કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઘી મૈસૂર પાક
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઘી મૈસૂર પાક રેસીપી મુખ્ય ફોટો

ઘી મૈસૂર પાક

Punyashree Dave
Punyashree Dave @cook_21960049

#મીના #એપ્રિલ

#મીના #એપ્રિલ

વધુ વાંચો

ઘી મૈસૂર પાક

Punyashree Dave
Punyashree Dave @cook_21960049

#મીના #એપ્રિલ

#મીના #એપ્રિલ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૫-૫૦ મિ
૪ વ્યક્તિ
  • ૧.૫ કપ ચણા નો લોટ
  • ૨ વાટકી ઘી
  • ૧ વાટકી ખાંડ
  • ૧ વાટકી પાણી
  • ૪-૫ તુલસી ના પત્તા ને કાજુ નો ભૂકો ગાર્નિશ માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૫-૫૦ મિ
  1. 1

    સૌ પ્રથમ ચણા નો લોટ ધીમા ગેસ એ શેકો૮-૧૦ મિનીટ માટે ત્યારબાદ તેને ચાળી લો

    ઘી મૈસૂર પાક રેસીપી સ્ટેપ1ફોટો
    ઘી મૈસૂર પાક રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યાર બાદ ચળેલા લોટ માં ૧/૨ કપ ઘી ઉમેરો અને તેને સતત હલાવતા રહો ધીમા તાપે

    ઘી મૈસૂર પાક રેસીપી સ્ટેપ2ફોટો
    ઘી મૈસૂર પાક રેસીપી સ્ટેપ2ફોટો
    ઘી મૈસૂર પાક રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યાર બાદ બીજી કડાઈ માં ૧ વાટકી ખાંડ અને ૧ વાટકી પાણી ઉમેરી ને તેની ચાસણી બનાવો

    ઘી મૈસૂર પાક રેસીપી સ્ટેપ3ફોટો
    ઘી મૈસૂર પાક રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ચાસણી થય જાઈ એટલે તેને લોટ ને ઘી ના મિશ્રણ માં એડ કરી દો and તેને સતત હલાવો અને પછી તેમાં ૧કપ ઘી એડ કરો,ત્યારબાદ લુબ્બદિ જેવું થાય ત્યારે ફરી એમાં થોડું ઘી ઉમેરો અને કડાઈ માંથી છૂટું પડે ત્યાં સુધી હલાવો

    ઘી મૈસૂર પાક રેસીપી સ્ટેપ4ફોટો
    ઘી મૈસૂર પાક રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યાર બાદ એક મોલ્ડ તેને કાઢી નાખો ને થોડું ઠંડું થાય ત્યાર બાદ તેને ૩૦ મિનિટ માટે ફ્રીજ માં મૂકો. ત્યાર બાદ તેના પર તુલસી ના પત્તા and કાજુ નો ભુક્કો નાખી ને ગાર્નિશ કરો

    ઘી મૈસૂર પાક રેસીપી સ્ટેપ5ફોટો
    ઘી મૈસૂર પાક રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Punyashree Dave
Punyashree Dave @cook_21960049
પર April 07, 2020 12:38

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ઘી મેસુબ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. હેલ્થી કેક
  2. હોમમેડ ઇન્સ્ટન્ટ માવા ના ગુલાબ જાંબુ
  3. લાલ કોબી નાં મુઠીયા
  4. દાલગોના કોફી કેન્ડી
  5. અળસી પૂરી
  1. સાબુદાણા અને ટમેટાના મુરખા
  2. મેંદાની પુરી
  3. ઈન્સ્ટન્ટ રવા ઢોકળા
  4. વરીયાળી નુ સરબત
https://cookpad.wasmer.app/in-gu/recipes/12010667
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close