રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા દાળ નમક પાણી બધું લેવું. હવે દાળ અને ચોખાને મિક્સ કરવા. હવે કેટલી બેવાર ધોઈ અને 15-20 મિનિટ માટે પલાળવી.
- 2
હવે કુકરમાં પાણી ગરમ મૂકવું. હવે તેમાં અમુક ઉમેરો. હવે તેમાં ખીચડી ઉમેરો.
- 3
હવે કુકર બંધ કરી અને એક સીટી વાગે એટલે 30 મિનીટ ધીમા ગેસ પર રહેવા દો. પાંચથી દસ મિનિટ પછી કુકર ખોલી અને ખીચડી સર્વ કરવી. રીંગણા બટાકાનુ શાક રોટલા કાંદા અને પાપડ જોડે સર્વ કરો.રેડી ટુ સવૅ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
સાદી ખીચડી (Sadi khichdi recipe in Gujarati)
#JSR#cookpadgujarati#cookpadindia#cookpad ગુજરાતી લોકોના ઘરમાં સાદી ખીચડી ખુબ જ પ્રચલિત વાનગી છે. સાવ નાના બાળકથી માંડીને મોટી ઉંમરની દરેક વ્યક્તિ માટે આ ખુબ જ હેલ્ધી વાનગી પણ છે. ફોતરાવાળી લીલી મગની દાળ કે પીળી મગની દાળ સાથે ખીચડીયા ચોખા ઉમેરી આ ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી ખીચડી બનાવવામાં આવે છે. કઢી, શાક, પાપડ, છાશ, અથાણું કે દહીં વગેરે સાથે આ ખીચડી ને પસંદ કરવામાં આવે છે. સામાન્ય રીતે દરેક ગુજરાતીના ઘરમાં ગરમ ગરમ ખીચડીમાં ભારોભાર ઘી નાખીને ગરમાગરમ ખીચડી સર્વ કરવામાં આવે છે પરંતુ ઘણા લોકો ઠંડી ખીચડી પણ પસંદ કરતા હોય છે. Asmita Rupani -
-
મગની પીળી ખીચડી
#goldenapron2#week1#gujratગુજરાત મા ખીચડી બહુ ખવાઈ છે. 90 % લોકો રાત્રે ખીચડી જ ખાઈ છે. નાના બાળકો થી માંડી ને વડીલો પણ ખીચડી ખાઈ છે.lina vasant
-
હેલ્ધી મગ ની ફોતરાવાળી દાળ ની ખીચડી (Moong Dal Khichdi Recipe In Gujarati)
#GA4#Week7#Khichdi Crc Lakhabaval -
વઘારેલી ખીચડી
#માઇલંચ #goldenapron3 week10 puzzle word - rice, haldiઅત્યારે લોક ડાઉનનો સમય ચાલે છે. આવા સમયમાં જીવન જરૂરીયાતની દરેક વસ્તુની કિંમત સમજાય છે. રસોડામાં ઉપલબ્ધ વસ્તુઓમાંથી મિનિમમ વસ્તુઓનો ઉપયોગ કરીને અત્યારે રસોઈ કરવાનો સમય છે, કારણકે કોરોના જેવા ભયાનક વાયરસથી બચવા માટે એક જ ઉપાય છે, ઘરમાં રહેવું. તો દાળ-ચોખાતો દરેકનાં ઘરમાં ભરેલા જ હોય છે તો તેનો તથા રેગ્યુલર મસાલાનો ઉપયોગ કરીને વઘારેલી ખીચડી બનાવી તેની સાથે ચોખાની પાપડી શેકી અને છાશ બનાવી. તો આજનું લંચ તૈયાર થઈ ગયું. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
-
-
-
-
-
-
ખીચડી(Khichdi Recipe in Gujarati)
#GA4#Week7#post1એકદમ સિમ્પલ રેસીપી પરંતુ એવરગ્રીન છે, એવી મગની ફોતરાં વાળી દાળ અને ખીચડી ના ચોખાની સાદી ખીચડી બનાવી છે Bhavna Odedra -
-
-
-
ફોતરાવાળી દાળ ની ખીચડી (Fotravali Dal Khichdi Recipe In Gujarati)
આજે કંઈક હળવુ ખાવાની ઈચ્છા થઈ તો મેં આ મગની ફોતરાવાળી દાળ ની ખીચડી બનાવી#cookpadindia#cookpadgujarati#dal recipe Amita Soni -
કચ્છી સાદી ખીચડી (Kutchi Simple Khichdi Recipe In Gujarati)
#JSR#સુપર રેસીપી ઓફ જુલાઈ#MFF#Monsoon food festival#KRC#કચ્છી ખીચડી#કચ્છી ભાણું રેસીપી#મોનસુન ભાણું Krishna Dholakia -
-
-
-
-
ખીચડી(khichdi recipe in Gujarati)
#goldenapron3#week 25#સાત્વિક#ખીચડીખીચડી દરેક ગુજરાતી ના ઘરમાં બનતી જ હોય છે જે ખુબ જલ્દી અને ખૂબ જ જલદી પચી જાય તેવી હોય છે બધાના ઘરમાં અલગ-અલગ રીતના બનતી હોય છે આજે હું સિમ્પલ રીતના ખીચડી બનાવતા શીખવીશ..તમે જરૂર ટ્રાય કરજો.. Mayuri Unadkat -
મગની ખીચડી
#ઇબુક૧#૫ શીયાળામા છોકરાને શરદી વઘારે થાય ત્યારે બાળકો કઈ ખાવા નથી કરતા ત્યારે આવી કોઈ સાદી મગની ખીચડી બનાવી હોય તો એને ખાવા હળવી અને હેલ્ધી હોય છે. Nutan Patel -
ખીચડી (Khichdi Recipe In Gujarati)
આ ખીચડી નાના કે મોટા બધા માટે પૌષ્ટિક છે. તે ડાયજેસ્ટ થાવા મા સાવ ઇજી છે.#GA4 #Week7 Rupal Ravi Karia -
સાદી ખીચડી
માય રેસીપી ઈબુક 📒📕📗#RB13વીક 13સુપર રેસીપીસ ઓફ July 🤩🙌💪#JSRમોન્સુન વેજીટેબલ એન્ડ ફ્રુટ્સ રેસીપી 🌽🍇🫐🍒🍐🥔#MVFખીચડી એ આપણું પરંપરાગત ખાણું છે અને દરેક ઘરમાં લગભગ વાળુમાં (રાત્રી ભોજન )બનાવવામાં આવે છે ,ખીચડી મૉટે ભાગે દૂધ ,રીંગણનો ઓલો,કઢી,રસાવાળા શાકસાથે પીરસાય છે ,ચોખા અને દાળ માંથી બનતી આ રેસીપી એટલી લોકપ્રિય છેતેને જુદા જુદા પ્રકારે બનાવી પિરસવમાં આવે છે ,મગની દાળ અને ચોખામાં થી ખીચડીબનાવવામાં આવે છે ,પરંતુ દરેક રાજ્યની ખીચડી બનાવવાની રીત ,ધાન્ય વિગેરે અલગ છે ,દરેક રાજ્ય તેની આબોહવાને માફક આવે તે ધાન્યનો ઉપયોગ કરી બનાવે છે ,ખીચડીનોસાત્વિક ભોજનમાં ઉપયોગ કરવામાં આવે છે ,પચવામાં બિલકુલ હલકી છે એટલે બીમારીદરમ્યાન પણ દહીં શકાય છે ,નાનું બાળક જયારે ખોરાક લેવાની શરૂઆત કરે ત્યારે તેનેરોજ મીણ જેવી ખીચડી ,ઘી નાખી ખુબ જ ફીણીને ખવરાવામાં આવે છે ,આમ નાનામોટાસહુને પ્રિય એવી ખીચડી હવે વિવિધ નામ થી ઓળખાતી થઇ છે ,શાહી ખીચડી ,વઘારેલી ,મિક્સદાળની ,સ્વામિનારાયણની ,,,સાદી ખીચડી,,,,મસાલા ખીચડી ,,,જેટલી ચાહો એટલાનામ ,,,,મેં અહીં આપણી પરંપરાગત ખીચડી જે મગની ફોતરાવાળી દાળ અને ચોખામાંથીબનાવવામાં આવે છે તેની રીત રજૂ કરી છે ,,,ગરમાગરમ ખીચડી અને વલોણાનું ઘી ,,,વાહ,,પછી તો વાળુનું પૂછવું જ શું ,,,ખીચડી માતાજીને નેવૈદ્ય,,,પ્રસાદમાં પણ ધરાય છે .ચૂલા પર બનેલ ખીચડી અને તે પણ પીતલ ના તપેલામાં તેનો સ્વાદ જ કૈક અલગ હોય છે ,મારા મમ્મી અમને હમેશા કહેતા કે જેમ ખીચડી ધીરી તેમ દીકરી પણ ધીરી સારી લાગે ,એટલે કે ધીમે તાપે ચડેલ ખીચડી જેમ વધુ મીઠી લાગે તેમ શાંત,ઠરેલ ,ધીર ગંભીરદીકરી પણ સહુને વ્હાલી લાગે ,,, Juliben Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12079993
ટિપ્પણીઓ