રાંધવાની સૂચનાઓ
- 1
ડાર્ક ચોકલેટને ઓવનમાં એક મિનિટ ઓગાડો
- 2
ચોકલેટ ના બળે તેનું ખાસ ધ્યાન રાખવું
- 3
ત્યારબાદ મિલ્ક ચોકલેટને ઓગાળવી ઓવનમાં એક મિનિટ માટે
- 4
જો ચોકલેટ ના ઓગળે તો તેને વધારે સમય માટે પણ ઓવનમાં રાખી શકાય છે
- 5
તો તેને વધારે સમય માટે પણ ઓવનમાં રાખી શકાય છે
- 6
ત્યારબાદ બંને ચોકલેટ મિક્સ કરીને તરત ડિઝાઈનવાળા મોલ્ડ માં રેડી દેવા
- 7
મોલ્ડ અને તરત જ ફ્રીઝરમાં મૂકી દેવા
- 8
10 મિનિટમાં ચોકલેટ તૈયાર થઇ જશે
- 9
જો ઓવન ના હોય તો તપેલીમાં ગરમ પાણી મૂકી અને કાચના બાઉલમાં પણ ચોકલેટ એગાડી શકાય છે
- 10
ચોકલેટમાં કાજુ બદામ કે પછી ક્રેકલ પણ નાખી શકાય છે
- 11
કોઈપણ આકારના મોલ્ડમાં રાખી શકાય છે આમ મોલડ બજારમાં મળે છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11582759










ટિપ્પણીઓ