શેર કરો

ઘટકો

  1. ૧ ગ્લાસ પાણી
  2. ૨ ચમચી ગ્રીન ચા પતી
  3. ૧ ચમચી મધ
  4. ૮ પતા ફુદીના

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ પાણી નેઉકાડો. ત્યાર બાદ તેમાં ગ્રીન ટી, મધ, ફુદીનો ઉમેરો.

  2. 2

    હવે તૈયાર છે લોકડાઉન ના સમય મા ઘર મા રહો ફીટ રહો. ગ્રીન ટી તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Silu Raimangia
Silu Raimangia @cook_21705376
પર
દ્ભારકા

ટિપ્પણીઓ

Similar Recipes