ગાજર દાડમ સલાડ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
  1. ૨ નાના ગાજર
  2. ૧ કપ દાડમ
  3. ૧ કપ કોથમીર સમારેલી
  4. ૧ કપ ટમેટું
  5. ૧ ચમચી ખાંડ
  6. ૧/૨ ચમચી ચાટ મસાલો
  7. ૧/૪ ચમચી મરચું પાઉડર
  8. ૧/૨ લીંબુ નો રસ
  9. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ગાજર ને ખમણી લો ત્યારબાદ તેમાં સમારેલાં ટામેટાં ઉમેરો

  2. 2

    ત્યારબાદ તેમાં દાડમ સમારેલી કોથમરી ઉમેરો અને મીઠું અને ખાંડ ઉમેરો

  3. 3

    ત્યારબાદ તેમાં ચાટ મસાલો મરચું અને લીંબુનો રસ ઉમેરો

  4. 4

    બધું સરસ રીતે મિક્સ કરો અને દાડમના દાણાથી સજાવીને પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
 Darshna Rajpara
પર
Veraval
cooking is a therapy
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes