રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં લોટ લો તેમાં ભાજી,મોણ અને બઘા મસાલા મીક્સ કરી લોટ બાંધો
- 2
હવે આ લોટ માંથી મોટા ૭ લૂઆ બનાવી મોટી રોટલી વણો બધૅ વણી એક રોટલી રાખો તેના પર તેલ ચોપડો અને લોટ છાંટી આવી રીતે સાથે સાત તૈયાર કરી તેનો રોલ કરી તેના પીસ કરો
- 3
હવે તેને હલકા હાથે વણો તેમાં તેલ અને લો કે છાંટી ત્રિકોણ બનાવી કાટા ચમચી થી કે તાકાત થીકાણા કરી લો.અને તેલ ગરમ કરી ધીમા તાપે તળી લો.
- 4
સાદી પૂરી આપણે રેગ્યુલર બનાવી એ એમ વણી કાણા કરી ને ક્રિસ્પી તળી છે
- 5
બુંદી માટે એક બાઉલમાં લોટ,પેસ્ટ અને મીઠું નાખી મિક્સ કરી થોડું થોડું પાણી નાખી બેટર બનાવી લો.
- 6
તેલ ગરમ કરી બુંદી ના દારા વડે બુંદી બનાવી લો
- 7
હવે એક કડાઈમાં ૧ચમચી તેલ ગરમ કરી તેમાં લીમડાના પાન શેકી ને ક્રિસ્પી તળી લો એક પ્લેટમાં કાઢી લો અને હાથ થી ભુકો કરી લો હવે એમા જ કાજુ શેકી ને બુંદી પાન નો ભુકો અને ચપટી ચાટ મસાલો નાખી મિક્સ કરી લો.
- 8
તૈયાર છે સ્વાદિષ્ટ ક્રીસ્પી અને નમકીન બુંદી અને ફરસી પૂરી ચા સાથે પીરસો અને બુંદી નું રાયતું પણ ટેસ્ટી લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
પાલક મેથી ના પુડલા
#શિયાળાશિયાળા માં ભાજી ખૂબ જ સરળતા થી તાજી મળી રહે છે અને શિયાળા ની ઠંડી માં લીલી ભાજી ખાવી હેલ્થ માટે બહુ સારી છે... અને જો નાના બાળકો પાલક ન ખાતા હોય તો એમના માટે બેસ્ટ વિકલ્પ છે. મારા દિકરા ને તો બહુ ભાવ્યા કો તમે પણ જરૂર ટ્રાય કરજો... આ રેસીપી મારા સાસુ પાસે શીખી છું અને પહેલી વાર બનાવ્યા છે બધા ને બહુ ભાવ્યા... Sachi Sanket Naik -
પાલક પૂરી
#સ્નેક્સ#માઇઇબુક#post1#વિકમીલ૧#સ્પાઈસી હેલો ફ્રેન્ડ્સ. આજે હું તમારા માટે પાલકની પૂરી લઈને આવી છું... આ પૂરીને તમે સવારે ચા સાથે કે બપોરે કે સાંજે કે રાત્રે ગમે ત્યારે ચા,, દહીં, કોફી, કે કોઈપણ અથાણા સાથે ખાઈ શકાય છે. જે ખૂબ જ સ્વાદિષ્ટ છે અને કલરફુલ પણ છે.. સાથે વિશિષ્ટતા એ છે કે જે બાળકો પાલક ના ખાતા હોય તેને આ રીતે કરીને આપવા થી તે ખાય પણ લે છે.... અને પાલક માં ખૂબ સારો એવો ગુણો એ છે કે તેનાથી વાળનો વિકાસ ખૂબ સારો થાય છે... તો ચાલો જોઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
-
પાલક મટર પૂરી
#નાસ્તોમટર પાલક પૂરી નાસ્તામાં ખાવાની મજા આવે છે.સાથે ગરમ ગરમ ચા મળે તો સ્વર્ગ મળી જાય એવું લાગે છે. Bhumika Parmar -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બાજરી પાલક ના હરિયાળી આલુ પરાઠા
આ આલુ પરાઠા ખૂબ જ સરસ લાગે છે અને તેમાં પાલક હોવા થીઆયॅન થી ભરપૂર છે#vn Bhumika Parmar -
-
-
દૂધપાક પૂરી ને ભજીયા
#ગુજરાતીદૂધપાક પૂરી ને ભજીયા એ ગુજરાતી પારંપરિક વાનગી છે. પહેલા ના જમાનામાં ઘરમાં કોઈ મહેમાન આવે ત્યારે ખાસ દૂધપાક પૂરી બનાવે છે. અને સાથે ભજીયા પીરસાઇ છે. અને આજે તો મહેમાન આવે ત્યારે પંજાબી, ચાઈનીઝ. વગેરે વગેરે. તો આજે મે ગુજરાતી પારંપરિક વાનગી બનાવી છે. Bhumika Parmar -
More Recipes
ટિપ્પણીઓ