ગાંઠિયા નુ લસણનું શાક🍲
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગેસ પર એક વાસણમાં પાણી ગરમ મૂકો, ત્યાં સુધીમાં એક વાસણમાં ચણાનો લોટ લઇ હિંગ હળદર મરચું મીઠું ઉમેરી પાણીથી કાઠીયા માટે મિડિયમ લોટ બાંધો, ત્યારબાદ સેવ ગાંઠિયા ના સંચામાં સિંગલ જાડી વાળી આવે છે તેમાં ચણાનો લોટ ભરવો
- 2
ત્યાં સુધીમાં પાણી ઊકળી જાય એટલે તેમાં ઉકળતા પાણીમાં સંચાથી ગાંઠીયા ડાયરેક્ટ પાડવા,
- 3
પાણીમાં ગાંઠિયા ઉઘડે ત્યાં સુધીમાં બાજુ નાગેશ્વર એક વાસણમાં તેલ ગરમ મૂકી શાક માટે વઘાર કરો, તેમાં લસણની કળી ઝીણી સમારેલી અને એક મુકો ત્યારબાદ તેમાં છાશ નાખો ત્યારબાદ તેમાં લીમડો મરચું પાવડર મીઠું હળદર ઉમેરો
- 4
ત્યારબાદ બાજુમાં જેસા કુકડે છે તે બના એકસાથે મિક્સ કરી દો અને નીચે ઉતારીને કોથમીર મરચા નું ડેકોરેશન કરી ગરમ ભાખરી સાથે મહેમાનો અને પરિવાર સાથે ગરમ ગરમ સ્વાદ માણો, 😋 આશાક બહુ જ સ્વાદિષ્ટ લાગે છે,🍲🍲🍲🍪
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12083817











ટિપ્પણીઓ