Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11958398
સૌ પ્રથમ બધી સામગ્રી લઈ લો.
પછી એક બાઉલ માં કોફી, પાણી, ખાંડ નાખી 10મિનિટ સુધી ફીણી લો.
પછી ગ્લાસ માં દૂધ લઈ તેના પર બનાવેલું મિશ્રણ રેડી દો.
અને ગ્લાસ ઉપર કોફી પાવડર ભભરાવી સર્વ કરો. થોડીવાર ફ્રીઝ માં મૂકી ઠંડી ડેલગોના કોફી પણ સરસ લાગે છે.
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ (2)