પાલક પનીર (ટોફુ)

Reema Reema
Reema Reema @cook_20426055

#મિલ્કી

પાલક પનીર (ટોફુ)

#મિલ્કી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 બાઉલપાલક પ્યોરી
  2. 200 ગ્રામ.પનીર ટોફુ
  3. 3 નંગલીલા મરચાં
  4. 2 નંગ ડુંગળી
  5. 1 ચમચી લસણ પેસ્ટ
  6. 1 ચમચી આદુ પેસ્ટ
  7. 1/2 વાટકીતેલ
  8. 1/2 ચમચી જીરૂ
  9. 1 ચમચી મરચાં ભુકી
  10. 1 ચમચીધાણાજીરુ
  11. 1 ચમચી ગરમ મસાલો
  12. મીઠું સ્વાદનુસાર
  13. ક્રીમ સજાવટ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    1) પાલકને મીઠાવાળા પાણી મા બાફી લીલા મરચાં સાથે પીસી પ્યોરી કરી લો.2) ડુંગળીને ખુબ જીણી સમારી લો.

  2. 2

    લીલા મરચાં સાથે પીસી પ્યોરી કરી લો.2ડુગળીને ખુબ જીણી સમારી લો. આદું મરચા ની પેસ્ટ કરો અને પનીર ના નાના ટુકડા કરો.

  3. 3

    હવે એક પેન માં તેલ ગરમ કરો. તેમાં પનીર ને બ્રાઉન રંગ ના થાઈ ત્યાં સુધી ફ્રાય કરો. પછી તેને એક ડીસ માં કાઢી લ્યો.

  4. 4

    4) કઢાઇમા તેલ લો. જીરૂ નાખો. તતળે એટલે આદુ લસણ પેસ્ટ નાખો. ડુંગળી નાખો. બ્રાઉન થાય એટલે પાલક પ્યોરી નાખો. બધા મસાલા. મીઠું નાખો ટોફુના પનીરના માપના કટકા નાખો

  5. 5

    બ્રાઉન થાય એટલે પાલક પ્યોરી નાખો. બધા મસાલા. મીઠું નાખો ટોફુના પનીરના માપના કટકા નાખો

  6. 6

    5) થોડી વાર ઢાંકી રાખો ક્રીમથી સજાવી ગરમ ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Reema Reema
Reema Reema @cook_20426055
પર

ટિપ્પણીઓ

Similar Recipes