રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકો રવો
  2. 1વાટકી ખાટી છાશ
  3. 1વાટકી પાણી
  4. દોઢ ચમચી મીઠું
  5. 1 ચમચીધાણાજીરૂ
  6. લીલા મરચા બે નંગ
  7. 1ટમેટું
  8. ૧ ચમચી રાઈ
  9. 1 ચમચીજીરૂ
  10. 1 ચમચીઅડદની દાળ
  11. લીમડાના પાન સાતથી આઠ નંગ
  12. કોથમરી
  13. તેલ વઘાર માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લોયા માં તેલ મૂકી રવાને શેકી લેવો તેને પ્લેટમાં કાઢી લેવો

  2. 2

    ત્યારબાદ લોયા માં તેલ મૂકી રાઈ જીરુ અડદની દાળ લીમડાનો વઘાર કરવો

  3. 3

    એક વાસણમાં છાશ પાણી મિક્સ કરવા વઘાર થઈ જાય એટલે છાશ પાણી તેમાં ઉમેરવા

  4. 4

    છાશ પાણીને ખદખદવા દેવા તેમાં મીઠું અને ધાણાજીરું નાંખી ઉકાળો

  5. 5

    ઉકડી જાય પછી તેમાં શેકેલો રવો નાખવો અને હલાવતા જવું જેથી ગાંઠા ન પડી જાય

  6. 6

    ત્યારબાદ તેમાં ઝીણા સમારેલા ટામેટા મરચા અને કોથમીર મિક્સ કરવા ઉપમા ને સર્વિંગ પ્લેટમાં કાઢી લેવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nisha
Nisha @nisha_sangani
પર

Similar Recipes