રાગીના લોટના અને ઘઉંના લોટના હેલ્ધી પીઝા

*** બાળકોને પીઝા ખુબ પસંદ આવે છે પણ હેલ્થ માટે પણ બેસ્ટ છે તે માં આજે મેં વિવિધતા કરી છે ઘઉંનો લોટ અને રાગી ના લોટ થી પીઝા નો રોટલો કરેલો છે આજે આપણે જે બહારથી લઇ લે છે એ મોટે ભાગે બધા મેંદાના લોટના બનેલા હોય છે માટે આજે એક નવીન ટેસ્ટ અને હેલ્થ માટે પણ બેસ્ટ એવા રાગી અને ઘઉંના લોટના પીઝા તો ચાલો જોઈએ તેની રેસિપી મેં ટ્રાય કરી આપ પણ ટ્રાય કરીને મને જણાવજો અને આપના મંતવ્ય આપજો.
#મિલ્કી
રાગીના લોટના અને ઘઉંના લોટના હેલ્ધી પીઝા
*** બાળકોને પીઝા ખુબ પસંદ આવે છે પણ હેલ્થ માટે પણ બેસ્ટ છે તે માં આજે મેં વિવિધતા કરી છે ઘઉંનો લોટ અને રાગી ના લોટ થી પીઝા નો રોટલો કરેલો છે આજે આપણે જે બહારથી લઇ લે છે એ મોટે ભાગે બધા મેંદાના લોટના બનેલા હોય છે માટે આજે એક નવીન ટેસ્ટ અને હેલ્થ માટે પણ બેસ્ટ એવા રાગી અને ઘઉંના લોટના પીઝા તો ચાલો જોઈએ તેની રેસિપી મેં ટ્રાય કરી આપ પણ ટ્રાય કરીને મને જણાવજો અને આપના મંતવ્ય આપજો.
#મિલ્કી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ટમેટા લીલા મરચા ડુંગળી અને મકાઈ ના દાણા લો પછી ટામેટા લીલા મરચાં અને ડુંગળી ના ઝીણા સમારી લો ત્યારબાદ એક કથરોટમાં ઘઉંનો લોટ રાગીનો લોટ મીઠું અને તેલ અને પાણીથી લોટ બાંધી લો
- 2
ત્યારબાદ ત્યારબાદ લોટમાંથી મધ્યમ સાઈઝના લુવા કરે અને જાડી રોટલી વણી તેને ધીમા ગેસ પર આછી પાતળી સેકેલો ત્યારબાદ તેને નીચે ઊતારી અને લોઢી પર એક ચમચી બટર ગરમ કરવા મૂકો
- 3
ત્યારબાદ પ્રથમ આ આછા પાકા સેકેલા રોટલાને ફરી તવા પર મૂકો અને તેના પર ટોમેટો કેચપ લગાવો અને તેને રોટલા પર પાથરી દો પછી તેના પર ટમેટા ડુંગળી અને લીલા મરચાનો થર કરો
- 4
પછી તેના પર મકાઈના દાણા ભભરાવો ત્યારબાદ તેના પર ગ્રીન ચીલી સોસ એક ચમચી ભભરાવો તે પછી એક ચમચી સોયા સોસ પાથરી દો છેલ્લે રેડ ચીલી સોસ લગાવો
- 5
રેડ ચીલી સોસ ભભરાવો ત્યારબાદ ચીઝ ખમણી નેઉમેરો અને એક બે મિનિટ માટે તવા પર રહેવા દો જેથી ચીઝ spread થઈ જાય બે મિનિટ થવા પર રહેવા દો
- 6
બે મિનિટ તવા પર રહેવા દો પછી સર્વિંગ પ્લેટમાં કાઢી લો અને તેના પીસ કરી લો તો તૈયાર છે આપણા મનપસંદ પીઝા જે બાળકોથી માંડીને મોટા સુધીનાને ખૂબ ભાવે છે તો રાહ શેની જુઓ છો ચલો મંડી પડો......... 😋😍🍕🍕🍕🍕🍕
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ક્રિસ્પી ચાટ
#MC#ડિનર#એપ્રિલ અત્યારે lockdown નો સમય છે તો ઘરના સભ્ય બધા ઘરમાં હોય છે માટે ભૂખ પણ ખૂબ વધારે લાગે છે તો આજે મેં પુરી માં ઘઉંના લોટ ઘઉંનો જાડો લોટ ચણાનો લોટ જુવારનો લોટ અને રાગી નો લોટ એમ પાંચ લોટ ભેગા કરી અને સાથે કોથમીર અને મેથીની ભાજી ઉમેરી અને પૂરી તૈયાર કરે છે અને ચાટ માં બાફેલા મગ બટેટા ડુંગળી અને સુકા મસાલા ઉમેરી મસાલો તૈયાર કર્યો છે તો ચાલો જોઈએ તેની રેસિપીD Trivedi
-
પીઝા રોલ્સ (ઘઉંના લોટના)
#હેલ્થીફૂડ#હેલ્દીફૂડઆ પીઝા રોલ્સ ઘઉંના લોટના બનાવેલા છે જેથી હેલ્થી છે. Bijal Thaker -
માર્ગરીટા પીઝા
#RB17#JSR#cookpadgujarsti#cookpadindia#cookpad માર્ગરીટા પીઝા બાળકોના ખુબ જ ફેવરીટ પીઝા છે. આ ટાઈપના પીઝા બનાવવા ખુબ સરળ છે. પીઝા બેઝ તૈયાર હોય અને પીઝા સોસ પણ આપણે ઘરે બનાવી અને પહેલેથી જ સ્ટોર કરેલો હોય તો આ પીઝા બનાવવા માટે માત્ર 15 થી 20 મિનિટ જ લાગે છે. ચીઝથી ભરપૂર અને ટેસ્ટમાં બેસ્ટ એવા આ પીઝા ઘરે પણ બહાર જેવા જ ક્રિસ્પી અને યમી બને છે. Asmita Rupani -
ચીઝ બસ્ટ પીઝા (cheez brust pizza recipe in gujarati)
#NoOvenBakingઆજે મૈ @chef neha ma'am ની રેસિપી follow કરી ને કડાઈ પીઝા બનાવીયા છે..ખરેખર બહાર જેવા જ બનિયા..તમે બધાં પણ ટ્રાય કરજો Suchita Kamdar -
પીઝા સોસ (Pizza Sauce Recipe in Gujarati)
આજે મેં પીઝા સોસ બનાવ્યો છે જે બનાવવામાં ખૂબજ સહેલો છે અને તેને સેન્ડવીચ, પીઝા મા યુઝ કરી શકાય છે Chandni Dave -
ભાખરી પીઝા (Bhakhari Pizza Recipe In Gujarati)
#EB#Week13#Cookpadindia#Cookpadgujaratiમેંદાના પીઝા તો બધા એ ખાધા હશે, જે ઈટાલીયન વાનગી છે. પણ અહીં ઘઉંના કકરા લોટ માંથી ઈનડીયન ભાખરી બનાવી ઉપર સોસ અને જુદા જુદા શાક મૂકી ને હેલ્ધી અને સૌના મનપસંદ પીઝા બનાવ્યા છે.ભાખરી પીઝા ટેસ્ટ અને હેલ્થ બંને માં બેસ્ટ છે. ભાખરી પીઝા નાસ્તામાં તથા જમવામાં બંને માં ખાય શકાય. ભાખરી પીઝા બહુ જ સ્વાદિષ્ટ બન્યા છે. તમે પણ બનાવજો. Neelam Patel -
વેજ. પીઝા (Veg. pizza recipe in Gujarati)
#GA4#week22#pizza#cookpadgujarati અલગ અલગ ટાઇપના ઘણા બધા પ્રકારના પીઝા બનાવી શકાય છે. ફાર્મહાઉસ પીઝા, ચીઝ પીઝા, પનીર પીઝા, તવા પીઝા, કોર્ન કેપ્સીકમ પીઝા વગેરે અનેક પ્રકારના પીઝા બનાવી શકાય છે. મે આજે વેજિટેબલ્સ થી ભરપૂર એવો વેજ. પીઝા બનાવ્યો છે. જેમા અલગ અલગ વેજીટેબલ્સ ની સાથે ઓલીવ અને મશરૂમ પણ ઉમેર્યા છે. સાથે ભરપૂર ચીઝ તો ખરુ જ. Asmita Rupani -
વેજ. પીઝા (Veg. Pizza Recipe In Gujarati)
#AA2#week2#cookpadgujarati#cookpadindia#cookpad અલગ અલગ ટાઇપના ઘણા બધા પ્રકારના પીઝા બનાવી શકાય છે. ફાર્મહાઉસ પીઝા, ચીઝ પીઝા, પનીર પીઝા, તવા પીઝા, કોર્ન કેપ્સીકમ પીઝા વગેરે અનેક પ્રકારના પીઝા બનાવી શકાય છે. મે આજે વેજિટેબલ્સ થી ભરપૂર એવો વેજ. પીઝા બનાવ્યો છે. જેમા અલગ અલગ વેજીટેબલ્સ ની સાથે ઓલીવ અને મશરૂમ પણ ઉમેર્યા છે. સાથે ભરપૂર ચીઝ તો ખરુ જ. Asmita Rupani -
ચીઝ માર્ગરીટા પીઝા
#JSR#RB16#week16#Domino's_style#cookoadgujarati#Cookpadindia ચીઝ માર્ગરીટા પીઝા બાળકોના ખુબ જ ફેવરીટ પીઝા છે. આ ટાઈપના પીઝા બનાવવા ખુબ સરળ છે. પીઝા બેઝ તૈયાર હોય અને પીઝા સોસ પણ તૈયાર હોય તો આ પીઝા બનાવવા માટે માત્ર 15 થી 20 મિનિટ જ લાગે છે. ચીઝથી ભરપૂર અને ટેસ્ટમાં બેસ્ટ એવા આ પીઝા ઘરે પણ બહાર જેવા જ ક્રિસ્પી અને યમી બને છે. Daxa Parmar -
વેજ મેયોનીઝ ભાખરી પીઝા (Veg mayonnaise Bhakhri pizza recipe Guj)
#EB#week13#MRC#cookpadgujarati પીઝા બાળકોને ખૂબ જ પ્રિય હોય છે. મેં આજે પીઝાનું થોડું હેલ્ધી વર્ઝન બનાવ્યું છે જેનું નામ છે ભાખરી પીઝા. ઘઉંના લોટમાંથી બનતી ભાખરી ખૂબ જ હેલ્ધી હોય છે પરંતુ બાળકોને આ ભાખરી ઓછી પસંદ હોય છે. બાળકો ભાખરી પણ ખાઈ અને તેનો સ્વાદ પણ તેમને ભાવે તેના માટે મેં આજે ભાખરી પીઝા બનાવ્યા છે. પીઝા માટેના વેજિટેબલ્સમાં મેયોનીઝ ઉમેરી તેના વડે ભાખરી પર ટોપીંગ કર્યું છે. મેયોનીઝ અને ચીઝ વાળા આ પીઝા બાળકો તથા મોટા બંને ને ખૂબ જ ભાવે તેવા બન્યા છે. Asmita Rupani -
ચીઝ બર્સ્ટ પરાઠા પીઝા (Cheese Burst Paratha pizza Recipe in Gujarati)
#AsahiKaseiIndiaનો-oil Recipe#cookpadIndia#cookpadgujaratiમારી દીકરીને પીઝા ખૂબ જ ભાવે છે... એટલે દર વખતે મેંદાના bese ના પીઝા ન ખવડાવાય એટલે કઈક twist કરીને મેં ચીઝ બર્સ્ટ પરાઠા પીઝા બનાવ્યા..બાળકો માટે તો ખૂબ જ healthy ... અને ટેસ્ટી પણ... તમે પણ try કરજો... You will fall in love with this.... Khyati's Kitchen -
પીઝા સોસ (Pizza Sauce Recipe in Gujarati)
આજે મેં પીઝા સોસ બનાવ્યો છે જે બનાવવામાં ખૂબજ સરળ છે અને તેને સેન્ડવીચ, પીઝા અથવા તો કોઈ પણ સ્નેક્સ પર ટોપિંગ માં પણ યુઝ કરી શકાય છે આ પીઝા સોસ તમે પહેલાથી બનાવી તેને સ્ટોર પણ કરી શકો છો.#GA4#week22#SauceMona Acharya
-
પાલક પનીર પીઝા (Palak Paneer Pizza recipe in Gujarati)
#RC4#week4#cookpadgujarati#cookpadindia પીઝા નું નામ પડતા બાળકોના મોઢામાં તો પાણી આવી જ જાય છે. મેં આજે પાલકમાંથી થોડા હેલ્ધી પીઝા બનાવવાની ટ્રાય કરી છે. પાલક, પનીર અને બિજા વેજિટેબલ્સ માંથી બનાવેલા આ પાલક પનીર પીઝા ખૂબ જ ટેસ્ટી બને છે. સાંજના નાસ્તામાં, પાર્ટી ફંકશનમાં અને બાળકોના લંચબોક્સમાં પણ આ હેલ્ધી પીઝા આપી શકાય છે. Asmita Rupani -
મલ્ટી ગ્રીન થેપલા અને પાવભાજી (ગ્રેવી વાળી)
#કાંદાલસણ વગર ની રેસીપી#એપ્રિલ lockdown થયા તેને ઘણા દિવસ થયા. તો ઘરમાં જે હોય તેનાથી બધાને ચલાવી લેવું પડે છે. તો આજે મારા હાથમાં ઘઉં નો લોટ, ઘઉંનો જાડો લોટ, ચણાનો લોટ અને રાગી નો લોટ તથા મેથીની ભાજી હાથમાં આવી ગઈ તો તેના મે થેપલા બનાવ્યા અને સબ્જીમાં કોબી, દૂધી અને બટેટુ તો એની મેં પાવભાજી કરી. સાથે આજે ઘરમાં બ્રેડ પણ આવી હતી. તો થયું કે ચાલો આજે પાવભાજી કરી લઈ. તો ચાલો જાણીએ તેની રેસિપી....... Khyati Joshi Trivedi -
રાગી ઘઉં ના પીઝા(ragi ghau pizza recipe in Gujarati)
#સુપરશેફ2#લોટઆ વાનગી મે જાતે જ વિચારી ને બનાવી છે, ને અવારનવાર બનાવતી હોઉં છું. પીઝા મેંદા માં થી બનતા હોય છે.અને મેંદો સ્વાસ્થ્ય માટે નુકસાન કારક છે. આપણે અહીં ઘઉં અને રાગી ના લોટ માં થી પીઝા બનાવાના છીએ.તેથી સૌ કોઈ આ પીઝા સ્વાસ્થ્ય ને હાનિ પહોચાડયા વગર ખાઈ શકે છે. આ પીઝા ને તમે સાંજે નાસ્તા માં અથવા રાત્રે જમવા માં બનાવી શકો છો. Mamta Kachhadiya -
જુવાર અને રાગીની રોટલી
#ML : જુવાર અને રાગી ની રોટલીહમણાં આપણે કુકપેડમાં મિલેટ રેસીપી ચેલેન્જ ચાલી રહી છે . તો એમાં આપણે મીલેટસ્ માથી બનતી અલગ અલગ રેસીપીસ બનાવી શકીએ છીએ. તો આજે મે જુવાર અને રાગીના લોટ નો ઉપયોગ કરી મેં આજે રોટલી બનાવી છે . જે હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . Sonal Modha -
ફ્રેન્કી
#ડિનર#એપ્રિલ હેલો ફ્રેન્ડ્સ આજે મેં પંચરત્ન લોટમાંથી પુડલા ના ફ્રેન્કી બનાવ્યા છે. આમ તો આપણે બધા ચણા ના લોટ ના પુડલા બનાવતા હોય છે. પણ આજે તેમાં મેં રાખીપણ આજે તેમાં મેં રાગી અને જુવારનો લોટ ઉમેરો લો. તેમાં ખૂબ બધા પોષક તત્વો રહેલા છે. તો ચાલો જોઈએ તેની રેસિપી....... Khyati Joshi Trivedi -
પંચરત્ન મુઠીયા (Panchratn muthiya in gujrati)
અમારા ગુજરાતમાં અનેક અનેક જાતનાં મુઠિયાં બનાવવામાં આવે છે. તો આજે મેં પણ એક નવી જ પ્રકારના મુઠીયા બનાવ્યા છે. જેમાં ઘઉંનો લોટ, ઘઉંનો જાડો લોટ, જુવારનો લોટ, રાગી નો લોટ, ચણાનો લોટ, મેથીની ભાજી, પાલક ની ભાજી- આ બધી જ વસ્તુઓનો ઉપયોગ કરી અને મુઠીયા બનાવ્યા છે. Khyati Joshi Trivedi -
ઘઉંના લોટના ઢોસા
#રોટીસ ઢોસા નું નામ પડતા જ આપણને સાઉથ ઇન્ડિયન dishes યાદ આવી જાય છે. તો આજે એવી જ એક અલગ ઢોસા બનાવ્યા છે. જે ઇન્સ્ટન્ટ છે. અને અગાઉથી કોઈપણ જાતની પલાળવા ની જરૂર પડતી નથી. આ ઢોસા તમે બાળકોને નાસ્તામાં પણ આપી શકો છો. આ રેસિપી ઝડપથી થઇ જાય છે. તો ચાલો જોઈએ તેની રેસિપી.. Khyati Joshi Trivedi -
પીઝા કચોરી
#GA4#Week3#CARROT#POST1#trend 1 તમે પીઝા અને કચોરી તો બહુ ખાધાં હશે પણ હું આજે પીઝા અને કચોરી નું નવું વર્ઝન લઇને આવી છું પીઝા કચોરી હા. હા પીઝા કચોરી વિચાર માં પડી ગયાં ને મેં પણ પહેલી વાર ટ્રાય કરી છે આ રેસીપી ખૂબ જ સરસ બની અને ટેસ્ટી પણ લાગે છે Dimple 2011 -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#week13#MRC ભાખરી નાં પીઝા સ્વાદિષ્ટ તેમજ હેલ્ધી બને છે.મેંદા ના લોટ ને બદલે ધઉં નો લોટ વપરાતો હોવાથી તંદુરસ્તી માટે પણ બેસ્ટ છે.ભાખરી પીઝા એ ઇટાલિયન પીઝા નું ગુજરાતી વર્ઝન છે. Varsha Dave -
બ્રેડ પીઝા (Bread Pizza Recipe In Gujarati)
#PSપીઝા નું નામ સાંભળી નાના મોટા સૌ ના મોમાં પાણી આવી જાય. પીઝા બેઝ ના હોય તો ભાખરી પીઝા બનાવી શકાય છે. બ્રેડ હોય તો બ્રેડ પીઝા પણ બનાવી શકાય છે. આજે મેં બ્રેડ પીઝા બનાવ્યા છે. Richa Shahpatel -
પીઝા (Pizza Recipe in Gujarati)
#pizza આજે મે પીઝા બનાવ્યા છે જે નાના મોટા બધા ને ભાવતા હોય છે,પણ આજે મે પીઝા ઓવન વગર બનાવ્યા છે જે કળાઈ મા બનાવ્યા છે,ખુબ જ સરસ બન્યા છે તમે પણ આ રીતે ટ્રાય કરી જુઓ. Chandni Dave -
પીઝા પુચકા
#ફ્યુઝનવીક#રસોઈનીરાણીપાણીપુરી બધાની ખુબ જ ફેવરેટ આઈટમ છે અને પીઝા પણ અત્યારની જનરેશનને ના બધા લોકોને ખૂબ જ પ્રિય છે તો આ બંને રેસીપી નું ફ્યુઝન ક્રિએટ કરી પીઝા પુચકા રેસિપી તૈયાર કરી છે. Bhumi Premlani -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
# પીઝા નું નામ આવે એટલે બાળકો ના મોમાં પાણી આવી જાય છે તો મેં પણ બનાવ્યા છે ભાખરી પીઝા. બહાર ના મેંદા ના પીઝા ખાવા બહુ હેલ્થ માટે સારા નથી . આ ભાખરી પીઝા ટેસ્ટ માં એટલા સરસ લાગે છે કે બાળકો બહાર ના પીઝા માંગશે નહિ. મેં ઘઉં નો લોટ લીધો છે તેની બદલે મલ્ટીગ્રેન લોટ પણ લઇ શકાય છે. Arpita Shah -
પીઝા(Pizza Recipe in Gujarati)
#GA4 #Week10ચીઝ સ્પેશ્યલનાના મોટા બધાં ને ભાવે તેવી વસ્તુ છે ચીઝ. આજકાલ બાળકો ને પૂછવામાં આવે કે શું ખાવું છે પહેલી પસંદ પીઝા,પાસ્તા,નુડલ્સ જ હોય. અહી ઘઉંના લોટના બનેલા પીઝા બેઈઝ નો ઉપયોગ કરી ચીઝ વેજ પીઝા બનાવીશું. Chhatbarshweta -
શક્કરપારા *ઘઉંના લોટના*
#goldenapron3 #week8 #wheat #ટ્રેડિશનલ આપણે સૌ જાણીએ છીએ કે બજારમાં મળતાં સકરપારા મેંદો અને ઘઉંના લોટમાંથી બનેલા હોય છે અથવા બીજું કોઈપણ લોટ મિક્સ કરેલો હોય છે આપણે જાણતા નથી કે એમણે ક્યાં લોટમાંથી બનાવેલો છે તો આજે હું તમારી સામે લઈને આવી છું ઘઉંના લોટમાંથી બનાવેલા સકરપારા Khyati Ben Trivedi -
ફ્રેશ પેન બેઝ /થીન ક્રસ્ટ વેજ. ચીઝી પીઝા (FRESH PAN BASE/THIN CRUST VEG. CHEESE PIZZA)
#માઇઇબુક#સુપરશેફ2#પોસ્ટ29આ લોકડાઉન અને કોરોના ના લીધે આપણે બધાજ ડોમીનોઝ પીઝા ને મીસ કરી રહ્યા છે. તેમજ પીઝા તો મારા ખુબજ પ્રીય છે અને હુ પણ પીઝા ને ખુબજ મીસ કરી રહી છુ. તો મે આજે ઘરેજ ડોમીનોઝ સ્ટાઈલ ફ્રેશ પેન બેઝ /થીન ક્રસ્ટ વેજ. ચીઝી પીઝા ઘરેજ બનાવ્યા છે. અને એનો ટેસ્ટ,ટેક્સ્ચર સેમ ડોમીનોઝ ના ટેસ્ટ જેવોજ આવશે.આ થોડી પીઝા બનાવવાનુ મહેનતી છેપણ જો તમે મીસ કરી રહ્યા હોવ તો આજે જ તમે પણ ફ્રેશ પેન બેઝ /થીન ક્રસ્ટ વેજ. ચીઝી પીઝા ઘરે બનાવો. તમારા બળકો પણ ખુબજ ખુશ થઈ જશે. khushboo doshi -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#GA4 #Week22બાળકો ને પીઝા ખાવા ખૂબ જ પસંદ હોય છે... આજે મેં ભાખરી પીઝા બનાવ્યાં છે... આશા છે આપને આ રેસિપી પસંદ પડશે. Urvee Sodha -
More Recipes
ટિપ્પણીઓ