રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 100 ગ્રામરવો
  2. 100 ગ્રામદહી
  3. 1/2 ચમચીસાકર
  4. 1 ચમચીમીઠું
  5. આદુ મરચાની પેસ્ટ
  6. મીઠું સ્વાદ મુજબ
  7. ચપટીસોડા
  8. વઘાર માટે તેલ રાઈ તલ લીમડાના પાન લીલા મરચા સમારેલા
  9. કોથમીર ગાર્નિશ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં દહીં રવો સાકર મીઠું લઈને મિક્સ કરવું ત્યારબાદ તેમાં ચપટી સોડા નાખીને બેટર તૈયાર કરવું.

  2. 2

    એક કડાઈમાં સ્ટેન્ડ મૂકીને તેના પર થાળીમાં તેલ લગાવી તૈયાર કરેલ બેટર મૂકો. ઢોકળા બરાબર બફાઈ ગયા છે ચેક કરી લેવું. વઘાર કરવો.

  3. 3

    તૈયાર થયેલા ઢોકળા પર આ વઘાર ને છાંટવું. કોથમીરથી ગાર્નિશ કરવું.સર્વિંગ પ્લેટમાં આ ગરમ ઢોકળા ને ગ્રીન ચટણી સાથે સર્વ કરવું,

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nita Mavani
Nita Mavani @cook_21741549
પર
Pune

ટિપ્પણીઓ

Similar Recipes