રાંધવાની સૂચનાઓ
- 1
મેંદાના લોટમાં નીમકઅને તેલ નાખી લોટ બાંધી લેવો રોટલીના લોટ જેવો
- 2
હવે ગેસ ઉપર તેલ મૂકી કોથમીર નાંખવી થોડીવાર રહીને નિમકને ખાડ નાખવા અને લીંબુનો રસ લીંબૂના રસ નું પાણી બળી જાય એટલે ઉપરની બધી વસ્તુ નાખી દેવી સીંગનો ભૂકો દlરિયાનો ભુકો ગરમ મસાલો આદું-મરચાંની પેસ્ટ ગરમ મસાલો નીમક તલ કીસમીસ
- 3
સ્ટફિંગ થોડીવાર ઠંડું પડવા દેવું ઠંડુ પડી જાય એટલે મેંદાના લોટમાંથી પુરી વણી લેવી જેમાં સ્ટફિંગ ભરી અને ગોળ કચોરી જેવી વાળી લેવુંપછી ગેસ ઉપર તેલ મૂકી ધીમા તાપેતળી લેવી તો ફ્રેન્ડ્સ તૈયાર છે ડ્રાય કચોરી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ડ્રાય મસાલા કચોરી
#ઇબુક#day 22દિવાળી ના નાસ્તા માટે ડ્રાય મસાલા કચોરી ખડાં મસાલા થી ભરપુર ખૂબ જ સ્વાદિષ્ટ છે અને સ્ટોર પણ કરી શકાય છે તો તમે પણ જરૂર થી બનાવજો.... Sachi Sanket Naik -
-
-
-
-
-
-
-
-
-
-
લીલવા કચોરી(Lilva kachori recipe in Gujarati)
#Famલીલવા કચોરી એટલે લીલી તુવેર ની કચોરી અથવા લીલા વટાણા ની કચોરી અથવા તો લીલા વટાણા અને લીલી તુવેર બંને મિક્સ કરીને પણ બનાવી શકાય છે અહીં મેં લીલી તુવેર ની કચોરી બનાવેલી છે જે અમારા ઘરના બધાને ને ખૂબ જ ભાવે છે. (હું સિઝનમાં તુવેર લઈ લઉં છું અને ફ્રોઝન કરી ને રાખું છું) જેથી કરીને જ્યારે પણ મન થાય ત્યારે બનાવી શકાય. Hetal Vithlani -
-
-
-
-
-
-
-
-
-
સાઉથ ઇન્ડીયન થાળી ઇડલી સંભાર, સાદા ઢોસા, ઓનિઅન ઉત્તપમ,ચટણી, દહીંવડા
#એનિવર્સરી#મૈનકોર્સ#વીક૩એનિવર્સરી મા વીક ૩ એટલે કે મેનકોર્સ વીક ચાલે છે તો સાઉથ ઈન્ડીયન ડીશ ની બને એટલી વાનગી બનાવવા ની ટ્રાય કરી છે. Sachi Sanket Naik -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11660020
ટિપ્પણીઓ (2)