આદુ- ફુદીના ની મસાલાવાળી ચા☕
#goldenapron3
#week 9
[TEA]
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તપેલી ની અંદર પાણી નાંખી અને ગેસ ચાલુ કરી દો.
- 2
હવે પાણી ની અંદર ખાંડ, ચા ની ભૂકી,ચા નો મસાલો,આદું અને ફુદીનો નાખી દો.
- 3
પાણી થોડું ઉકડી ગયા પછી એમાં દૂધ ઉમેરો.
- 4
ધીમા ગેસ એ થોડીક વાર માટે ઉકાળવામાં મૂકી દો.
- 5
ધીમા ગેસ ઉપર રાખો એટલે બધા મસાલા સરસ ચડી જશે અને ચા એકદમ મસાલાવાળી કડક થશે.
- 6
આ મસાલાવાળી ચા પીવાથી ગળામાં તકલીફ થઇ હોય હોય બધું મટી જાય છે આ ચા ખૂબ જ હેલ્ધી છે.
- 7
આ ચા ને તમે વેફર્સ, ખાખરા, બિસ્કીટ, થેપલા અને પરોઠા ગમે તેની સાથે સર્વ કરી શકો છો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11808584


















ટિપ્પણીઓ