કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રીંગણાં નો ઓળો (ભરથું)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રીંગણાં નો ઓળો (ભરથું) રેસીપી મુખ્ય ફોટો

રીંગણાં નો ઓળો (ભરથું)

Beena Vyas
Beena Vyas @beenadave

#એનિવર્સરી
#વીક 3
#મૈનકોર્સ
#તીખી

#એનિવર્સરી
#વીક 3
#મૈનકોર્સ
#તીખી

વધુ વાંચો

રીંગણાં નો ઓળો (ભરથું)

Beena Vyas
Beena Vyas @beenadave

#એનિવર્સરી
#વીક 3
#મૈનકોર્સ
#તીખી

#એનિવર્સરી
#વીક 3
#મૈનકોર્સ
#તીખી

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 500 ગ્રામરીંગણાં
  • 250 ગ્રામલીલી ડુંગળી
  • 2નંગ ટામેટા
  • 6-7 ચમચીતેલ
  • 1-1 ચમચીરાઈ જીરું
  • હિંગ
  • 1નંગ લીલા મરચા
  • 1 ચમચીમરચું પાવડર
  • 1/3 ચમચીહળદર પાવડર
  • 1 ચમચીધાણાજીરું પાવડર
  • મીઠું સ્વાદ અનુસાર
  • ગરમ મસાલો
  • કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક પેન માં તેલ લઇ તેમાં લીમડો, લીલા મરચા, રાઈ, જીરું, હિંગ નાખી મિક્સ કરી લો. અને બધા રીંગણાં લઇ તેમાં કાપા પાડી તેલ લગાવી શેકી લો.

    રીંગણાં નો ઓળો (ભરથું) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી તેમાં લીલી ડુંગળી નાખી થોડીવાર સાંતળવા દો.

    રીંગણાં નો ઓળો (ભરથું) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી તેમાં ટામેટા નાખી થોડીવાર થવા દો.

    રીંગણાં નો ઓળો (ભરથું) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી તેમાં રીંગણાં નું સ્ટફિંગ નાખી બરાબર મિક્સ કરી લો.

    રીંગણાં નો ઓળો (ભરથું) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તેમાં બધા મસાલા નાખી થોડીવાર થવા દો. અને કોથમીર ભભરાવી દો.

    રીંગણાં નો ઓળો (ભરથું) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે એક બાઉલ માં લઇ રીંગણાં નો ઓળો સર્વ કરો.

    રીંગણાં નો ઓળો (ભરથું) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Beena Vyas
Beena Vyas @beenadave
પર February 29, 2020 17:15
cooking is my hobby
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

રીંગણ ઓળો

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પનીર દીવાની હાંડી
  2. અનાવિલ લગ્ન ની જમણ થાળી (સાંજનુ)
  3. કોઠા ની ચટણી
  4. તીખા મરચા ના ભજીયા અને તીખા મરચા ની ચટણી
  5. થીન ક્રસ્ટ વેજ ચીઝ પીઝા
  1. રવાનો વેજીટેબલ હાંડવો
  2. લીલા મરચા સીંગદાણા શાક
  3. તીખી કચ્છી દાબેલી
  4. કોર્ન કેપસિકમ સબ્જી
https://cookpad.wasmer.app/in-gu/recipes/11662910
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close