મિક્સ ભાજી ના મલ્ટીગ્રેઈન થેપલા

#પરાઠાથેપલા
શિયાળાની ઋતુમાં ખૂબ જ સરસ ભાજી ઓ બજારમાં ઉપલબ્ધ હોય છે.અને આ ઋતુ માં ખાવાની મજા જ કંઈક અલગ જ છે.બાળકોને પણ ભાવે એવા મિક્ષ ભાજી અને મિક્સ લોટ માંથી હેલ્ધી એવા થેપલા બનાવ્યા છે.
મિક્સ ભાજી ના મલ્ટીગ્રેઈન થેપલા
#પરાઠાથેપલા
શિયાળાની ઋતુમાં ખૂબ જ સરસ ભાજી ઓ બજારમાં ઉપલબ્ધ હોય છે.અને આ ઋતુ માં ખાવાની મજા જ કંઈક અલગ જ છે.બાળકોને પણ ભાવે એવા મિક્ષ ભાજી અને મિક્સ લોટ માંથી હેલ્ધી એવા થેપલા બનાવ્યા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કથરોટમાં બધા પ્રકારનો લોટ લઈ તેમાં ઉપર જણાવેલ બધા સુકાં મસાલો અને આદું મરચાં અને લસણ ની પેસ્ટ નાખો.દહી પણ ઉમેરો.
- 2
બધી ભાજી ઝીણી સમારી લો.ચારણી માં ધોઈને કોરી કરી લો.હવે લોટ માં ઉમેરીને મીઠું અને તેલ નાખી લોટ બાંધી લો.લોટ ને ૧૦મિનિટ ઢાંકી ને રાખી દો.
- 3
હવે લોટ માંથી લુવા લઈને થેપલા વણી લો.તવી ગરમ કરો તેમાં થેપલા તેલ મૂકી ધીમા તાપે શેકી લો.
- 4
તો તૈયાર છે આપણા મીક્સ ભાજી ના મલ્ટીગ્રેઈન થેપલા.ગરમ ગરમ લીલા ધાણા ની ચટણી, છુંદો લીલા મરચા અને આદુ વાળી ચા સાથે સર્વ કરો.
Similar Recipes
-
મિક્સ ભાજી મૂઠિયાં
#શિયાળાશિયાળાની ઋતુમાં ખૂબ જ સરસ ભાજી બજારમાં મળે છે.અને ખાવાની મજા આવી જાય છે.જે બાળકો ભાજી ના ખાતા હોય એમને મૂઠિયાં.થેપલા કરી ને આપી શકાય છે. Bhumika Parmar -
મેથી ભાજી ના ભજીયા
#સ્ટ્રીટશિયાળાની ઋતુમાં ખૂબ જ સરસ ભાજી આવે છે. જેમ કે મેથી પાલક, મૂળાની ભાજી વગેરે.મેથી સરસ હોય એટલે ભજીયા (ગોટા) ખાવાનુ મન થાય છે એ સ્વાભાવિક છે.તો ચાલો બનાવીએ ભજીયા/ ગોટા. Bhumika Parmar -
દહીં વેજ પરાઠા
#પરાઠાથેપલાદહીંમાં વેજીટેબલ નાખી મેં આજે એક ટેસ્ટી અને હેલ્ધી એવા પરાઠા બનાવ્યા છે.જે બાળકો ને પણ લંચ બોક્ષ માં આપી શકાય છે. Bhumika Parmar -
પાલક બાજરી સ્ટફ્ડ પરાઠા
#હેલ્થીફુડઆ પરાઠા સ્વાદિષ્ટ લાગે છે.અને તેમાં બટાકા ની સાથે સાથે છીણેલા શાકભાજી ઉમેરીને વધુ હેલ્ધી બનાવ્યા છે.જે બાળકો પાલક ના ખાતા હોય તો આ રીતે બાજરી ના લોટ માં નાખી આલૂ પરાઠા ની જેમ ખવડાવી શકો છો. Bhumika Parmar -
હરીયાળી પાઉં ભાજી
#શિયાળાશિયાળાની ઋતુમાં ખાવાની ખૂબ મજા આવે છે.સરસ લીલોતરી શાકભાજી બજારમાં ઉપલબ્ધ હોય છે.સરસ દેશી ખાવાની મજા પડી જાય છે.અને શરીર માટે ખૂબ જ પૌષ્ટિક આહાર છે. Bhumika Parmar -
-
મોગર દાળ,કોબી સ્ટફ્ડ પરાઠા
#પરાઠાથેપલાઆ સ્ટફ્ડ પરાઠા મગની મોગર દાળ અને કોબી માં થી બનાવ્યા છે જે ખૂબ જ સરસ લાગે છે.નાશ્તા માં કે પછી ડીનર માં પણ ખવાય છે.અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
માલાબાર પરોઠા વીથ મિક્સ વેજ કરી
#સાઉથકેરલા રાજ્ય માં માલાબાર પરોઠા ફીશ કરી,ચીકન કરી સાથે વધુ પ્રમાણમાં ખવાય છે.પરંતુ ઘણા મિક્સ વેજીટેબલ કરી સાથે અથવા કડલા કરી સાથે પણ ખાય છે.અને સાથે કોકોનટ નો ઉપયોગ કરી બનાવે છે.માલાબાર પરોઠા મેંદા ના લોટ માંથી બનાવવામાં આવે છે પરંતુ મેં અહીં ઘઉં ના લોટ માંથી બનાવેલ છે. Bhumika Parmar -
પાઉં ભાજી
#સ્ટ્રીટપાઉં ભાજી એક એવી ડીશ છે જે બાળકો થી લઈ મોટા બધાને જ ભાવે છે.બાળકો શાકભાજી ના ખાતા હોય તો આ એક સરસ ઉપાય છે.સૌને ભાવતું સ્ટ્રીટ ફૂડ છે. Bhumika Parmar -
હરીયાલી થેપલા (Hariyali Thepla Recipe In Gujarati)
#GA4#Week20હમણા શિયાળા ની ઋતુ માં લીલી ભાજી ખૂબ જ સારી મળી રહે છે તો મેં આ થેપલા લીલીડુંગળી, મેથી ની ભાજી, સુવા ની ભાજી અને કોથમીર મિક્ષ કરી ને બનાવ્યા છે. શિયાળા માં આ રીતે અલગ અલગ થેપલા ખાવાની મજા જ કંઈ ઓર છે. Sachi Sanket Naik -
અમ્રુતસરી કુલ્ચા વીથ છોલે
#goldenapron2#punjabકુલ્ચા એ પંજાબ ની ફેમસ ડીશ છે.જે છોલે મસાલા સાથે સર્વ કરાય છે અને લસ્સી સાથે ખાવાની મજા જ કંઈક અલગ જ છે. Bhumika Parmar -
અવધી ગોબી કાથી રોલ
#ખુશ્બુગુજરાતકી#અંતિમમાસ્ટર શેફ ચેલેન્જ નો અંતિમ રાઉન્ડમાં શેફે અવધી મલાઈ ગોબી ની રેસીપી આપી છે.આ રેસીપી નો ઉપયોગ કરી મેં કાથી રોલ બનાવ્યા છે.મે આમાં ઘઉ ના લોટ માંથી રોટલી બનાવી ફ્લાવર નું સ્ટફિંગ તૈયાર કરી ચીઝ નાખી કાથી રોલ બનાવ્યા છે. Bhumika Parmar -
મેથી ના થેપલાં (Methi Thepla Recipe in Gujarati)
#GA4 #week20મેથી ના થેપલા મારી બેબી ને બહુ ભાવે છે. Smita Barot -
કોર્ન કબાબ
#સ્ટાર્ટઆ કોર્ન કબાબ સુપ સાથે સ્ટાર્ટર તરીકે ખવાય છે અને ખૂબજ સરસ લાગે છે.અમેરીકન મકાઈ માંથી બનાવવામાં આવે છે. Bhumika Parmar -
મીન્ટી મટર પનીર પરાઠા
#પરાઠાથેપલામટર પનીર નું નામ સાંભળતા જ એવું લાગે છે કે મટર પનીર પંજાબી શાક ની વાત કરે છે.ના.....આજે મેં પરાઠા થેપલાં ની થીમ માટે ફુદીના ફલેવર વાલા મટર પનીર પરાઠા બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
ઈંદોરી કોપરાની પેટીસ
#goldenapron2#week3કોપરાની પેટીસ એ ઈંદોર નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે.શરાફા બજારમાં પણ મળે છે.અને આસાનીથી બની પણ જાય છે.ગુજરાત માં ફરાળ મા ખાય છે અને બફવડા તરીકે ઓળખાય છે. Bhumika Parmar -
કુઝલ પુટ્ટુ,કડલા કરી વીથ પપડમ્
#સાઉથકુઝલ પુટ્ટુ અને કડલા કરી એ કેરલા ની ફેમસ ડીસ છે.જે ચોખા ના લોટ માંથી બનાવવામાં આવે છે અને દેશી ચણા જોડે ખાય છે.સાથે પપડમ્ (પાપડ) હોય છે.કોપરા નો ઉપયોગ ભરપૂર માત્રામાં હોય છે.આ ડીશ માં પણ લીલા કોપરાનું છીણ વાપર્યું છે. Bhumika Parmar -
થુકપા સુપ
#goldenapron2#north east Indiaથુપકા એક રીતે તો તિબેટીઅન ફૂડ છે અને નૂડલ્સ નાખી ને બનાવાય છે પરંતુ સિક્કિમ, અરૂણાચલ પ્રદેશ, વગેરે રાજ્ય માં પણ ખવાય છે.નોનવેજ થુપકા પણ બની શકે છે. Bhumika Parmar -
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#BWવિન્ટર ની કુણી અને ફ્રેશ મેથી ની ભાજી ના થેપલા બનાવ્યા. Sangita Vyas -
રોટલી લઝાનિયા
#હેલ્થીફૂડખાસ કરીને લઝાનિયા મેંદા ની સીટ માંથી બનાવવામાં આવે છે પરંતુ મેં અહીં ઘઉં ની જાડી રોટલી નો ઉપયોગ કરી બનાવી છે. Bhumika Parmar -
ઈડિયપ્પમ વીથ મૈસુર રસમ
#સાઉથચોખા ના લોટ માંથી બનાવવામાં આવતી આ કેરલા ની ડીશ ખૂબજ સરસ અને ટેસ્ટી લાગે છે.આસાની થી બનતી આ ડીશ તેઓ વીસુ તહેવાર માં બનાવે છે. Bhumika Parmar -
મિક્સ લોટ ના થેપલા
#GA4#week20#cookpadindia#theplaઆ પિકનિક સ્પેશ્યલ દહીં અને થેપલા ખુબજ જાણીતા છે.કોઈ મુસાફરી હોય કે પિકનિક કે પ્રસંગ આ થેપલા પેહલા યાદ આવે છે. Kiran Jataniya -
મેથી અને મિક્સ લોટ ના થેપલા
#પરાઠાથેપલા અહી મેથી સાથે બાજરાનો,ઘઉં નો અને ધાણા ના લોટ નો ઉપયોગ કરી ને થેપલા બનાવ્યા છે એક વાર ખાઓ તો સ્વાદ ના ભુલાય,સ્વાદિષ્ટ અને પૌષ્ટિક થેપલા. Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
હરીયાળી પુડલા
#શિયાળાશિયાળાની ઋતુમાં ખૂબ જ સરસ ભાજી બજારમાં મળે છે અને શરીર માટે ખૂબ જ પૌષ્ટિક અને સ્વાસ્થ્યપ્રદ છે Bhumika Parmar -
ટોમેટો બિરયાની
#ખીચડીટામેટા ની પ્યુરી નાખી બનાવેલી આ બિરયાની ખૂબ જ સરસ લાગે છે.દહી અથવા કોઈ પણ રાયતા સાથે સર્વ કરી શકાય છે અને આસાનીથી બની જાય છે. Bhumika Parmar -
પાપડી નો લોટ (ખીચું)
#સ્ટ્રીટગુજરાતીઓનું માનીતું સ્ટ્રીટ ફૂડ એટલે પાપડી નો લોટ.ગમે ત્યારે આપો ખાવા માટે કોઈ વાર ના જ ના પાડે.અને આસાનીથી મળી રહે છે.ખીચુ જોતાં જ મોં માં પાણી આવી જાય છે. Bhumika Parmar -
મલ્ટી ગ્રેન લોટ અને મેથી ના થેપલા
મલ્ટી ગ્રેન લોટ itself ખૂબ healthy છે ,અને એમાંમેથી ની ભાજી ઉમેરી છે એટલે આ થેપલાખૂબ જ યમ્મી અને હેલ્થી બનવાના..નાસ્તા માં કે ડિનર માં કોઈ પણ meal માં ખાઈશકાય છે.અથાણું શાક કે દહીં સાથે સ્વાદીષ્ટ લાગશે. Sangita Vyas
More Recipes
ટિપ્પણીઓ (2)