કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રાગીના  લોટના અને ઘઉંના લોટના હેલ્ધી  પીઝા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રાગીના  લોટના અને ઘઉંના લોટના હેલ્ધી  પીઝા રેસીપી મુખ્ય ફોટો

રાગીના  લોટના અને ઘઉંના લોટના હેલ્ધી  પીઝા

Khyati Ben Trivedi
Khyati Ben Trivedi @cook_19326234

*** બાળકોને પીઝા ખુબ પસંદ આવે છે પણ હેલ્થ માટે પણ બેસ્ટ છે તે માં આજે મેં વિવિધતા કરી છે ઘઉંનો લોટ અને રાગી ના લોટ થી પીઝા નો રોટલો કરેલો છે આજે આપણે જે બહારથી લઇ લે છે એ મોટે ભાગે બધા મેંદાના લોટના બનેલા હોય છે માટે આજે એક નવીન ટેસ્ટ અને હેલ્થ માટે પણ બેસ્ટ એવા રાગી અને ઘઉંના લોટના પીઝા તો ચાલો જોઈએ તેની રેસિપી મેં ટ્રાય કરી આપ પણ ટ્રાય કરીને મને જણાવજો અને આપના મંતવ્ય આપજો.

#મિલ્કી

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • પીઝા નો રોટલો બનાવવા માટે-----
  • 1ચમચો ઘઉં નો લોટ
  • 1ચમચો રાગી નો લોટ
  • મીઠું સ્વાદ મુજબ
  • 1ચમચો તેલ
  • જરૂર મુજબ પાણી
  • પૂરણ બનાવવા માટે-------
  • ૩ નંગ ટામેટા
  • ૨ નંગ લીલા મરચા
  • 1ડુંગળી
  • 2 ચમચીટોમેટો કેચપ
  • 1 ચમચીગ્રીન ચીલી સોસ
  • 1 ચમચીરેડ ચીલીસોસ
  • 1 ચમચીસોયા સોસ
  • 1 ચમચીબટર
  • 10 ગ્રામચીઝ
  • 10 ગ્રામપનીર
  • ૧૦ થી ૧૫ ગામ મકાઈ મસાલાવાળી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ટમેટા લીલા મરચા ડુંગળી અને મકાઈ ના દાણા લો પછી ટામેટા લીલા મરચાં અને ડુંગળી ના ઝીણા સમારી લો ત્યારબાદ એક કથરોટમાં ઘઉંનો લોટ રાગીનો લોટ મીઠું અને તેલ અને પાણીથી લોટ બાંધી લો

    રાગીના  લોટના અને ઘઉંના લોટના હેલ્ધી  પીઝા રેસીપી સ્ટેપ1ફોટો
    રાગીના  લોટના અને ઘઉંના લોટના હેલ્ધી  પીઝા રેસીપી સ્ટેપ1ફોટો
    રાગીના  લોટના અને ઘઉંના લોટના હેલ્ધી  પીઝા રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ ત્યારબાદ લોટમાંથી મધ્યમ સાઈઝના લુવા કરે અને જાડી રોટલી વણી તેને ધીમા ગેસ પર આછી પાતળી સેકેલો ત્યારબાદ તેને નીચે ઊતારી અને લોઢી પર એક ચમચી બટર ગરમ કરવા મૂકો

    રાગીના  લોટના અને ઘઉંના લોટના હેલ્ધી  પીઝા રેસીપી સ્ટેપ2ફોટો
    રાગીના  લોટના અને ઘઉંના લોટના હેલ્ધી  પીઝા રેસીપી સ્ટેપ2ફોટો
    રાગીના  લોટના અને ઘઉંના લોટના હેલ્ધી  પીઝા રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ પ્રથમ આ આછા પાકા સેકેલા રોટલાને ફરી તવા પર મૂકો અને તેના પર ટોમેટો કેચપ લગાવો અને તેને રોટલા પર પાથરી દો પછી તેના પર ટમેટા ડુંગળી અને લીલા મરચાનો થર કરો

    રાગીના  લોટના અને ઘઉંના લોટના હેલ્ધી  પીઝા રેસીપી સ્ટેપ3ફોટો
    રાગીના  લોટના અને ઘઉંના લોટના હેલ્ધી  પીઝા રેસીપી સ્ટેપ3ફોટો
    રાગીના  લોટના અને ઘઉંના લોટના હેલ્ધી  પીઝા રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી તેના પર મકાઈના દાણા ભભરાવો ત્યારબાદ તેના પર ગ્રીન ચીલી સોસ એક ચમચી ભભરાવો તે પછી એક ચમચી સોયા સોસ પાથરી દો છેલ્લે રેડ ચીલી સોસ લગાવો

    રાગીના  લોટના અને ઘઉંના લોટના હેલ્ધી  પીઝા રેસીપી સ્ટેપ4ફોટો
    રાગીના  લોટના અને ઘઉંના લોટના હેલ્ધી  પીઝા રેસીપી સ્ટેપ4ફોટો
    રાગીના  લોટના અને ઘઉંના લોટના હેલ્ધી  પીઝા રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    રેડ ચીલી સોસ ભભરાવો ત્યારબાદ ચીઝ ખમણી નેઉમેરો અને એક બે મિનિટ માટે તવા પર રહેવા દો જેથી ચીઝ spread થઈ જાય બે મિનિટ થવા પર રહેવા દો

    રાગીના  લોટના અને ઘઉંના લોટના હેલ્ધી  પીઝા રેસીપી સ્ટેપ5ફોટો
    રાગીના  લોટના અને ઘઉંના લોટના હેલ્ધી  પીઝા રેસીપી સ્ટેપ5ફોટો
    રાગીના  લોટના અને ઘઉંના લોટના હેલ્ધી  પીઝા રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    બે મિનિટ તવા પર રહેવા દો પછી સર્વિંગ પ્લેટમાં કાઢી લો અને તેના પીસ કરી લો તો તૈયાર છે આપણા મનપસંદ પીઝા જે બાળકોથી માંડીને મોટા સુધીનાને ખૂબ ભાવે છે તો રાહ શેની જુઓ છો ચલો મંડી પડો......... 😋😍🍕🍕🍕🍕🍕

    રાગીના  લોટના અને ઘઉંના લોટના હેલ્ધી  પીઝા રેસીપી સ્ટેપ6ફોટો
    રાગીના  લોટના અને ઘઉંના લોટના હેલ્ધી  પીઝા રેસીપી સ્ટેપ6ફોટો
    રાગીના  લોટના અને ઘઉંના લોટના હેલ્ધી  પીઝા રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Khyati Ben Trivedi
Khyati Ben Trivedi @cook_19326234
પર March 23, 2020 18:36

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ઘઉંના લોટ પીઝા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઈડલી ચટણી
  2. પનીર કૅક (છેના પોડા)
  3. ચીઝી પૅને પાસ્તા
  4. ચટપટી પાણી પુરી
  5. ચીઝી કોર્ન કેપ્સીકમ સેન્ડવીચ (Cheezy Corn Capsicum Sandwich Recipe In Gujarati)
  1. પનીર પોટેટો ફ્રેન્કી વિથ ઓનિયન
  2. મકાઈનું શાક
  3. ભાતના ઘારવડા
  4. ચટપટી પાણી પુરી
https://cookpad.wasmer.app/in-gu/recipes/11837616
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close