જંગલ થીમ બર્થડે કેક

Tejal Hiten Sheth @cook_18392851
#બર્થડે
બર્થ ડે કેક વગર ખાલી ખાલી છે તો મેં બનાવ્યો છે jungle theme birthday cake
જંગલ થીમ બર્થડે કેક
#બર્થડે
બર્થ ડે કેક વગર ખાલી ખાલી છે તો મેં બનાવ્યો છે jungle theme birthday cake
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મૈદા ને ૨-૩ વાર ચાળી લ્યો. ત્યારપછી એક વાસણ માં દહીં,ખાંડ, બેકિંગ પાવડર, બેકિંગ સોડા નાખી મિક્સ કરો. પછી એમાં ધીમે ધીમે ઉમેરતા જાવ અને મિક્સ કરતા જાવ એક લચકા પડતું કેક નું batter તૈયાર કરો અને preheated oven. માં ૧૬૦ ડિગ્રી પર બેક ૪૫ મિનિટ માટે કરો. એવી જ રીતે ત બે કેક બનાવો. એક તપેલીમાં માં whipped Cream કાઢો અને એમાં થોડું લીલો કલર ઉમેરો મિક્સ કરી પીપિંગ બેગ માં નાખી કેકને ડેકોરેટ કરો બીજી પિપિંગ બેગ માં બ્લૂ કલર લઈ પાણી નો દેખાવ આપો અને સજાવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ત્રીરંગી કેક
#GujaratiSwad#RKS#ત્રીરંગી કેક#સ્વપ્નલ શેઠ#૧૫/૦૩/૧૯મિત્રો આજે મેં ધી કે બટર વગર ની ઓવન વગર કડાઈમાં જ બનતી ખુબજ સરળ રીત થી ત્રીરંગી કેક બનાવી છે, જે સ્વાદમાં પણ ખુબજ સરસ લાગે છે, આશા છે કે આપ સૌ ને ગમશે. Swapnal Sheth -
મારબલ કેક (Marble Cake Recipe In Gujarati)
અત્યારે બધાને નવીન રેસિપી બહુ જ પસંદ હોય છે અને આ કેકનો ટ્રેન્ડ પણ બહુ જ છે તેથી મારબલ ઈફેક્ટ ની કેક બનાવી.#GA4#Week22#eggless cake Rajni Sanghavi -
ચોકલેટ કેક (Chocolate cake Recipe in Gujarati)
I baked this cake for my son’s birthday. Sudha Vadera -
-
રેડ વેલવેટ કેક
#લવવેલેન્ટાઈન ડે ની આ કેક લગભગ બધા ની ગમતી હોઈ છે અને બધા આજે આ જ કેક લેવાનું પસંદ કરે છે. Suhani Gatha -
ટૂટી-ફ્રૂટી કપ કેક
#ઇબુક#Day30સ્વાદિષ્ટ, નાના કપ કેક પીરસવા માટે સરળ, બર્થ-ડે,ટી ટાઈમ પાર્ટી માટે ઉત્તમ. Jasmin Motta _ #BeingMotta -
-
-
ચોકલેટ કેક
આ કેક મે મારા દીકરાની બર્થડે છે એટલે બનાવી છે પણ લોક ડાઉન ના લીધે ઘરમાં જે સામગ્રી છે એમાં થીજ બનાવી છે. પણ ખૂબ સરસ અને ઓછા સમય અને ઓછા સમાન માં સ્વાદિષ્ટ બને છે. તમે પણ ટ્રાય કરજો. Manisha Desai -
રેડ વેલવેટ કેક
#લવવેલેન્ટાઈન ડે હોય અને કેક ના હોય તો કેમ ચાલે......તો શરૂઆત કેક થી જ કરીએ. Bhumika Parmar -
-
નેપોલિટન કેક
#RB3આમ તો આપણે ઘણીબધી flavor ના કેક બનાવીએ છે. પણ જો ત્રણ અલગ અલગ flavor આપણને એક જ કેકમાં મળી જાય તો?? હા, નેપોલિટન કેક માં વેનિલા, ચોકલેટ અને સ્ટ્રોબેરી flavor ની મજા એક જ કેકમાં લઈ શકીએ છે અને આ કેક ઘઉંના લોટથી બનાવ્યો છે એટલે ખાવામાં પણ હેલ્ધી છે. Vaishakhi Vyas -
-
ચોકલેટ પીનાટા કેક (Chocolate Pinata Cake Recipe In Gujarati)
મારા ઘરમાં મોસટલી ચોકલેટ કેક બને છેઆ કેક મે મારા સન ની બર્થડે મા બનાવી હતી સુપર બની છેતો આવો જોઈએ કઈ રીતે બને છેમારી બધી કેક હુ કડાઈમાં બનાવુ છું chef Nidhi Bole -
મિક્સ ફ્રુટ કેક(Mixed fruit cake recipe in Gujarati)
નોર્મલ ચોકલેટ કેક હંમેશા ખાતા જ હોઈએ છે અને કોઈ એક ફ્રૂટ સાથે કેક બનાવી એના કરતા આજે મેં બધા ફ્રૂટને સાથે લઈને એક સરસ મજાની કેક બનાવી છે કુકપેડ ઇન્ડિયાના ચાર વર્ષ પુરા થવા પર હેપી બર્થ ડે કુકપેડ ઇન્ડિયા. આજે કેક બનાવવા નું બીજું કારણ એ પણ છે આજે મારી પણ બર્થ ડે છે#CookpadTurns4#cookpadindia#mixfruitcake Chandni Kevin Bhavsar -
કેક પોપ્સ
#બર્થડેબર્થડે પાર્ટી હોય અને કેક ના બનાવીએ તો કેમ ચાલે.... પરંતુ આજે મેં કેક માંથી કેક પોપ્સ (બોલ) બનાવ્યા છે જે ખૂબ જ સરસ લાગે છે.અને ઉપર કલરફૂલ સ્પ્રિકંલ લગાવવાથી બાળકો ખાવા માટે લલચાય જ છે.અને ખાવાની મજા પડી જાય છે. Bhumika Parmar -
ટુ ઇન વન સરપ્રાઈઝ કેક
#cookpadturns3ફ્રેન્ડ્સ , કુકપેડ એક એવું માઘ્યમ છે જ્યાં અવનવી વાનગીઓ બનાવી ને તમે તમારી ક્રિએટીવિટી બહાર લાવી શકો છો. કુકપેડ ના ૩ બર્થડે માટે મેં એક એવી જ કેક બનાવી છે.જનરલી કેક ના લેયર કરી ને ઉપર થી પણ આઈસીંગ કરી ને કેક ને ગાર્નિશ કરવામાં આવે છે. પરંતુ મેં અહીં બાળકોને ભાવતી મીની જેમ્સ, ચોકલેટ બોલ્સ નો ઉપયોગ કરીને કેક ગાર્નિશ કરી છે તેમજ કુકપેડ કેપ નો મોલ્ડ બનાવી ચોકલેટ કેક અને આઉટર વેનીલા કેક એક જ મોલ્ડ માં બેક કરી ડિફરન્ટ રીતે બનાવવાની નાનકડી કોશિશ કરેલ છે જે આપ સૌને ચોક્કસ પસંદ આવશે. asharamparia -
ચોકો ક્રિસ્પી કેક
#બર્થડે બાળકોને કેક મળે એટલે ખાવાની મજા પડી જાય. તેમાં આ કેક તો ચોકલેટ અને કેકનું કોમ્બિનેશન છે જે બાળકો હોંશે હોંશે ખાય છે. Krishna Rajani -
મિલ્ક મેડ કેક (કન્ડેન્સ્ડ મિલ્ક)
#cookpadturns3બર્થડે કેક વગર અધૂરો ગણાય, એટલે મેં બનાવી છે કેક એ પણ મિલ્ક મેડ એટલે કે કન્ડેન્સ્ડ મિલ્ક માંથી Radhika Nirav Trivedi -
-
-
ચોકલેટ ચિપ્સ કેક (Chocolate Chips Cake Recipe in Gujarati)
આજે મધર્સ ડે ના દિવસે મમ્મી માટે કેક બનાવી એને ખૂબ જ ભાવી અને ખૂબ જ ખુશ થઈ ગઈ.#મોમ Charmi Shah -
વ્હાઈટ ફોરેસ્ટ કેક (White Forest Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndia#bakingrecipiesકેક તો બધા ને નાના કે મોટા ફેવરિટ હોય છેમને બનાવાનો શોખ છે અલગ અલગ બનાવુ છુંઆજે મેં વ્હાઈટ ફોરેસ્ટ કેક બનાવી છેખુબ સરસ બની છેતમે અલગ અલગ ફ્લેવર્સ એડ કરી સકો છોચોકલેટ,સટો્બરી , પાઈનેપલકેક બનાવવાની રીત એક જ હોય છેખાલી પી્પોરઝન અલગ હોય છેતમે કેક નુ ટીન અલગ અલગ શેપ પણ લઈ સકો છો chef Nidhi Bole -
ત્રીરંગી ખમણ કેક
#cookpadturns3 કુકપેડ નો આ ત્રીજો બર્થ ડે છે તો મેં કુકપેડ માટે સ્પેશ્યલ ત્રિરંગી સોલ્ટેડ કેક બનાવી છે. Krishna Rajani -
મિક્સ ફ્રૂટ કેક(Mixed fruit cake recipe in Gujarati)
#CookpadTurns4( બર્થડે હોય અને કેક ના બને એવું તો કેમ ચાલે આજે મેં કૂક પેડ ના ચોથા બર્થડે પર ફ્રૂટ નો યુસ કરી ને કેક બનાવી છે. કૂક પેડ ના 4 બર્થડે ડે ની બધા ને ખુબ ખુબ શુભકામના ઓ ) Dhara Raychura Vithlani -
-
ડોરા કેક
આમ તો ડોરા કેક મૈં દા ન લોટ ના બને છે પણ મે એને હેલ્ધી બનવા માટે ઘઉ ના લોટ માં થી બનાવિયા છે . આ કેક છોકરા ઓ ને ખુબ પસંદ હોય છે કેમ કે એમના મનગમતા કાર્ટૂન કેરેક્ટર આ ખાતા હોય છે એટલે એમ ને પણ એ ખાવું હોય છે . પણ એમની હેલ્થ ને ધ્યાન માં રાખી ને મે આ કેક ને હેલ્ધી બનવા ની કોશિશ કરી છે.#બર્થડે Sapna Kotak Thakkar -
ખજૂર ની કેક
#શિયાળાશિયાળા માં ખજૂર ખાવુ ખૂબ જ લાભદાયક છે. તો મેં ખજૂર ની કેક બનાવી છે જે વગર ખાંડ, ગોળ વગર અને મેંદા વગર ની કેક બનાવી છે એકદમ હેલ્થી ઘઉં ના લોટ થી બનાવી છે... Sachi Sanket Naik -
ચોકલેટ કેક
#goldenapron૩#week ૧૧આ લોક ડાઉન માં શું બનાવું ? તો મે આજે કેક બનાવું છું . મારી છોકરી ની બર્થ ડે છે તો ઘર માં જે વસ્તુ હતી તેનાથી બનાવી છે. હોપ તમને પસંદ આવશે . Sheetal Mojidra
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11128292
ટિપ્પણીઓ