કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વડા સાંભાર (મેંદુવડા)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વડા સાંભાર (મેંદુવડા) રેસીપી મુખ્ય ફોટો

વડા સાંભાર (મેંદુવડા)

Bhumika Parmar
Bhumika Parmar @Bhumu1207
Vadodara

#એનિવર્સરી
#મૈનકોર્સ

#એનિવર્સરી
#મૈનકોર્સ

વધુ વાંચો

વડા સાંભાર (મેંદુવડા)

Bhumika Parmar
Bhumika Parmar @Bhumu1207
Vadodara

#એનિવર્સરી
#મૈનકોર્સ

#એનિવર્સરી
#મૈનકોર્સ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૪
  • ૩ વાટકી અળદ ની દાળ
  • ૧ વાટકી ચોખા
  • ૧ ચમચી આદુ મરચાં ની પેસ્ટ
  • ૧ ચમચી મરી પાવડર
  • ૧ ચમચી ખાવાનો સોડા
  • મીઠું સ્વાદ અનુસાર
  • ૨ ચમચી તેલ
  • ૨-૩ લીમડાના પાન
  • ૨ ચમચી લીલા ધાણા
  • ૧ ઝીણું સમારેલું લીલું મરચું
  • સાંભાર બનાવવા માટે
  • ૨ વાટકી તુવેરની દાળ
  • ૧ વાટકી મિક્સ શાકભાજી
  • ૧ ચમચી લાલ મરચું ધાણા જીરું પાઉડર અને હળદર
  • ૨ ચમચી સાંભાર મસાલો
  • ૨ ચમચી લીલા ધાણા
  • ૨ ચમચી આમલીનો પલ્પ
  • ૨ ટામેટા
  • મીઠું સ્વાદ અનુસાર
  • ૪ ચમચી તેલ
  • ૧ ચમચી રાઈ જીરું
  • ચપટી હિંગ
  • ૧ ચમચી ખાંડ
  • ૩ આખાં લાલ મરચાં
  • ૪-૫ લીમડાના પાન
  • ચટણી માટે
  • ૧ લીલું નાળિયેર
  • ૩-૪ ચમચી દાળિયા દાળ
  • ૨ લીલા મરચા
  • ૧ આદુ
  • ૩-૪ ચમચી દહીં
  • ૧ ચમચી જીરૂ
  • ૨ ચમચી લીલા ધાણા
  • ૨ ચમચી તેલ
  • ૧ ચમચી રાઈ જીરું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ નાળિયેર ને છીલી ટુકડા કરી લો.હવે ઉપર જણાવેલ ચટણી ની બધી સામગ્રી ભેગી કરી મિક્સર માં પીસી લો.વઘારીયામા તેલ ગરમ કરો તેમાં હીંગ ચપટી રાઈ અને જીરું નાખી તતડે એટલે લીમડાના પાન નાખી ચટણી પર રેડી દો.ચટણી તૈયાર છે.

    વડા સાંભાર (મેંદુવડા) રેસીપી સ્ટેપ1ફોટો
    વડા સાંભાર (મેંદુવડા) રેસીપી સ્ટેપ1ફોટો
    વડા સાંભાર (મેંદુવડા) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    સાંભાર બનાવવા માટે એક કૂકરમાં તુવર ની દાળ ને ધોઈ લો હવે તેમાં પાણી ઉમેરીને ૨ટામેટા નાખી ૪-૫ સીટી વગાડી બાફી લો.બ્લેન્ડર થી વલોવી લો.સાભાર માં નાખવા માટે શાકભાજી ધોઈને ઝીણા સમારી લો.હવે દાળ માં ઉપર જણાવેલ બધા સુકાં મસાલા ઉમેરો અને બરાબર મિક્સ કરો અને ઉકળવા દો.

    વડા સાંભાર (મેંદુવડા) રેસીપી સ્ટેપ2ફોટો
    વડા સાંભાર (મેંદુવડા) રેસીપી સ્ટેપ2ફોટો
    વડા સાંભાર (મેંદુવડા) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં રાઈ જીરું, આખાં લાલ મરચાં નાખી તતડે એટલે લીમડાના પાન,અળદની દાળ નાખી હલાવી શાકભાજી ઉમેરીને મીઠું સ્વાદ પ્રમાણે નાખી ૪-૫ મિનિટ સુધી ચડવા દો.ચડી જાય પછી તેને સાંભાર માં નાખી બરાબર મિક્સ કરો.સાભાર મસાલો, આમલીનો પલ્પ નાખી ઉકળવા દો.૧૦ મિનિટ સુધી ઉકાળો અને ગેસ બંધ કરી લો.તૈયાર છે સાંભાર.

    વડા સાંભાર (મેંદુવડા) રેસીપી સ્ટેપ3ફોટો
    વડા સાંભાર (મેંદુવડા) રેસીપી સ્ટેપ3ફોટો
    વડા સાંભાર (મેંદુવડા) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    વડા બનાવવા માટે દાળ અને ચોખાને ધોઈને જરૂર મુજબ પાણી નાખીને ૫-૬ કલાક સુધી પલાળી રાખો પછી પાણી કાઢી લો અને કઠણ પીસી લો.જરુર જણાય તોજ પાણી ઉમેરવું.હવે તેમાં મીઠું આદુ મરચાં ની પેસ્ટ,મરી પાવડર નાખી બરાબર હલાવી લો.વઘારીયામા તેલ ગરમ કરો તેમાં હીંગ ચપટી રાઈ નાખો તતડે એટલે તેમાં ઝીણું સમારેલું લીલું મરચું લીમડાના પાન નાખી વડાં માં નાખી બરાબર મિક્સ કરો.

    વડા સાંભાર (મેંદુવડા) રેસીપી સ્ટેપ4ફોટો
    વડા સાંભાર (મેંદુવડા) રેસીપી સ્ટેપ4ફોટો
    વડા સાંભાર (મેંદુવડા) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તેલ ગરમ કરો.થોડુ ખીરું હાથ માં લઇ વચ્ચે કાણું પાડી ગરમ તેલ માં નાખી દો.એજ રીતે બધા તૈયાર કરી લો.

    વડા સાંભાર (મેંદુવડા) રેસીપી સ્ટેપ5ફોટો
    વડા સાંભાર (મેંદુવડા) રેસીપી સ્ટેપ5ફોટો
    વડા સાંભાર (મેંદુવડા) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ગરમ ગરમ વડા સાંભાર ચટણી અને સાંભાર સાથે સર્વ કરો.સાથે ઈડલી પણ મૂકી શકાય.

    વડા સાંભાર (મેંદુવડા) રેસીપી સ્ટેપ6ફોટો
    વડા સાંભાર (મેંદુવડા) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhumika Parmar
Bhumika Parmar @Bhumu1207
પર February 27, 2020 05:49
Vadodara
I'm a house wife.. cooking is my passion...just love to cook n read so many recipe.... I'm also foody mother...
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

વડા સંભાર

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સિઝલર
  2. ડ્રાય કચોરી
  3. ગ્રીન આલૂ
  4. વેજ દિવાની હાંડી, લહસુની દાળ તડકા, પરોઠા સાથે જીરા રાઈસ ( Veg Diwani Handi Lahsuni Dal Tadka, Parath
  5. વેજ હક્કા નુડલ્સ
  1. રાજસ્થાની પંચમેલ તડકા દાળ ઢોકળી
  2. ડ્રાયફૂટ મિલ્કશેક
  3. સકકરકંદ નુ મિલ્ક શેક
  4. ફરાળી સાબુદાણા ની ભેલ
https://cookpad.wasmer.app/in-gu/recipes/11658585
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close