ટામેટા ની ચટણી

Khushi Shah
Khushi Shah @khushi
શેર કરો

ઘટકો

  1. 4નંગ મિડીયમ સાઈઝ ટામેટા
  2. ૩ચમચી અડદની દાળ
  3. ૪ ડાળખી મીઠો લીમડો
  4. મીઠું
  5. ૧ ચમચી લાલ મરચું
  6. ૧ ચમચી ગરમ મસાલો
  7. 1 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પ્રથમ ટામેટાને બીએ કાઢીને નાના સમારી લ મીઠા લીમડાને ધોઈ પાન છૂટા પાડી દો

  2. 2

    એક લોયામાં તેલ લઇ સૌ પ્રથમ અડદની દાળ નાખો હવે તેમાં મીઠા લીમડાના પાન અને ટામેટા ઉમેરો પછી તેમાં બાકીના મસાલા નાખો

  3. 3

    ૩ ચમચી પાણી નાખી ટામેટ ચઢે ત્યાં સુધી થવા દો પછી એકદમ ઠંડું પડે એટલે મિક્સરમાં ચટણી પીસી લો રેડી છે ટોમેટો ની ચટણી ઢોસા અથવા પરોઠા જોડે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Khushi Shah
Khushi Shah @khushi
પર

Similar Recipes