રાંધવાની સૂચનાઓ
- 1
ડાર્ક ચોકલેટને ઓવનમાં એક મિનિટ ઓગાડો
- 2
ચોકલેટ ના બળે તેનું ખાસ ધ્યાન રાખવું
- 3
ત્યારબાદ મિલ્ક ચોકલેટને ઓગાળવી ઓવનમાં એક મિનિટ માટે
- 4
જો ચોકલેટ ના ઓગળે તો તેને વધારે સમય માટે પણ ઓવનમાં રાખી શકાય છે
- 5
તો તેને વધારે સમય માટે પણ ઓવનમાં રાખી શકાય છે
- 6
ત્યારબાદ બંને ચોકલેટ મિક્સ કરીને તરત ડિઝાઈનવાળા મોલ્ડ માં રેડી દેવા
- 7
મોલ્ડ અને તરત જ ફ્રીઝરમાં મૂકી દેવા
- 8
10 મિનિટમાં ચોકલેટ તૈયાર થઇ જશે
- 9
જો ઓવન ના હોય તો તપેલીમાં ગરમ પાણી મૂકી અને કાચના બાઉલમાં પણ ચોકલેટ એગાડી શકાય છે
- 10
ચોકલેટમાં કાજુ બદામ કે પછી ક્રેકલ પણ નાખી શકાય છે
- 11
કોઈપણ આકારના મોલ્ડમાં રાખી શકાય છે આમ મોલડ બજારમાં મળે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આલમંડ ડાર્ક ચોકલેટ (Almond Dark Chocolate Recipe In Gujarati)
#GA4#Week10#chocolateઆજે મેં નાના-મોટા સૌને ભાવે એવી આલમંડ ચોકલેટ બનાવેલી છે Vk Tanna -
ડાર્ક ચોકલેટ અને વ્હાઇટ ચોકલેટ (Dark Chocolate White Chocolate Recipe In Gujarati)
# chocolate day special.# cookpad gujarati# home made chocolate Shilpa khatri -
ચોકલેટ વર્મીસેલી (Chocolate Vermicelli Recipe In Gujarati)
#nidhiઆજે મેં ચોકલેટ વર્મીસેલી બનાવી છે . જે કોલ્ડ કોકો, કોલ્ડ કોફીના ડેકોરેશન માટે યુઝ કરી શકાય છે. Ekta Pinkesh Patel -
હોમમેડ ચોકલેટ(chocolate recipe in gujarati (
બધા ને ભાવે તેવી ઘરે બનાવેલ ચોકલેટ.જેમાં કોઈ જ લિમિટ રેહતી જ નથી#kv Nidhi Sanghvi -
-
-
-
-
-
કોફી ક્રેકર્સ ચોકલેટ (Coffee crackers Chocolate)
#DFTબેઝિક ચોકલેટ સ્લેબ માર્કેટમાં આસાનીથી મળી રહે તેમ ઉપલબ્ધ હોય છે. જે ડાર્ક, મિલ્ક અને વ્હાઈટ એમ 3 પ્રકારના આવતા હોય છે. તેમાં ફ્લેવર્સ અને અલગ અલગ સામગ્રી ઉમેરી બહુ જ બધી વેરાઇટી ની ચોકલેટ્સ બની શકતી હોય છે. Palak Sheth -
-
-
-
પકૅ ચોકલેટ (Perk Chocolate Recipe In Gujarati)
ચોકલેટ ઓલટાઈમ બધા ની ફેવરીટ હોય છે.એમાં પણ કેટલી વેરાયટીઝ બનતી હોય છે. મેં આ વખતે વેફર બીસ્કીટ ને લઈ ને પકૅ બનાવાની ટ્રાય કરી જે ખૂબ સરસ બની. Bansi Thaker -
-
-
ચોકલેટ કોકોનટ બાર(Chocolate coconut bars recipe in gujarati)
#GA4#Week10#chocolate Vaishali Prajapati -
હોમમેડ ચોકલેટ(home made ચોકેલ્ટ in Gujarati)
#વિકમીલ2 #સ્વીટ #goldenapron3 #week-20 puzzel word- chocolateઆ ચોકલેટ ફટાફટ મેલ્ટ કરી મોલ્ડ માં શેપ આપી ફ્રીઝર માં રાખી ફક્ત 30 મિનિટ માં બને છે. આ માપ મુજબ અંદાજે 80 ચોકલેટ બને Tejal Vijay Thakkar -
-
-
-
-
ચોકલેટ(Chocolate Recipe In Gujarati)
#સપ્ટેમ્બર૨૦૨૦#કુકપેડ#ફટાફટચોકલેટ બધાંની ફેવરિટ હોય છે. Dhara Lakhataria Parekh -
-
ચોકલેટ ટાર્ટ વીથ વેનીલા આઇસ્ક્રીમ (Chocolate Tart With Vanilla Icecream Recipe In Gujarati)
ગરમીની સીઝન દરમિયાન કઈક ઠંડુ ખાવા નું મન થાય જ છે એમાં ચોકલેટ ના કોમ્બિનેશન વાળુ મળી જાય તો પૂછવું જ શું 😋😋😋 Buddhadev Reena -
-
હોટ ચોકલેટ સ્ટ્રરર(Hot chocolate stirrer recipe in gujarati)
#GA4#Week10#Chocalateઆ રેસીપી સ્પેશિયલ ચોકલેટ લવર્સ માટે છે. આપણે ત્યાં શિયાળાની શરૂઆત થાય એટલે આઈસ્ક્રીમ, મીલ્ક શેક, અને ઠંડા કોઈ પણ પ્રકારની આઈટમ ખાવાની બંધ કરી દઈએ છીએ. તો એટલે જ આજે મે ચોકલેટ લવરસ માટે હોટ ચોકલેટ સ્ટ્રરર ની રેસીપી લઈને આવી છું. આ ચોકલેટ સ્ટ્રરર બાળકો ને શિયાળામાં આપવાથી તે ઝટપટ મીલ્ક પી પણ લેશે. અને આ ચોકલેટ એમ પણ ખાવી હોય તો પણ ખાઈ શકાય તેમ છે. તો જોઈ લઈએ કેવી રીતે બને છે? Vandana Darji
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11582759
ટિપ્પણીઓ