ગાર્લિક મેથી આલુ

Harsha Israni
Harsha Israni @cook_14344309
Virpur (mahisagar) Gujarat

#લીલી
આ શાક તાજી મેથી, લસણ અને બટાકામાંથી બને છે, જે દરેક સીંધીના ઘરે શિયાળામાં ખાસ બને છે, આ શાક ટેસ્ટી પણ એટલું હોય છે.

ગાર્લિક મેથી આલુ

#લીલી
આ શાક તાજી મેથી, લસણ અને બટાકામાંથી બને છે, જે દરેક સીંધીના ઘરે શિયાળામાં ખાસ બને છે, આ શાક ટેસ્ટી પણ એટલું હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
4 વ્યક્તિ
  1. 250-300 ગ્રામતાજી મેથી
  2. 2-3નંગ બટાકા
  3. 2નંગ ટામેટાં
  4. 1 ટેબલસ્પૂનલસણની પેસ્ટ
  5. 4 ટેબલસ્પૂનતેલ
  6. 1 ટીસ્પૂનલાલ મરચું પાવડર
  7. 1/2 ટીસ્પૂનહળદર
  8. 2 ટીસ્પૂનધાણા જીરુ પાવડર
  9. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ સમારેલી તાજી મેથીના પાનને પાણીથી ધોઈ ઝીણી સમારી લો.

  2. 2

    બટાકાને છોલીને થોડા મોટા કાપી લો, ટામેટાંને ઝીણા સમારી લો.

  3. 3

    એક કૂકરમાં તેલ ગરમ કરી લસણની પેસ્ટ સાતંળી, લાલ મરચું ઉમેરી તરત જ ટામેટાં, સમારેલી મેથી ઉમેરી કૂકરનું ઢાંકણ બંધ કરી 1 સીટી વગાડીને ગેસ બંધ કરી દો.

  4. 4

    કૂકરનું ઢાંકણ ખોલીને ચમચા વડે મેથી અને ટામેટાંને મેશ કરી હળદર, મીઠું, ધાણા જીરુ પાવડર ઉમેરી બરાબર મીકસ કરી ગ્રેવી તૈયાર કરી તેમાં બટાકા નાખી,મિકસ કરી મદયમ આંચે 2 મિનિટ સાતંળો.

  5. 5

    ત્યારબાદ 1 કપ પાણી ઉમેરી કૂકરનું ઢાંકણ બંધ કરી 2-3 સીટી વગાડીને ગેસ બંધ કરી દો,તૈયાર છે ગાર્લિક મેથી આલુ.

  6. 6

    તૈયાર છે ગાર્લિક મેથી આલુ, ગરમ ગરમ રોટલી સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Harsha Israni
Harsha Israni @cook_14344309
પર
Virpur (mahisagar) Gujarat
I like making cake#innovative recipes#love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes