રાંધવાની સૂચનાઓ
- 1
વાલ ને ધોય ને 5થી7 કલાક ગરમ પાણી માં પલાળી રાખો.
- 2
હવે કુકર માં લઇ ને તેમાં મીઠું ને ચપટી સોડા નાખી ને 4 સિટી પાડી લો
- 3
હવે આમલી ને પલાળી દો
- 4
હવે એક કડાઈ માં તેલ લઈ તેમાં અજમો હિંગ ને લીલા મરચા આદુ છીણેનીનાખી ને હલાવો પછી તેમાં મીઠું મરચું હળદર ધાણાજીરું નાખી ને હલાવી ને અડધી વાટકી પાણી નાખી ને ઉકાળો
- 5
હવે તેમાં આમલી નું પાણી ને ગોળ નાંખી ને 1 મિનિટ કૂક થવા દો
- 6
હવે તેમાં બાફેલા વાલ નાખી ને 2 મિનિટ કૂક થવા દો.
- 7
હવે ઉપર થી કોથમીર નાખી ને પીરસો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11436981




ટિપ્પણીઓ