કાશ્મીરી દમ આલુ
#goldenapron2
#Week 9
Jammu Kashmir
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં તો બટાકા ને બાફી લો તેની છાલ કાઢી કાંટા ચમચી થી કાણાં પાડી ગરમ તેલમાં ગુલાબી રંગના તળી લો
- 2
હવે પેન માં બધા ખડા મસાલા લો અને કોરા શેકી લો અને મિક્ષર માં ક્રશ કરી લો હવે દહીં લો તેમાં કાશ્મીરી લાલ મરચું અને તૈયાર કરેલો મસાલો નાખી હલાવી લો
- 3
હવે પેન માં તેલ લઇ ગરમ કરી લો પછી તેમાં હિંગ નાખી દો પછી તેમાં હળદર, લાલ મરચું પાઉડર નાખી હલાવી લો હવે તેમાં તૈયાર કરેલું દહીં નાખી હલાવી લો પછી તેમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરી દો હવે તેમાં મીઠું અને સૂંઠ પાઉડર નાખી હલાવી લો પછી તેમાં તળેલી બટાકીયો નાખી ૧૫ મિનિટ માટે થવા દો હવે બાઉલમાં કાઢી લો અને તજ અને ધાણા મુકી સવૅ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11124240












ટિપ્પણીઓ