રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં ચણા નો લોટ લઈ તેમાં તેલ અને જરૂર મુજબ પાણી લઈ બેટર તૈયાર કરો. અને 1 વાડકી પાણી લઈ તેમાં ખાંડ નાખી ખાંડ ઓગળે ત્યાં સુધી અને પછી 2મિનિટ ઉકળવા દો. આમાં કોઈ ચાસણી નથી બનાવાની.
- 2
પછી એક કડાઈ માં તેલ લઈ તેમાં જારો લઈ બુંદી પાડી દો.
- 3
બુંદી થઇ જાય એટલે ચાસણી માં એડ કરી 6થી 8 કલાક સુધી તેમાં રાખો.
- 4
પછી એક પ્લેટ માં સ્વીટ બુંદી લઈ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11964289








ટિપ્પણીઓ (6)