રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈ તેમાં તેલ મૂકી તેમાં ડુંગળી ઉમેરી, હલાવી, આદુ મરચા લસણ હળદર ક્રશ કરેલા નાખી સહેજ વાર હલાવો. મેથીની ભાજી નાખી થોડી વાર ચઢવા દો. પછી બધા શાકભાજી ઉમેરી મિક્સ કરો થોડું મીઠું જરૂર મુજબ પાણી નાખી હલાવી થોડી વાર ચડવા દો. પછી જ્યારે જમવા બેસવું હોય ત્યારે તેમાં પાલકની પ્યુરી
અને કેપ્સીકમ ઉમેરી થોડી વાર ચડવા દો. - 2
ફરી એક કડાઈમાં તેલ લઈ તેમાં ત્રણે કેપ્સીકમ લીલી ડુંગળી ના પાન લીલા લસણ ના પાન નાખી સહેજ હલાવી પ્યુરી ઉમેરો. તેને પણ જરા વાર હલાવી તે મા ભાત ઉમેરી મિક્સ કરી સાઈડમાં રાખો.
- 3
ત્યારબાદ અડધી કલાક પહેલા ગરમ કરેલી સીઝ લર ટ્રે માં કોબી ના પાન ને ગોઠવી વચ્ચે રાઈસ મૂકી બંને સાઇડ ગ્રીન વેજ મૂકો. તેમાં એક સાઈડ ના વેજ ઉપર બટેટાનો માવો મૂકો અને બીજી સાઇડ ના વેજ ઉપર આપણે લાંબા કટ કરેલા બટરી શાકભાજી મૂકો, વચ્ચે ભાત ઉપર લીલા વટાણા ની સિંગ મૂકી સિઝલર ની ઇફેક્ટ આપો અને ગરમાગરમ સર્વ કરો. તો તૈયાર છે આપણું નાના-મોટા સૌને ભાવતું સીઝલર હરિયાલા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#week3નાના-મોટા સૌને ભાવે અને ઝડપથી બની જાય તેવી દહીપુરી થોડા અલગ અંદાજમાં Sonal Karia -
લેયર્ડ પાણીપુરી ખીચડી (Layered Panipuri Khichdi Recipe In Gujarati)
#AM2પ્રોટીનથી ભરપૂર નાના-મોટા સૌને ભાવે તેવી મારી આ ઇનોવેટિવ ટેસ્ટી અને હેલ્ધી ખીચડી તૈયાર છે ડાયટિંગ કરતા લોકો માટે પણ બેસ્ટ ઓપ્શન છે Sonal Karia -
-
હેલ્ધી હોમ મેઇડ બ્રેડ સ્ટીક્સ સેન્ડવીચ
#કાંદાલસણ#goldenapron3#week12હાલના સંજોગોમાં ઘર નો ખોરાક લેવો વધુ યોગ્ય છે તેથી આજે મેં ઘરે જ બ્રેડ સ્ટિક બનાવી અને તેમાંથી સેન્ડવીચ પણ. અને નાના મોટા સહુ ખાઈ શકે એ માટે મેં તેને હેલ્ધી પણ બનાવી છે. Sonal Karia -
પનીર ચીલી સિઝલર
#માઇઇબુક#પોસ્ટ_30આ રેસીપી મે મારી મેરેજ એનિવર્સરી પર પ્લાન કરી હતી. ત્યારે લોક ડાઉન પણ ચાલુ હતું. બહાર જઈ ને સેલિબ્રેશન કરવું મુશ્કેલ હતું તેથી અમે ઘરે જ કેન્ડલ લાઇટ ડિનર અરેન્જ કયું હતું. તો આજે હું પનીર ચીલી સિઝલરની રેસીપી તમારી સાથે શેર કરુ છું. Vandana Darji -
ખીચું માઈક્રોવેવ માં (Khichu In Microwave Recipe In Gujarati)
#CB9માત્ર ૫ મિનિટમાં માઈક્રોવેવમાં બની જતું આં ખીચું પચવામાં ખૂબ જ હલકું છે અને નાના મોટા સૌને ભાવે એવું છે Sonal Karia -
લીલી ડુંગળી ગાંઠિયા નું શાક
લીલી ડુંગળી ગાંઠિયા નું શાક નાના-મોટા સૌને ભાવે છે#GA4#Week11 himanshukiran joshi -
રેડ સોસ પાસ્તા (Red Sauce Pasta Recipe in Gujarati)
પાસ્તા એ એક એવી ડીશ છે જે નાના મોટા સૌને ભાવે છે. મેં આજે બનાવ્યા છે રેડ સોસ પાસ્તા.!#માઇઇબુક#પોસ્ટ૧૬ Charmi Shah -
જુવાર -ઘઉં ના પરાઠા, યલો ફ્લાવર - બ્રોકોલી n ચીઝ -બેબી કોર્ન રેડ ગ્રેવી મા
#એનિવર્સરી, વીક-૩# મૈન. જુવાર ઘઉં ના પરાઠા, ફ્લાવર -બ્રોકોલી યલો ગ્રેવીમાં, ચીઝ- બેબી કોર્ન રેડ ગ્રેવીકુકપેડ ની એનિવર્સરી સબબ આજે મેં એક અલગ જ પ્રકારનું મૈન કોર્ષ બનાવ્યું છે. મેં આમાં એક અલગ જ ગ્રેવી નો ઉપયોગ કર્યો છે. મને આશા છે કે તમને પણ જરૂરથી ગમશે. આમાં મેં બે સબ્જી અને પરાઠા બનાવ્યા છે. છેલ્લે રાઈસ સુપ તો ખરા જ. સાથે સલાડ છાસ , દહી પાપડ પણ. Sonal Karia -
મસાલા સરગવો(Masala saragavo recipe in Gujarati)
આ રેસિપી હું અમારા જૂના પાડોશી દક્ષા બેન ગરારા પાસે થી શીખી છું... હજુ જ્યારે પણ બનાવું ત્યારે તમને યાદ કરું જ.. ...સરગવાનાં ફાયદા તો તમે જાણો જ છો..... Sonal Karia -
સક્કરિયયા ની સબ્જી (Sakkariya ની Sabji recipe in Gujarati)
# SSM આ રીતે બનાવશો તો નાના મોટાં સહુ ને ભાવશે... Sonal Karia -
મસાલા ગ્રીલ સેન્ડવીચ (Masala Grill Sandwich recipe in Gujarati)
#ATW1#TheChefStoryઆ મારી ફેવરિટ સેન્ડવીચ છે..અલગ અલગ જગ્યાએ હું ટ્રાય કરતી હોઉં છું અને પછી એવી બનાવું પણ..... Sonal Karia -
એકઝોટિક મીની પફ
#goldenapron3#week7અહીં મેં રેડ કેબેજ નો ઉપયોગ કર્યો છે, સાથે સોયા તોફુ અને મકાઈ નો ઉપયોગ કર્યો છે.અને એને વધુ હેલ્ધી બનાવવા માટે જુવાર અને ઘઉંના લોટ નું પળ આપ્યું છે. Sonal Karia -
-
હેલ્થી ચાઈનીસ સિઝલર
#નવેમ્બરહેલ્થી ચાઈનીઝ સિઝલર બનાવા માટે મેં આટા નુડલ્સ ,બાજરીનાં મન્ચુરિયન,બ્રાઉન ફ્રાઈડ રાઈસ નો ઉપયોગ કર્યો છે. Sriya Shah -
-
દાલ ચાવલ કટોરી(Dal Chaval katori recipe in Gujarati)
#સુપરશેફ4 આ રેસિપી મે સ્પેશિયલ દાળ ચાવલ ની સ્પર્ધા માટે જ બનાવી....કેમકે દાલ ચાવલ નો ઉપયોગ કરી ને તો ઘણું બધું બનાવી લીધું હતું....તો કંઇક નવી અને હેલ્ધી અને બાળકો પણ ખાઈ શકે તે માટે આ રેસિપી બનાવી..... આને નાસ્તા,ફરસાણ કે ડિનર માં લઈ શકાય.... Sonal Karia -
લીલા ચણા- વટાણા નું શાક(લીલી ગ્રેવી માં)
#લીલીબાળકો પણ હોંશે હોંશે ખાશે. હેલ્ધી છે અને ટેસ્ટી છે. શેકીને પછી તેનું શાક બનાવ્યું છે એટલે એમાં એની ફ્લેવર પણ બહુ જ સરસ આવે છે. Sonal Karia -
ફરાળી મસાલા ઢોસા
# લોકડાઉંનરામનવમીના દિવસે મે ફળાહાર માં આ ફરાળી મસાલા ઢોસા ની ડીશ બનાવી હતી... અને હા સાથે રોસ્ટેડ નટસ શિખંડ તો ખરું જ. Sonal Karia -
ગ્રીન વેજ
શિયાળો આવે એટલે નવું નવું બનાવવાની બહુ મજા આવે.અને એટલે જ આજે હું લાવી છું ગ્રીન વેજ.હેલ્ધી ને ટેસ્ટી. રીચ વિથ ફાઇબર . Sonal Karia -
કર્ડ રાઈસ વિથ આચારી વેજ
#મિલ્કીમને મિલ્કી ભોજન સાથે થોડી તીખી ચટપટી વાનગી હોય તો વધુ મજા આવે..... અને આમ પણ સાથે શાકભાજી લેવાથી વિટામિન્સ અને ફાઇબર પણ ભરપુર મળી જાય. Sonal Karia -
બેબી ઓનીયન ગ્રીન સબ્જી(Baby onion green sabji recipe in Gujarati)
#માંઇઈબુક#પોસ્ટ2 બધા ભરેલી ડુંગળી તો બનાવતા જ હોય છે પણ મે કાંઇક અલગ બને એ માટે આ રીતે બનાવી છે, બહુ ઓછી વસ્તુ થી અને હેલ્ધી પણ .ટેસ્ટ બહુ જ સરસ આવ્યો છે મારા ઘરમાં બધાને ટેસ્ટ ખૂબ ગમ્યો, આશા રાખું છું કે તમને પણ ગમશે તો. જરૂરથી બનાવજો Sonal Karia -
ઇન્ડિયન સ્ટીમ સીઝલર (Indian steam sizzler recipe in Gujarati)
#વિકમીલ3#goldenapron3#વિક25#માઇઇબુક#પોસ્ટ22મેં આ સિઝલર માં માત્ર હેલ્ધી અને બાફેલી જ વાનગીઓ નો ઉપયોગ કર્યો છે. બટર વાપર્યું છે જે એ પણ હેલ્ધી છે. ફણગાવેલા મગ મઠ લીધા છે તે પણ હેલ્ધી છે. આપણને આ સીઝલર માંથી પ્રોટીન, વિટામીન એ, કેલ્શ્યમ, વિટામીન સી, ફાઇબર, કલોરોફીલ ઘણી માત્રામાં મળે છે... જે આપણા શરીર માટે ઉપયોગી છે. અને દરેક નાના કે મોટા બધા જ લોકો ખાઈ શકે છે..... અને ખાસ કરીને જે લોકો ડાયેટિંગ કરતા હોય છે તેઓ પણ આ સીઝલર વિના સંકોચ ખાઈ શકશે...... Sonal Karia -
ટ્રાય કલર દૂધપાક
#મીઠાઈમે, રકષાબંધન અને સ્વતંત્રતા દિવસ સાથે હોવાંથી આ વખતે આ નવા જ પ્રકાર ની હેલ્ધી મિઠાઈ ટ્રાય કરી છે, મારા ઘર ના બધા ને ખૂબ પસંદ આવી છે. તો તમે પણ જરૂર થી બનાવશો. Sonal Karia -
ટામેટા નો ઓળો
# ટામેટાબહુ સમય પહેલા એક ગામઠી હોટલના મેનુ કાર્ડમાં નામ જોયેલ પછી ઘરે આવીને ટ્રાય કરી હતી પણ આજે હું આપ સર્વે સમક્ષ એ રજુ કરી રહી છું. મારી ફેવરિટ ડિશ છે અને ફટાફટ બની જાય છે. Sonal Karia -
ભજ્જી ચાટ
#goldenapron3#week10થોડા મેથીના ભજીયા વધ્યા હતા, તેની થોડી કડી પણ હતી, એક રોટલી પણ હતી અને થોડી લાલ મરચાની ચટણી પણ હતી તો મને થયું કે લાવને આ લેફ્ટ ઓવર ખોરાક માંથી મસ્ત મજાનું ચાટ બનાવું. તો હવે જ્યારે તમારે ભજીયા વધે ને તો જરૂર થી આવો ચાટ બનાવજો હો..... Sonal Karia -
પનીર સાશલિક સિઝલર
#પનીરઆજના બાળકો ને સિઝલર ખાવાનું ખૂબ જ ગમે છે. શું ખાશો એમ પૂછીએ એટલે એક જ જવાબ... સિઝલર. આજે મેં પનીર થી બનતું એવુ ટેસ્ટી પનીર સાશલિક સિઝલર બનાવ્યું છે. Bhumika Parmar -
વેજીટેબલ ફ્રેન્કી(Vegetable Frankie Recipe in Gujarati)
ફ્રેન્કી નાના મોટા સૌને ભાવે. બાળકો ને ફ્રેન્કી ના રૂપ માં બધા શાકભાજી ખાતા પણ કરી શકાય છે. Hiral Dholakia -
-
બપોરા(લંચ)
#લોકડાઉન,.આજે મેં બપોરે જમવામાં પરોઠા, શાક, સુપ, પુલાવ, સલાડ, છાસ, પાપડ બનાવ્યા. સિમ્પલ અને હેલ્ધી . Sonal Karia
More Recipes
ટિપ્પણીઓ