મસાલા રોટી

Yasmeeta Jani @cook_17457709
રેસિપી એવી છે દરેક ને મોઢા મા પાણી આવે અને છે પણ એવી કે બસ થોડી વાર મા થઈ જાય છે મે બનાવી છે રોટી ચાટ અને સાથે છે મસાલા ધાણી
#સ્ટ્રીટ
મસાલા રોટી
રેસિપી એવી છે દરેક ને મોઢા મા પાણી આવે અને છે પણ એવી કે બસ થોડી વાર મા થઈ જાય છે મે બનાવી છે રોટી ચાટ અને સાથે છે મસાલા ધાણી
#સ્ટ્રીટ
રાંધવાની સૂચનાઓ
- 1
અેક કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો
- 2
તેલ ગરમ થાય એટલે રોટલી એકદમ કડક તળી લેવી
- 3
રોટલી નુ વધારાનુ તેલ નીકળી જાય તેવી રીતે રાખવી
- 4
હવે રોટલી મા બધો મસાલો છાટી દેવો
- 5
એક બાઉલમાં ધાણી અને ખારી સીંગ સાફ કરી ને લો। હવે તેમાં હીગ મીઠું અને મરચું પાઉડર નાખીને બરાબર હલાવી લેવું સ્વાદ મુજબ મરચુ લઇ શકાય હવે આપણી મસાલા રોટલી અને મસાલા ધાણી તૈયાર છે ચાહો તો મસાલા રોટી ના કટકા કરી ને ધાણી મા પણ નાખી શકાય બંને સાથે પણ સરસ લાગશે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરાળી ચાટ
ચાટ એવી ડીશ છે કે નાના મોટા સહુ ને ભાવે અને જયારે નવુ બનાવ વાની ઇચ્છા થાય તો ચાટ પહેલા યાદ આવે તો ચાલો બનાવી એ ફરાળી ચાટ#સ્ટ્રીટ ફૂડ Yasmeeta Jani -
મસાલા ધાણી (Masala Dhani Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#જુવારવસંપંચમીના અહી દ્વારકાધીશ મંદિર માં અને ઘરે ઠાકોર જી ને ધાણી ,દાળિયા ભોગ માં સાથે ધરવામાં આવે છે ..છેક હોળી સુધી ભોગ માં જુવાર ની ધાણી ધરીએ છીએ ..મે આ ધાણી ને વઘારી ને મસ્ત મેથિયા મસાલા વાળી બનાવી છે. Keshma Raichura -
મસાલા જુવાર ધાણી (Masala Jowar Popcorn Recipe in Gujarati)
#HR#holispecial#CookpadIndia#cookpadgujarati મસાલા જુવાર ધાણી રેસીપી એ ટાઇમ પાસ કરવા માટેનો પરફેક્ટ નાસ્તો છે જ્યારે તમે ઇચ્છો ત્યારે ખાઈ શકો છો. તે ધાન્યના લોટમાં રહેલું ફાઇબરથી સમૃદ્ધ છે અને સંપૂર્ણ વેગન નાસ્તો છે. આ એક હોળી સ્પેશિયલ રેસીપી છે જે દરેક ઘરમાં લોકપ્રિય છે. તે ખૂબ જ સરળ વાનગી છે, અને જુવારના તમામ ફાયદાઓ સાથે સ્વાદિષ્ટ પણ છે. હોળીની ઉજવણી માટે આ મસાલા જુવાર ધાણી બનાવો અને મજા કરો. તમારા મહેમાનોને ગરમાગરમ મસાલા ચા સાથે મસાલા જુવાર ધાણી સર્વ કરો. Daxa Parmar -
-
તવા રોટી ચાટ
#તવા મેં આ રેસિપીમાં તવા રોટી ચાટ બનાવી છે. અને મે આમા રોટલી ને તવા માં તળી છે. અને તવા મા સર્વ પણ કરી છે. Jayna Rajdev -
લસણીયા બટાકા વિથ ભૂંગરા
#goldenapron3#week7#બટાકાઅહીં પઞલ બોક્સ માંથી બટાકા નો ઉપયોગ કરીને લસણીયા બટાકા બનાવ્યા છે આ એક સ્ટ્રીટ ફૂડ છે પણ ઘરો મા પણ ખુબ બનાવાય છે સ્વાદ મા ટેસ્ટી અને મજેદાર. Varsha Karia I M Crazy About Cooking -
વઘારેલી જુવાર ની ધાણી
#હોળી સ્પેશીયલ હોળી ના ત્યોહાર આવે એટલે ઠેર ઠેર ધાણી ચણા ની દુકાનો જોવા મળતી હોય છે. કારણ કે સર્દી ,ગર્મી ની ભેગી ઋતુ મા આયુર્વેદિક અને વૈજ્ઞાનિક મત પ્રમાણે ધાણી ચણા સર્દી ,.ઉદરસ અને કફ ના શમન કરે છે સાથે ખેતરો મા નવા અનાજ આવે છે હોળી મા પ્રસાદ રુપે અર્પણ કરી ને આરોગે છે.માટે .ત્યોહાર ને વધાવવા મે ધાણી ને વઘારી છે સાથે હલ્દર વાલા ચણા લીધા છે . જે ખાવા થી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. Saroj Shah -
ધાણી (Dhani Recipe In Gujarati)
#cookpad#holi ધાણી/ ફગુવા#HRCજુવાર ની ધાણી એ મહા અને ફાગણ મહિના માં આવતી બે ઋતુ દરમિયાન જમવા માં લેવાય છે એટલે કે હોળી અને ધૂળેટીના દિવસે તો ખાસ જમવા માં આવે છે Darshna Rajpara -
છોલે મસાલા (Chhole Masala Recipe In Gujarati)
લંચ ડિનર કે પછી brunch માં પણ સેટ થઈ જાય એવીરેસિપી છોલે મસાલા.. Sangita Vyas -
ધાણી દાળિયાની ભેળ (Dhani Daliya Bhel Recipe In Guajarati)
સામાન્ય રીતે હોળીના દિવસે આખો દિવસ ઉપવાસ કરવાનો અને સાંજે હોળિકાની પ્રદક્ષિણા કરીને પછી ધાણી-ચણા કે ખજૂર ખાવાની પ્રથા જૂના જમાનામાં હતી. સામાન્ય રીતે મોટા તહેવારો બે ઋતુઓની સંધિમાં આવતા હોય છે. એ જ રીતે હોળીનો સમય, ઠંડીમાંથી ગરમી તરફ જવાનો છે. જુવારને શેકવાથી તે ફુટીને તેમાંથી ઘાણી બને છે. ધાણી પચવામાં ઘણી સરળ છે. તે ઉપરાંત ઘાણી અને દાળિયા ખાવાથી કફ છુટો પડી જાય છે. કોરા ઘાણી દાળીયા ખાવાની મજા આવતી નથી તેથી મેં આજે આ ધાણી દાળિયાની ભેળ બનાવી છે જે ચટપટી અને હેલ્ધી બંને છે. Asmita Rupani -
છોલે ટીક્કી ચાટ (Chhole Tikki Chaat Recipe In Gujarati)
#PSચાટ નુ નામ સાંભળીને મોઢા માં પાણી આવી જાય. આજે એવી ચટપટી દિલ્હી ફેમસ સ્ટ્રીટ ફૂડ છોલે ટિક્કી બનાવી છે. Chhatbarshweta -
મસાલા જુવાર ધાણી(masala jowar Dhani recipe in Gujarati)
#HR હોળી નાં તહેવાર સાથે ની માન્યતાં કે જે સ્વાસ્થ્ય સાથે સીધો સંબંધ ધરાવે છે.પૂજા બાદ ખવાતી જુવાર ની ધાણી ખાંસી ની સમસ્યા માં ઘણી લાભ કરે છે.મસાલા ધાણી ઝટપટ બની જાય તેવી અને મસાલા ને લીધે સ્વાદ માં ખૂબ જ સરસ આવે છે. Bina Mithani -
-
મેગી મસાલા ફ્લેવર્ડ કેરટ ઢોસા (Maggi Masala Flavoured Carrot Dosa Recipe In gujarati)
#મોમફ્રેન્ડસ, ક્રિસ્પી અને સ્પાઈસી ફલેવરેબલ ઢોસા ની અવનવી વેરાયટી જોવા મળે છે . મેં અહીં મારા કીડસ્ ની ફેવરીટ ઢોસા રેસિપી શેર કરી છે. મસાલા ઢોસા ઉપરાંત કોઇવાર ગરમાગરમ મસાલા પેપર ઢોસા લોકડાઉન માં પણ સેટ થઇ જાય એવી રેસિપી છે જેમાં ઘરમાં જ અવેલેબલ ઘટકો નો યુઝ કરી ચટપટો મસાલો તૈયાર કરી સાંભાર સાથે સર્વ કરેલ છે. પરફેક્ટ બેટર માંથી બનતાં ક્રિસ્પી ઢોસા ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
જુવાર ની ધાણી નો નવરત્ન ચેવડો
#HR#હોલી રેસીપી ચેલેન્જહોળી આવે ત્યારે મારી ઘરે આ જુવાર ની ધાણી નો ચેવડો બને જ છે અને ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે અને આ સિઝન માં કફ બધા ને થતો હોય છે એટલે જ ધાણી ખાવા નો મહિમા છે અને ધાણી થી કફ છૂટો પડે છે. Arpita Shah -
મસાલા બી (શિંગ)
#RJSરાજકોટ/જામનગર સ્પેશ્યલ રેસીપીરાજકોટ/જામનગર નું સ્ટ્રીટ ફુડ મસાલા શીંગ વગર અધુરું છે.તીખી તમતમતી મસાલા શીંગ રાજકોટ/ જામનગર ના સ્ટ્રીટ ફુડ માં ચાર ચાંદ લગાવે છે. Bina Samir Telivala -
પીનટ ચાટ(Peanut chat recipe in Gujarati)
#GA4#Week12# peanut હેલ્થી એન્ડ ટેસ્ટી પીનટ ચાટ મને જયારે ચટપટું ખાવા નું મન થાય અને જે જલ્દી થી બની જાય એવું હોય તો બસ ઘર માં ખારી સીંગ હોય તો પછી તો પછી હું જલ્દી થી આ પીનટ ચાટ બનાવી લવ છું જે જલ્દી બની પણ જાય છે અને તેની સાથે સાથે હેલ્થી અને ટેસ્ટી પણ છે એક વાર આવી રીતે પીનટ ચાટ બનાવશો તો પછી વારે બનાવી ને ખાવા નું મન થશેJagruti Vishal
-
દહીં પાપડી ચાટ (Dahi Papdi Chaat Recipe In Gujarati)
સ્ટ્રીટ ફૂડ મા ચાટ મોખરે હોઈ છે.. ઉનાળા મા શું બનાવું અને ઓછો સમય કૂકિંગ મા થાઈ એવી રેસિપી વધારે બનતી હોઈ છે. આ ચાટ ખૂબ જ ઓછા સમય મા બની જાય છે અને નાના મોટા સૌ કોઈ ને ભાવતી છે#SF Ishita Rindani Mankad -
મસાલા શીંગ (Masala Shing Recipe In Gujarati) Bharati Lakhataria
કચ્છી દાબેલીમાં મસાલા શીંગ યુઝ કરવામાં આવે છે અને કોઈપણ ચાટ ડીશ હોય તેમાં ઉપર થોડી મસાલા શીંગ ભભરાવીએ એટલે એ ડિશ નો સ્વાદ ડબલ થઈ જાય. આ મસાલા શીંગ એકદમ ચટપટી અને ટેસ્ટી હોય છે. જે નાના મોટા બધા ને ભાવતી હોય છે. બજાર માથી બાલાજી અને હલ્દીરામ ની શીંગ લઈએ છીએ ટેસ્ટ મા સેમ એવી જ લાગે છે . Sonal Modha -
ધાણી નો ચેવડો (Dhani Chevdo Recipe In Gujarati)
આ એક બહુજ હેલ્થી નાસ્તો છે જેને ખાસ કરીને હોળી માં બનાવામાં આવે છે. માઈક્રોવેવ માં આ ચેવડો બહુ જ જલ્દી બની જાય છે.#HRમાઈક્રોવેવ માં ધાણી નો ચેવડો Bina Samir Telivala -
કરારી રોટી
#રેસ્ટોરન્ટઘણી બધી હોટેલ મા હવે આ રોટી મળતી થઈ છે, જે ખૂબ જ મસ્ત હોય છે, મે પણ આજ બનાવી છે ... Radhika Nirav Trivedi -
જુવાર ની ધાણી
જુવાર ની ધાણી ને ખજુર સાથે ખાવા માં મજા આવે છે...તે માં ચણા, શેંગદાણા સાથે વધારેલ પણ સરસ લાગે છે... Harsha Gohil -
જુવાર બાજરી ના રોટલા (Jowar Bajri Rotla Recipe In Gujarati)
રજા ના દિવસે relax થઈ બપોરે રોટલા મગ છાશ નું લંચમળી જાય તો કેવી મજા આવે..ઘી,ગોળ અને રોટલો સાથે મસાલા મગ અને ઠંડી ઠંડી છાશ... Sangita Vyas -
ભુંગરા બટાકા (લસણિયા બટાકા)
#સ્ટ્રીટ ભૂંગરા બટેટા એ ખાસ કરીને સૌરાષ્ટ્ર ની ખૂબ જાણીતી અને લોકો ની પ્રિય વાનગી છે.એકવાર સ્વાદ લીધો તો અનેક વાર ખાવા નુ મન થાય એવી આં રેસિપી છે. Varsha Karia I M Crazy About Cooking -
લાલ જુવાર ની લસણ થી વઘારેલી ધાણી અને ધાણી ના લાડવા
#India2020#Lostreceipeચિપ્સ, મેગી, પાસ્તા જેવા નાસ્તા ની સામે આવા healthy નાસ્તા ઓ હવે બાળકો ભૂલી ગયા છે. અમે જ્યારે નાના હતા ત્યારે આ લાલ જુવાર ની ધાણી ને લસણ અને પાપડ નાખી વઘારી ને ખવાતી. તેમજ એમાં થી ગોળ અને ઘી નાખી લાડુ બનાવી ને ખવાતા.જેની nutritional વેલ્યુ ઘણી છે.અત્યાર ના સિરિયલસ આગળ આ ગોળ ધાણી ની વેલ્યુ વધારે છે.પણ આજ ની પેઢી આ healthy વસ્તુ ઓ ભૂલતી જાય છે.ચોમાસા માં આ લસણ વાળી ધાણી વઘારાતી હોય છે ત્યારે ખૂબ સરસ સુગંધ આવે છે. હવે તો આ લાલ જુવાર પણ ખૂબ ઓછી મળે છે.એની મીઠાસ સારી હોય છે. હોળી ના સમયે આ જુવાર ની ધાણી બજાર માં જોવા મળે છે.ત્યારે એને લઈ ને સ્ટોર કરી શકો. Kunti Naik -
રોટી બ્રુશેટ્ટા(roti brusheta recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ૧૮બ્રુશેટ્ટા ઇટાલીની એક ઇટાલિયન સ્ટાર્ટર વાનગી છે જેમાં બ્રેડને લસણની પેસ્ટ, ઓલિવ તેલ અને મીઠું નાખી ગ્રીલ્ડ કરવામાં આવે છે. તેની પર ટામેટાં, શાકભાજી, કઠોળ, માંસ અથવા પનીરના ટોપિંગ્સ હોઈ શકે છે. ટામેટાં સાથેની બ્રુશેટા એક ખુબ જ લોકપ્રિય વાનગી છે. અહીં મેં બ્રુશેટ્ટાનું દેશી સ્ટ્રીટ ફૂડ વર્ઝન બનાવ્યું છે. #રોટી #બ્રુશેટ્ટા #સ્ટ્રીટફુડ #ચાટ Ishanee Meghani -
ફ્રુટ ચાટ
#ચાટચાટ નું નામ પડતાં જ મોઢાં માં પાણી આવી જાય. આ છે ફળો થી ભરપૂર એવી, ઓછા સમયમાં બની જાય એવી કલરફૂલ અને હેલ્થી ફ્રુટ ચાટ. Bijal Thaker -
-
મસાલા કંદ ચાટ (Masala Purple Yam Chaat Recipe in Gujarati)
#SF#RB1#EB22#Cookpadgujarati મસાલા કંદ ચાટ એ એક ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. જે રતાળુ માંથી બને છે. જે સ્વાદમાં ચટાકેદાર હોય છે. આ મસાલા કંદ ચાટ રાજસ્થાન ના નાથદ્વારા શહેર નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. આ કંદ ચાટ સાથે સ્પેશિયલ મસાલો પણ ઉમેરવામાં આવે છે. જેનાથી કંદ ચાટ એકદમ મસાલેદાર અને ચટાકેદાર લાગે છે. આ મસાલા કંદ ચાટ એ મધ્યપ્રદેશ ના ઇન્દોર શહેર નું પણ ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. જે "ગરાડું ચાટ" તરીકે ઓળખાય છે. Daxa Parmar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11116949
ટિપ્પણીઓ