સરગવા બટાકા નું શાક ગ્રેવી વાળુ
રાંધવાની સૂચનાઓ
- 1
બટેટા અને સરગવા ને બાફી લેવા.
- 2
હવે ડુંગરી અને ટમેટાં ની ગ્રેવી કરવી.
- 3
હવે 1 પેન મા તેલ ગરમ થાય એટલે રાય મુકી લાલ મરચું અને લવિંગ અને હિંગ નો વઘાર કરો.હવે તેમાં લસણ નિ પેસ્ટ ડુંગરી નિ ગ્રેવી સાતડો. 2મીનિટ પછી ટમેટા નિ ગ્રેવી નાખી બધો મસાલો કરો.હવે તેમાં સિંગ દાણા નો ભૂકો,બાફેલા બટાટા અને સરગવો નાખી મિક્ક્ષ કરો.તૈયાર છે સરગવા નું ગ્રેવી વાળુ શાક.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11836812





ટિપ્પણીઓ