રેડ પુલાવ વિથ રાયતા
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા ચોખા ને ધોય ને પલાળી દો અડધો કલાક પલાળી ને કૂક કરી લો
- 2
હવે એક કડાઈ માં ઘીલઈ તેમાં આદું મરચાં લસણ ની પેસ્ટ નાખી ને સાંતળો
- 3
હવે તેમાં ગાજર વટાણા નાખી ને હલાવો તેમાં મીઠું ને પુલાવ મસાલો નાખી ને મિક્સ કરી લો
- 4
હવે તેમાં બીટ ની છીણ નાખી ને સાંતળો
- 5
પછી તેમાં કૂક કરેલા ચોખા ઉમેરી હલાવી લો
- 6
2 મિનિટ કૂક કરો તો ત્યાર છે રેડ પુલાવ.
- 7
હવે દહીં માં બીટ ને મીઠું નાખી ને મિક્સ કરી લો
- 8
તો ત્યાર છે રાયતું
- 9
હવે પુલાવ ને રાયતા સાથે પીરસો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11425237




ટિપ્પણીઓ