કાચી કેરી નું શરબત
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કાચી કેરી ની છાલ ઉતારી અને પછી એને કટકા કરો
- 2
કેરી ના કટકા ને મિક્સરમાં ક્રશ કરી દો પછી તેમાં ખાંડ અને મીઠું મિક્સ કરો
- 3
પછી તેમાં લીલો કલર અને એસેન્સ ઉમેરો ત્યારબાદ જોઈએ તે પ્રમાણે પાણી ઉમેરી તેને સારી રીતે મિક્સ કરીને એક વાસણમાં લઈ ને ગ્લાસ માં ભરો
- 4
મનપસંદ ડેકોરેશન કરી મહેમાનોને પીરસો 🍹🥤
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12049145










ટિપ્પણીઓ