ઢોકળી નું શાક
week 11
#atta
#લોકડાઉન
#goldenapron3
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઢોકળી બનાવવા માટે એક તપેલીમાં ૨ ચમચા તેલ મૂકી તેમાં લસણની પેસ્ટ નાખી ઢોકળી બનાવી હોય એ પ્રમાણમાં પાણી નાખો, પછી તેમાં મીઠું ઉમેરો ત્યારબાદ પાણી ઊકલે એટલે તેમાં ચણાનો લોટ ઉમેરો. સતત હલાવતા રહેવું લોટ તપેલી છોડવાનું ચાલુ કરી દે એટલે તેને થાળીમાં ઢાળી દેવું, ત્યારબાદ થાળીમાં લોટ દબાવી સાવ પાતળી ઢોકડી કરવી.
- 2
ઢોકળીના વઘાર માટે એક તપેલી લો તેમાં ચાર ચમચા તેલ મૂકી રાય, જીરુ, હિંગ,લીમડો,સૂકા મરચાં નાખી વઘાર કરો.વઘાર આવી જાય એટલે તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરો. ડુંગળી સંતળાઈ જાય પછી તેમાં દહીં ઉમેરો ત્યારબાદ છાશ ઉમેરો.
- 3
છાસ નાખ્યા પછી છાશ ઉકળે એટલે તેમાં બધા મસાલા કરો. મીઠું,મરચું, ધાણાજીરુ, હળદર, ગરમ મસાલો, લીંબુનો રસ નાખો. મસાલા ના માપ મે ઉપર આપેલા છે. બધા મસાલા ચડી જાય અને છાશ એકદમ ઉકળવા લાગે એટલે તેમાં ચણાના લોટની કરેલી ઢોકળી છૂટી છૂટી નાખતા જાવ એકદમ ઘટ્ટ થઈ જાય એટલે તૈયાર છે, ઢોકળી નું શાક......
- 4
આ સાક અમારા ઘરમાં એકલું જ ખવાઈ છે, તમે પરાઠા કે ગરમ રોટલી સાથે કોથમીર થી સજાવી પીરસી શકો છો,સાથે લીલા મરચા ખાવાની મજા જ કઈક અલગ હોય છે...... ઢોકળી મા લસણ નાખેલ હોવાથી વઘાર કર્યા વગર ની પણ તેલ સાથે ખાઈ શકાય છે,બાળકોને પણ તીખાશ ન હોવાથી આપી શકાય છે,બાળકોને ખૂબ જ ભાવે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સ્પાઈસી ઢોકળી નું શાક
#ઇબુક#Day-૭ફ્રેન્ડસ, કાઠીયાવાડ માં ઘરે-ઘરે બનતું એવું ઢોકળી નું શાક હવે દરેક પ્રદેશ ની રેસ્ટોરન્ટ ના કાઠીયાવાડી મેનુ માં અચુક સ્થાન ધરાવે છે. તેમજ બઘાં ખુબ જ હોશ અને ગર્વ સાથે "ઢોકળી શાક " નો ઓર્ડર આપે છે. સૌરાષ્ટ્ર અને કાઠીયાવાડ ની આ સ્પેશિયલ શાક ની રેસીપી ખુબ જ સિમ્પલ હોવા છતાં ટેસ્ટી અને હેલ્ધી પણ છે જે નીચે મુજબ છે. asharamparia -
-
-
-
-
-
-
-
-
-
-
ટામેટાં વિથ ઢોકળી નું શાક(tomato dhokli nu saak in Gujarati)
#golden apron3#સુપરશેફ 1#માઇઇબુક પોસ્ટ ૩૦Komal Hindocha
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ