ઓરીયો મિલ્કશેક
#હેલ્થડે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મિક્સર ના જાર માં દૂધ નાખી તેમાં બરફ ના ટુકડા, ઓરીયો બિસ્કીટ ના કટકા કરી, તેમાં એક આખી નાની વાટકી દળેલી ખાંડ નાખીને ગ્રેન્ડ કરો.
- 2
પછી તેને સર્વિંગ ગ્લાસમાં કાઢીને તેમાં ચોકલેટ સોસ, ચોકલેટ ચિપ્સ, અને કલરિંગ સેવ નાખી ગાર્નિશ કરો,
- 3
તો ફ્રેન્ડ્સ, તૈયાર છે ઓરીયો મિલ્કશેક જે મારી ડોટેરે મારી માટે બનાવ્યું છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12033272












ટિપ્પણીઓ