વરીયાળી નુ સરબત

Khyati Joshi Trivedi
Khyati Joshi Trivedi @cook_21435575

#કાંદાલસણ
#એપ્રિલ
લોકડાઉન થયા તેને ઘણા દિવસો થયા. તો બાર તો બધું ખાવાનું બંધ છે. lockdown ને લીધે બાર વસ્તુઓ પર lockdown ની અસર છે. તો આ લોકડાઉનની અસરને લીધેવરિયાળીનું સરબત બનાવીયુ છે.

વરીયાળી નુ સરબત

#કાંદાલસણ
#એપ્રિલ
લોકડાઉન થયા તેને ઘણા દિવસો થયા. તો બાર તો બધું ખાવાનું બંધ છે. lockdown ને લીધે બાર વસ્તુઓ પર lockdown ની અસર છે. તો આ લોકડાઉનની અસરને લીધેવરિયાળીનું સરબત બનાવીયુ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3 ગ્લાસમાટે
  2. 3 ગ્લાસપાણી
  3. 6-7 ચમચીસરબત
  4. સંચળ પાવડર થોડોક

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક તપેલી માં પાણી લો. પછી તેમાં વરીયાળી શરબત ઉમેરો. સંચળ પાવડર ઉમેરો. ત્યારબાદ તેને હેડ પિક્ચર થી ક્રશ કરી લો.

  2. 2

    અને હવે સર્વ કરવા માટે તૈયાર છે. તો ચાલો ગરમીની સિઝનમાં ઠંડક મેળવીએ.

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khyati Joshi Trivedi
Khyati Joshi Trivedi @cook_21435575
પર

ટિપ્પણીઓ

Similar Recipes