શીલીયા

H S Panchal @cook_15769872
#લીલી
આ એક લીલી ભાજી છે એ ઘઉં ના સાથે ઉગે એની કઢી, શાક થાય મે એના મુઠીયા કર્યા છે.. ખુબજ હેલ્થી અને શિયાળામાં સારી અસર કરે. દેશી રેસીપી છે આશા છે તમને ગમશે.
શીલીયા
#લીલી
આ એક લીલી ભાજી છે એ ઘઉં ના સાથે ઉગે એની કઢી, શાક થાય મે એના મુઠીયા કર્યા છે.. ખુબજ હેલ્થી અને શિયાળામાં સારી અસર કરે. દેશી રેસીપી છે આશા છે તમને ગમશે.
રાંધવાની સૂચનાઓ
- 1
મકાઈ, બાજરી, ધઉં નો લોટ લેવો એમા તેલ, અજમો, લીલા મરચા, લસણ ની પેસ્ટ, મીઠું અને શીલ ની ભાજી ધોય ને નાખવી બરાબર મિક્ષ કરી ને સરસ નરમ લોટ રાખવો..
- 2
એના પતલા લાબા હાથથી વળી ને જાળી મા મુકવા બધા ગોઠવી લેવા કુકર મા ૪ સીટી વગાડવી.. ઠંડા થવા દેવા..
- 3
તેલ મુકી રાઈ, જીરુ, તલ નાખી તતડે એટલે શીલ ને ગોળ કાપી ને નાખી બરાબર મિક્ષ કરવું તૈયાર છે દેશી આઈટમ શીલીયા 🙂
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11381461

ટિપ્પણીઓ