને માપ પ્રમાણે ફોલો કરી ને પણ બનાવી શકાય છે. ખુબ જ સરસ , ટેસ્ટી , હેલ્ધી અને ઝડપથી બનતી આ રેસિપી નીચે મુજબ છે. asharamparia -
ચોળા ની દાળ ના દહીંવડા
#જૈનફ્રેન્ડસ, ખટ-મીઠા એવા દહીંવડા નામ માત્ર થી જ મોંમાં પાણી આવી જાય. તો તેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
2 ઈન 1 પરાઠા
#પરાઠાથેપલા શિયાળાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે અને સરસ મજાની બધી ભાજી મળવા લાગી છે આજે આપણે ભાજી અને બીટ બંને બંનેના મિશ્રણ માંથી બનાવેલા ટુ ઇન વન પરાઠા બનાવીએ આ પરાઠા ખૂબ હેલ્ધી છે અને તેમાં બધી ભાજીઓ આવી જાય છે અને પરાઠા સાથે શાક ની પણ જરૂર પડતી નથી તો દહીં સાથે ખવાય એવા ટુ ઇન વન પરાઠા ની રીત આ મુજબ છે Bansi Kotecha -
ચીઝી સ્ટફ્ડ ગ્રીન છોલે બોમ્બ
#એનિવર્સરી#સ્ટાર્ટર્સફ્રેન્ડ્સ,કાબુલી ચણા ...એક ખુબજ હેલ્ધી કઠોળ છે. જેમાં પાલક અને ચીઝ નો ઉપયોગ કરીને એક હેલ્ધી તેમજ ટેસ્ટી બાઇટસ્ તૈયાર કરેલ છે.😍 asharamparia -
ઓનીયન લચ્છા પરાઠા
#goldenapron2#week4#panjab#પરાઠા/થેપલાંઆ પરાઠામા ડુંગળી હોવાથી સાદા પરાઠા થી ટેસ્ટમાં થોડા અલગ લાગે છે. Kala Ramoliya -
તાંદળજો ભાજી ના સ્ટફ્ડ પરાઠા
#પરાઠાથેપલા આપણે રૂટિનમાં મેથી, પાલક અને કોથમરી જેવી ભાજીનો ઉપયોગ કરીને પરાઠા બનાવતા હોય છે પણ આજે હું જે ભાજીનો પરાઠા માં ઓછો યુઝ થાય છે અને ખૂબ જ ગુણકારી છે તેવી તાંદલજાના ભાજી ના પરોઠા લાવી છું.આયુર્વેદિક મુજબ તાંદરજો ભાજી ના ગુણ કંઈક આવા છેતાંદળજો શરીરમાંના બગડેલા પિત્ત, કફ તેમ જ લોહીને સુધારનારો છે. તાંદળજાની ભાજી ત્રિદોષ તાવ - રક્તપિત્ત, અતિસાર, ઉન્માદ, પ્રમેહ તથા ઉદરરોગનો નાશ કરનારી છે. એને સંસ્કૃતમાં સદાપથ્યા એટલે હંમેશા ખાવાવાળી કહી છે. તાંદળજાની ભાજી અનેક રોગો પર ગુણકારી તેમ જ અનેક રોગોમાં ઔષધનું કામ આપનારી Bansi Kotecha -
મઠ- પનીરી પરાઠા🥞
#કઠોળફ્રેન્ડ્સ, કોઈપણ કઠોળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે ખાસ કરીને બાળકો. આપણે મોટાઓને તો દરેક કઠોળ ની વેલ્યુ ખબર જ હોય છે પરંતુ ઘણી વાર બાળકો કઠોળ ખાવા માટે આનાકાની કરતા હોય છે એવામાં કોઈપણ કઠોળને અલગ રીતે પ્રેઝન્ટ કરીને જો એમને આપવામાં આવે તો હોશે-હોશે ખાઈ લે છે. મમ્મીનું કામ પણ સરળ થઈ જાય છે ખરું ને? મેં પણ અહીં મઠ ને કંઈક અલગ રીતે સર્વ કર્યા છે. જે આપ સૌને ચોક્કસ પસંદ આવશે. asharamparia -
પાલક બાજરી સ્ટફ્ડ પરાઠા
#હેલ્થીફુડઆ પરાઠા સ્વાદિષ્ટ લાગે છે.અને તેમાં બટાકા ની સાથે સાથે છીણેલા શાકભાજી ઉમેરીને વધુ હેલ્ધી બનાવ્યા છે.જે બાળકો પાલક ના ખાતા હોય તો આ રીતે બાજરી ના લોટ માં નાખી આલૂ પરાઠા ની જેમ ખવડાવી શકો છો. Bhumika Parmar -
ગોબી પરાઠા(gobhi parotha recipe in Gujarati)
ઘઉ ના લોટ માંથી બનાવો નાનાં-મોટા સૌને ભાવે એવા સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ગોબી (ફ્લાવર) ના પરાઠા...આ પરાઠા બહું જ ક્રિસ્પી બને છે.#સુપરશેફ2#ફ્લોસૅ/લોટ#માઇઇબુક#પોસ્ટ૩ Riya Gandhi Doshi -
રિંગણ, મેથી અને તુવેરના દાણા નું શાક
#લીલી#ઇબુક૧#7ફ્રેન્ડ્સ, એકદમ દેશી શાક અને ગુણવત્તા માં ઉતમ એવું શિયાળામાં આવતા તાજા શાકભાજી માંથી બનતું હેલ્ધી અને ટેસ્ટી એવા આ શાક ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
Palak Paneer paratha (પાલક પનીર પરાઠા)
આ પરાઠા ખુબ જ પૌષ્ટિક અને ટેસ્ટી હોય છે, આ પરાઠા નાના મોટા સૌને ભાવે છે, આ પરાઠા ને તમે દહીં, ચટણી, આચાર સાથે ખાઈ શકો છો. Rinku Nagar
More Recipes
ટિપ્પણીઓ (2)